ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/કરસનદાસ મૂળજી: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 55: Line 55:
એમના મૃત્યુબાદ ભલા શેઠ સોરાબજી શાપુરજી બંગાળીએ એમના કુટુંબની સંભાળ લીધી અને એમના પત્નીની ઘણીજ મરજી હોવાથી એમના કુટુંબને તેમની નાતમાં લેવાની પણ ગોઠવણ કરી આપી. કરસનદાસ તો જીવતાં સુધી નાત બહાર જ હતા. જોકે રાજકોટ અને લીંબડીમાં વણિકો અને શ્રાવકો ઉઘાડી રીતે તેમની સાથે જમતા હતા, અને વરામાં પણ તેમને નોતરતા હતા. કરસનદાસના સ્મારક માટે મુંબાઇમા ટીપ પણ થઈ હતી. તેમનાં નાણાં મુંબાઇ યુનિવરસીટીને સોંપાયાં છે, અને તેમાંથી દરવર્ષે ગ્રેજ્યુએટો પાસે સુધારાને લગતા વિષય ઉપર નિબંધ લખાવી ઉત્તમ નિબંધ લખનારને “કરસનદાસ મૂળજી સ્મારક ઈનામ” આપવામાં આવે છે. પરંતુ એમનું ખરૂં સ્મારક તો એમણે કરેલાં કામ તથા લખેલાં પુસ્તકો છે. સુધારા માટે એમણે મહેનત કરી આત્મભોગ આપ્યા હતા, તેની કદર કરી તેમણે શરૂ કરેલા સુધારાઓ આપણે પુરા કરવા જોઇયે તથા તેમનાં લખેલાં પુસ્તકો ફરી પ્રસિદ્ધ કરી લોકોમાં ફેલાવવાં જેઈયે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|ઉપસંહાર}}
{{center|'''ઉપસંહાર'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૮૩૨ થી ૧૮૭૧ સુધી કરસનદાસનો જીવન સમય હતો તેમાં ૧૮૫૩ થી ૧૮૭૧ એટલે ફક્ત વીસ વર્ષ તેમણે કર્તવ્ય જીવન ગાળ્યું, છતાંયે તેઓ ખંત, ઉદ્યોગ, આત્મભોગ અને સાચા દિલને લીધે કેટલું બધું કાર્ય કરી શક્યા!! વિદ્યાર્થી અવસ્થાથી જ તેઓ જાહેર પ્રશ્નો વિચારતા થયા હતા. સામાજીક દુષ્ટ રૂઢિયો પ્રત્યે તે સમયથી જ તેમને તિરસ્કાર ઉત્પન્ન થયો હતો, અને તેની સામે તેમણે લડત આરંભી હતી દેશાટન વિષેના તેમના તે સમયના નિબંધથી તે પ્રત્યે લોકરૂચી ઉત્પન્ન થઈ હતી. વળી બેલવા પ્રમાણે કરવા માટે તેઓ હંમેશા તૈયાર હતા, તે તેમનો એક ખાસ અનુકરણીય ગુણ હતો. દેશાટનના ગુણ ગાયા અને પોતે દેશાટન કર્યું. વિધવા પુનર્લગ્નનો અપ્રસિદ્ધ લેખ લખવા માટે તેઓ કુટુંબમાંથી બહિષ્કાર થયા. છતાંયે વખત આવ્યે તેઓ પુનર્લગ્ન કરનાર યુગલ સાથે ઉભા રહ્યા, અને છેવટ સુધી તે યુગલને મદદ કરી. આમ કહેવા પ્રમાણે કરવાની તૈયારી સર્વ સુધારકોમાં હોય તો જ સુધારાનું કાર્ય સુંદર રીતે આગળ વધે. કેલવણી, વર્તમાનપત્ર, પુસ્તકો, ભાષણો, અને વ્યવહારૂ દાખલા; આ એમની કાર્ય સાધવાની ઉત્તમ રીતો હતી. અદ્યાપિ પર્યંત એથી બીજી રીતો આપણે જાણતાં નથી. શરૂઆતના સુધારકોના પ્રમાણમાં અત્યારે; સુધારાનાં વિષયમાં ખંત તથા આગ્રહ ઉલટાં કમતી જેવામાં આવે છે, તે બહુ જ શોચનીય છે. જાતે દુઃખ વેઠ્યા વિના સમાજને આગળ લઈ જવો મુશ્કેલ છે. ‘મહારાજ લાયબલ કેસ’માં ફક્ત ૨૮ વર્ષની ઉંમરે આખા સમાજ સામે કરસનદાસે બંડ કરી, બહુ બહુ શત્રુઓ કર્યા; તો પણ તે ડર્યા નહિ. આવો આગ્રહ, અને સાચું દિલ હોય તો જ સફળ કાર્ય કરી શકાય. આ ઉપરાંત નીતિ અને ચારિત્ર્ય ઉત્તમ હતાં તેથી જ કરસનદાસ વિજયી નિવડ્યા. આપણા આગેવાનો ચારિત્ર્યવાન હોવા જ જોઈએ.

Line 61: Line 61:
સુધારાનાં ઉત્તમ કાર્યો કરવા ઉપરાંત, તે સમયમાં ગુજરાતી સાહિત્યની સેવા પણ કરસનદાસે જેવી તેવી કરી નથી. તેમણે રચેલાં પુસ્તકોની નીચેની યાદી ઉપરથી તેમનું તે વિષયનું કાર્ય જોઈ શકાશે.

૧. ઇંગ્લાંડમાં પ્રવાસ, ૨. પ્રવાસપ્રવેશક, ૩. નીતિવચન, ૪. સંસાર સુખ, ૫. કુટુંબમિત્ર, ૬. ગુજરાતી અંગ્રેજી કોષ, ૭. મહારાજ લાયબલ કેસને હેવાલ, ૮. વેદ ધર્મ, ૯. દેશાટન વિશે નિબંધ, ૧૦. નીતિ સંગ્રહ, ૧૧. નીતિ બોધક (પત્રિકા), ૧૨. રામમોહનરાય (પત્રિકા), ૧૩. સુધારો અને મહારાજ (પત્રિકા), ૧૪. અમૂલ્ય વાણ-સર ચાર્લસ બાર્ટલ ક્રીયરનું ભાષણ, ૧૫. નિબંધ માળા. આ ઉપરાંત “સત્ય પ્રકાશ”ના અધિપતિ ૧૮૫૫ થી ૧૮૬૦; રાસ્તગોફતારના અધિપતિ ૧૮૬૦ થી ૧૮૬૨; “સ્ત્રીબોધ” ના અધિપતિ ૧૮૫૯ થી ૧૮૬૧. વળી મહારાજ લાયબલ કેસ અંગ્રેજીમાં પણ તેમણે પ્રસિદ્ધ કર્યો હતો. આવી દીર્ઘ સેવા સાહિત્યની તેમની હતી.

{{Poem2Close}}|}
{{Poem2Close}}
{{right|કેશવપ્રસાદ છોટાલાલ દેસાઈ}}
{{right|'''કેશવપ્રસાદ છોટાલાલ દેસાઈ}'''}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2