ધ્વનિ/ભૂલ ભાંગી મારી ભૂલ હો ભાંગી: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 4: | Line 4: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
{{gap}}ભૂલ ભાંગી મારી ભૂલ હો ભાંગી | {{gap|4em}}ભૂલ ભાંગી મારી ભૂલ હો ભાંગી | ||
માઝમ રાતનું સોણલું સર્યું, કિરણને કર આંખ હો જાગી. -ભૂલ. | માઝમ રાતનું સોણલું સર્યું, કિરણને કર આંખ હો જાગી. -ભૂલ. | ||
{{gap| | {{gap|4em}}રંગ ને રૂપે રમતી તરલ | ||
{{gap|6em}}નીરખી'તી કૈં છાયા, | {{gap|6em}}નીરખી'તી કૈં છાયા, | ||
{{gap| | {{gap|4em}}આવતી મારે હાથ ના તો યે | ||
{{gap|6em}}પ્રાણમાં પ્રગટી માયા, | {{gap|6em}}પ્રાણમાં પ્રગટી માયા, | ||
તરસ્યું હરણ દૂરનાં પેલાં, ઝાંઝવાંને નીર જેમ હો રાગી. -ભૂલ. | તરસ્યું હરણ દૂરનાં પેલાં, ઝાંઝવાંને નીર જેમ હો રાગી. -ભૂલ. | ||
{{gap| | {{gap|4em}}ઝંખનાથી યે પામતાં ઝાઝૂં | ||
{{gap|6em}}ધન્ય હું બડભાગી, | {{gap|6em}}ધન્ય હું બડભાગી, | ||
{{gap| | {{gap|4em}}અવ ન શિશિર-દાહ, ધરાને | ||
{{gap|6em}}મલયની લ્હેર લાગી, | {{gap|6em}}મલયની લ્હેર લાગી, | ||
સુષુમણાની મોરલી મારી મોહન સૂરને લય હો વાગી. -ભૂલ. | સુષુમણાની મોરલી મારી મોહન સૂરને લય હો વાગી. -ભૂલ. | ||
Latest revision as of 15:28, 6 May 2025
૧૪. ભૂલ ભાંગી મારી ભૂલ હો ભાંગી
ભૂલ ભાંગી મારી ભૂલ હો ભાંગી
માઝમ રાતનું સોણલું સર્યું, કિરણને કર આંખ હો જાગી. -ભૂલ.
રંગ ને રૂપે રમતી તરલ
નીરખી’તી કૈં છાયા,
આવતી મારે હાથ ના તો યે
પ્રાણમાં પ્રગટી માયા,
તરસ્યું હરણ દૂરનાં પેલાં, ઝાંઝવાંને નીર જેમ હો રાગી. -ભૂલ.
ઝંખનાથી યે પામતાં ઝાઝૂં
ધન્ય હું બડભાગી,
અવ ન શિશિર-દાહ, ધરાને
મલયની લ્હેર લાગી,
સુષુમણાની મોરલી મારી મોહન સૂરને લય હો વાગી. -ભૂલ.
૬-૧૨-૪૩