31,395
edits
(+1) |
No edit summary |
||
| Line 11: | Line 11: | ||
બે જીવસોતી મીં તો ઠાકોર જમાડ્યા | બે જીવસોતી મીં તો ઠાકોર જમાડ્યા | ||
{{gap|5em}}બોલ્યાં કિચુડ કિચુડ પંડ્યનાં કમાડો | {{gap|5em}}બોલ્યાં કિચુડ કિચુડ પંડ્યનાં કમાડો | ||
હજી કોળિયો ભરું તિયાં સસરાજી બોલિયા : | હજી કોળિયો ભરું તિયાં સસરાજી બોલિયા : | ||
{{gap|5em}}‘ડેલી ખખડે છે, ભેંસ આવી.’ | {{gap|5em}}‘ડેલી ખખડે છે, ભેંસ આવી.’ | ||
બે જીવસોતી હું ધોડી ડેલી ઉઘાડવા | બે જીવસોતી હું ધોડી ડેલી ઉઘાડવા | ||
{{gap|5em}}મુને વંટોળિયે ધૂળે નવરાવી! | {{gap|5em}}મુને વંટોળિયે ધૂળે નવરાવી! | ||
હજી કોળિયો ભરું ત્યાં પડ્યાં મેડેથી છાણા | હજી કોળિયો ભરું ત્યાં પડ્યાં મેડેથી છાણા | ||
{{gap|5em}}ને છાશભરી ઢોચકી ગઈ ફૂટી, | {{gap|5em}}ને છાશભરી ઢોચકી ગઈ ફૂટી, | ||
બે જીવસોતી હું મંડી પોતું કરવાને | બે જીવસોતી હું મંડી પોતું કરવાને | ||
{{gap|5em}}મારી નણદુંએ છાતીયું કૂટી. | {{gap|5em}}મારી નણદુંએ છાતીયું કૂટી. | ||
હજી કોળિયો ભરું તિયાં પરણ્યાજી બોલિયા : | હજી કોળિયો ભરું તિયાં પરણ્યાજી બોલિયા : | ||
{{gap|5em}}‘કાંસાની થાળી નથી જડતી?' | {{gap|5em}}‘કાંસાની થાળી નથી જડતી?' | ||
બે જીવસોતી બે ય આંખ્યુંની માટલીમાં | બે જીવસોતી બે ય આંખ્યુંની માટલીમાં | ||
{{gap|5em}}નાની અમથીક તૈડ પડતી. | {{gap|5em}}નાની અમથીક તૈડ પડતી. | ||
સત્તર દા'ડાની મુને લાંઘણ હતી | સત્તર દા'ડાની મુને લાંઘણ હતી | ||
{{gap|5em}}તો વળી પારણું કરવાને જરી બેઠી. | {{gap|5em}}તો વળી પારણું કરવાને જરી બેઠી. | ||