બરફનાં પંખી/ત્યાગ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 7: Line 7:
ત્રીજા પગથ્યે મેલ્યાં ગમતીલાં ખેતરાં  
ત્રીજા પગથ્યે મેલ્યાં ગમતીલાં ખેતરાં  
{{right|ને ચોથા પગથ્યે મેલ્યાં કામ. }}
{{right|ને ચોથા પગથ્યે મેલ્યાં કામ. }}
પાંચમા પગથ્યે આખો દર્યો મેલ્યો  
પાંચમા પગથ્યે આખો દર્યો મેલ્યો  
{{right|ને પછ છઠ્ઠા પગથ્યેથી મેલી હોડી }}
{{right|ને પછ છઠ્ઠા પગથ્યેથી મેલી હોડી }}
સાતમા પગથ્યે મીં તો હલ્લેસાં મેલ્યાં  
સાતમા પગથ્યે મીં તો હલ્લેસાં મેલ્યાં  
{{right|ને આઠમા પગથ્યે મેલી કોડી. }}
{{right|ને આઠમા પગથ્યે મેલી કોડી. }}
નવમા પગથ્યે મેલી વીતકની પોટલી  
નવમા પગથ્યે મેલી વીતકની પોટલી  
{{right|ઈને દસમે પગથ્યે જોઈ }}
{{right|ઈને દસમે પગથ્યે જોઈ }}