ભજનરસ/નિગમ વેદનો નાદ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 28: Line 28:
{{Block center|<poem>
{{Block center|<poem>
હરિ વેણ વાય છે રે હો વનમાં  
હરિ વેણ વાય છે રે હો વનમાં  
તેનો ગ્રહ વધ્યો મારા તનમાં.  
{{right|તેનો ગ્રહ વધ્યો મારા તનમાં.}}
ચિત્તડામાં ચટપટી રે હો લાગી,  
ચિત્તડામાં ચટપટી રે હો લાગી,  
જીવણ જોવાને હું જાગી,  
{{right|જીવણ જોવાને હું જાગી,}}
ત્રિભુવન નીરખ્યા રે હો તમને  
ત્રિભુવન નીરખ્યા રે હો તમને  
મૂળદાસ મહાસુખ પામ્યા મંનમાં-  
મૂળદાસ મહાસુખ પામ્યા મંનમાં-  
હરિવેણ વાય છે રે હો વનમાં.’
હરિવેણ વાય છે રે હો વનમાં.’
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
ચિત્તની બહિવૃત્તિ એટલે જગતની ઉત્પત્તિ, ચિત્તની અંતવૃત્તિ એટલે જગતનો નાશ અને જગદીશની ઝાંખી. ચિત્તનો આત્યંતિક પ્રલય એ જ બ્રહ્મજ્ઞાન જે કોઈ જાગ્યા તેમણે આ ભેદ-વિભેદનું જગત જોયું નથી, જોયું છે એક અવિનાશી તત્ત્વને સભર સચરાચરે. નરસિંહની સાખે : 
{{Poem2Close}}
{{Block center|<poem>
જાગીને જોઉં તો જગત દીસે નહીં,
{{right|ઊંઘમાં અટપટા ભોગ ભાસે,}}
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે,
{{right|બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.}}
</poem>}}
{{Poem2Open}}
ઇન્દ્રિયો જાગે ત્યાં સુધી માયાનો નાટારંભ, આત્મા જાગે એટલે માયા મિથ્યા. અવસ્તુની જેમ ઊડી ગયેલી ભ્રમણા. પણ માયા કેવી રીતે મિથ્યા બને?
દુર્ગાપાઠમાં વૈષ્ણવી માયા વિશે કહ્યું છે કે :
{{Poem2Close}}
{{Block center|<poem>
'''ત્વ વૈષ્ણવી શક્તિરનન્તવીર્ય,'''
'''વિશ્વસ્ય બીજું પરમાસિ માયા,'''
'''સમ્મોહિતં દેવિ, સમસ્તમેતત્'''
'''ત્યું થૈ પ્રસન્ના ભુવિ મુક્તિહેતુઃ'''
'''‘તું વૈષ્ણવી શક્તિ મહાબલિષ્ઠા'''
'''તું વિશ્વની કારણભૂત માયા,'''
'''રાખ્યું કરી મૌષ્તિ સર્વ, દેવી,'''
'''રાજી તું થા તો ભવમુક્તિ આપે.''''
</poem>}}
{{Poem2Open}}
આ વૈષ્ણવી માયાને કારણ-માયા પણ કહે છે. અનંત કાળથી અવિઘાના પાશમાં પડેલો જીવ આ વિશ્વના બીજરૂપી મહામાયાનો કૃપાકટાક્ષ પામે તો જ મુક્ત થઈ શકે. માંડ કર્યો છે મટકો' — અનેક જન્મોના પુણ્યોદય પછી એ પરમાત્મ-શક્તિએ ‘ચેતન-ચેષ્ટા' કરી અને જડતાના પડદા હટાવી દીધા. મૂળદાસે એક પ્રભાતિયામાં આ માયાબીજ વિશે કહ્યું . છે :
{{Poem2Close}}
{{Block center|<poem>
'''સો બીજકા સફ્ળ પસારા, સરવે ઉનકી માયા રે,'''
'''મૂળદાસ કહે સો અવિનાશી, ગુરુ પ્રતાપે પાયા રે.'''
</poem>}}
{{Poem2Open}}
સર્વત્ર એક પરમાત્માના જ્યોતિતરંગો વિલસી રહે, પછી જીવ બુદબુદમાં બંધાતો નથી.
{{Poem2Close}}
19,010

edits