કવિલોકમાં/પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 217: Line 217:
{{Block center|<poem>ઉન્નત પીન પયોધર જોરા, ઉન્નત શ્યામ સુચૂચક ગોરા,  

ત્રિણ્ય અંગુલ થણ અંતર સારા, કરિકુંભ ચલવા ઉપમ બિચ્ચારા..૪૦  

(સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ)</poem>}}
{{Right|(સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ)}}</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સ્તનની પુષ્ટના બતાવવા એમની વચ્ચેના ત્રણ આંગળના – માત્ર ત્રણ આંગળના જ - અંતરની નોંધ બીજો કયો કવિ કરે?  

Line 245: Line 245:
વાણહી ચિમિચિમિ કરતી ચરણે, શિષ્યણી પરિવાર,  

ધ્યાંનનઈ વસઈં ઘૂમતી, કર્યઉ ભંગિનઉ આહાર. ૧૫.૫

(ઋષિદત્તા રાસ)</poem>}}
{{right|(ઋષિદત્તા રાસ)}}</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘ઋષિદત્તા રાસ'નાં ઘણાં વર્ણનો નિરલંકાર છે. સરોવરનું (૪.૧-૫), જિનમંદિરનું (૪.૪૧-૪૭) તથા કનકરથ ઋષિદત્તાને પરણીને આવ્યો ત્યારે નગરમાં થયેલા ઉત્સવનું વર્ણન (૧૦.૧-૭) આ જાતનું છે. આ કૃતિમાં કવિએ રંગભભકની નહીં પણ આછા રંગની શોભા રચી છે, અલંકારોક્તિનો નહીં પણ સ્વભાવોક્તિનો વધુ આશ્રય લીધો છે.

Line 254: Line 254:
શબ્દ અર્થસુસંગતા સામાન્ય વિશેષ આધાર,  
શબ્દ અર્થસુસંગતા સામાન્ય વિશેષ આધાર,  
જિનવાણી ભાવ ભાવતી રે, દ્રવ્યાર્થિક સાકારિ.

(ગીતસંગ્રહ-૧, સરસ્વતી ગીત)</poem>}}
{{right|(ગીતસંગ્રહ-૧, સરસ્વતી ગીત)}}</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જયવંતસૂરિની આ વર્ણનરીતિ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આગવી ભાત પાડે એવી છે એમાં શંકા નથી.<br>

Line 278: Line 278:
{{Block center|<poem>પસરી તુહ્મ ગુણમંડપઈ રે મનોહર અહ્મ ગુણવેલિ,  

નેહજલિં નિતુ સીંચયો રે જિમ હુઈ રંગરેલિ.
નેહજલિં નિતુ સીંચયો રે જિમ હુઈ રંગરેલિ.
(સીમંધરસ્વામી લેખ)</poem>}}
{{right|(સીમંધરસ્વામી લેખ)}}</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ સંતત રૂપકની રચના છે - ગુણરૂપી મંડપ, ગુણ (ના અનુરાગ)રૂપી વેલી અને સ્નેહરૂપી જલ. ગુણ-ગુણાનુરાગ માટે મંડપવેલિની કલ્પનામાં પ્રાકૃતિક જગતની મધુરતાનો અનુભવ થાય છે.

Line 286: Line 286:
પાવસ પ્રથમ સંયોગિ કિ રોમંચી અંકુરઈ રે,  
પાવસ પ્રથમ સંયોગિ કિ રોમંચી અંકુરઈ રે,  
પાલવ-નખ નિરખંતિ રે મયણા મદ કરઈ રે. ૫
પાલવ-નખ નિરખંતિ રે મયણા મદ કરઈ રે. ૫
(નેમિનાથરાજિમતી બારમાસ)</poem>}}
{{right|(નેમિનાથરાજિમતી બારમાસ)}}</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વર્ષામાં ધરતીએ લીલાં વસ્ત્ર પહેર્યાની કલ્પના તો પરંપરાગત ને ઘણી વપરાયેલી છે, પરંતુ કવિએ અહીં તો એક સાંગ રૂપકની રચના કરી. હરિયાળી ધરતી તે લીલાં ચોળી-ચણિયાં પહેરેલી બાળા, અંકુર તે એના રોમાંચ, પલ્લવ તે નખ. પ્રાવૃષના પ્રથમ સંયોગે નીપજેલાં રોમાંચ અને નખ નીરખતી મદના એ રસિક કલ્પનાઓથી કવિએ પરંપરાગત વર્ણનને શગ ચડાવી છે.

19,010

edits