31,397
edits
(+1) |
No edit summary |
||
| Line 18: | Line 18: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>(Well, now can I make any | {{Block center|<poem>(Well, now can I make any | ||
Joan a lady. | {{gap|3em}}Joan a lady. | ||
And if his name be George | And if his name be George | ||
I'll call him Peter; | {{gap|3em}}I'll call him Peter; | ||
For new-made honour doth | For new-made honour doth | ||
forget men's names.)</poem>}} | {{gap|3em}}forget men's names.)</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સામાન્ય રીતે પ્રસ્તાવના ગણાત એવા પ્રથમ અંકમાં ઔરસ જ્હૉન અને અનૌરસ ફિલિપને ભેગા આણીને શેક્સ્પિયરે નબળા રાજા જ્હૉનના નાટકમાં સબળ `Bastard'નો પ્રવેશ કરાવ્યો છે. આ નાટકમાં કેવળ રાજા જ્હૉન નિર્બળ નથી. એની આજુબાજુ તકસાધુઓ, કાપુરુષો, દ્રોહીઓ અને અવિશ્વસનીય પાત્રોનો આખો સંસાર ખડકાયો છે. ઇતિહાસની ગવાહી જાણે વાચા પામી છે. આ નિર્બળ જનોની વચ્ચે યુવાન `bastard'નું આગમન કોઈ રુગ્ણાલયમાં ફરકી ગયેલા વસંતના વાયરા જેવું છે. સત્તાના મધપૂડામાં બણબણી રહેલા આ પામરોનો જીવનમંત્ર છે. Commodity, દુનિયાદારી. "Bastard’ના આ એક શબ્દમાં શેક્સ્પિયરે અનેક અર્થ ભર્યા છે. સંસારના સ્વાર્થ સમાજ અને સમયની પરાધીનતા, વ્યવહાર, અધીનતા, તડજોડ, પ્રપંચ, રાજરમત, વકીલાત, અપધર્મ અને તકવાદ – આ બધી `Commodity' – દુનિયાદારીની અર્થછટાઓ છે. સાચા હકદાર ભત્રીજા આર્થરને ફ્રાન્સના રાજાએ શરણું આપ્યું હોવાથી કાકો જ્હૉન લ્હાવલશ્કર સાથે ફ્રાન્સના એક નગરને ઘેરો ઘાલે છે. હકદાર આર્થરને ઇંગ્લૅન્ડનું રાજ્ય અપાવવાની પ્રતિજ્ઞા લઈને ફ્રાન્સ અને ઑસ્ટ્રિયાના રાજા જ્હૉન સાથે યુદ્ધ કરવા આવી પહોંચે છે. બેઉ લશ્કર જે શહેરને ઘેરી લે છે તે શહેરના નાગરિકો નથી જ્હૉનને સ્વીકારતા કે નથી ફ્રાન્સને સ્વીકારતા. પરિણામે ફ્રાન્સનો રાજા અને ઇંગ્લૅન્ડનો જ્હૉન ભેગા મળીને નગર ઉપર હુમલો કરે છે. આમ, ઘડી પહેલાંના પ્રતિજ્ઞાબદ્ધ શત્રુઓ વેર વીસરીને મિત્રો બની જાય છે. બાળરાજા આર્થર અને એની વહાલસોયી મા કોન્સ્ટન્સ વિનવણી કરી કરીને ફ્રાન્સના રાજાને એની પ્રતિજ્ઞાનું સ્મરણ કરાવે છે. પરંતુ વ્યર્થ. રાજા જ્હૉન સાથે આવેલો `bastard ઉભય રાજાના દ્રોહી વર્તનનો સાક્ષી હોય છે. તે પછીની સ્વગતોક્તિમાં `bastard' દેવી `Commodity'ની બીજા અંકના પહેલા દૃશ્યની ૫૬૧મી પંક્તિથી સચોટ વ્યાખ્યા આપે છે અને વ્યાજસ્તુતિ કરે છે. રાય અને રંક સૌને હથેલીમાં રમાડનારી આ દુનિયાદારી સ્નેહસંબંધોમાં કુટ્ટિણી બને છે, વ્યાપાર અને વાણિજ્યમાં દલાલું કરે છે, દૃઢ નિર્ણયોને લોભાવીને ફેરવી તોળે છે, વચનભંગની પ્રણેતા બને છે, સરળ વ્યક્તિઓની છલના કરે છે. દુનિયાને ઝુકાવે છે. સંસારનાં ચાંચલ્યોનું મૂળ દુનિયાદારીમાં છુપાયું છે. માનવ સમયનો ગુલામ બને છે કારણ એનો જીવ વ્યવહારમાં ચોંટ્યો છે. પોતાના ઉપર કટાક્ષ કરતો હોય તે રીતે `bastard' દુનિયાદારીને સમજાવતાં કહે છે : | સામાન્ય રીતે પ્રસ્તાવના ગણાત એવા પ્રથમ અંકમાં ઔરસ જ્હૉન અને અનૌરસ ફિલિપને ભેગા આણીને શેક્સ્પિયરે નબળા રાજા જ્હૉનના નાટકમાં સબળ `Bastard'નો પ્રવેશ કરાવ્યો છે. આ નાટકમાં કેવળ રાજા જ્હૉન નિર્બળ નથી. એની આજુબાજુ તકસાધુઓ, કાપુરુષો, દ્રોહીઓ અને અવિશ્વસનીય પાત્રોનો આખો સંસાર ખડકાયો છે. ઇતિહાસની ગવાહી જાણે વાચા પામી છે. આ નિર્બળ જનોની વચ્ચે યુવાન `bastard'નું આગમન કોઈ રુગ્ણાલયમાં ફરકી ગયેલા વસંતના વાયરા જેવું છે. સત્તાના મધપૂડામાં બણબણી રહેલા આ પામરોનો જીવનમંત્ર છે. Commodity, દુનિયાદારી. "Bastard’ના આ એક શબ્દમાં શેક્સ્પિયરે અનેક અર્થ ભર્યા છે. સંસારના સ્વાર્થ સમાજ અને સમયની પરાધીનતા, વ્યવહાર, અધીનતા, તડજોડ, પ્રપંચ, રાજરમત, વકીલાત, અપધર્મ અને તકવાદ – આ બધી `Commodity' – દુનિયાદારીની અર્થછટાઓ છે. સાચા હકદાર ભત્રીજા આર્થરને ફ્રાન્સના રાજાએ શરણું આપ્યું હોવાથી કાકો જ્હૉન લ્હાવલશ્કર સાથે ફ્રાન્સના એક નગરને ઘેરો ઘાલે છે. હકદાર આર્થરને ઇંગ્લૅન્ડનું રાજ્ય અપાવવાની પ્રતિજ્ઞા લઈને ફ્રાન્સ અને ઑસ્ટ્રિયાના રાજા જ્હૉન સાથે યુદ્ધ કરવા આવી પહોંચે છે. બેઉ લશ્કર જે શહેરને ઘેરી લે છે તે શહેરના નાગરિકો નથી જ્હૉનને સ્વીકારતા કે નથી ફ્રાન્સને સ્વીકારતા. પરિણામે ફ્રાન્સનો રાજા અને ઇંગ્લૅન્ડનો જ્હૉન ભેગા મળીને નગર ઉપર હુમલો કરે છે. આમ, ઘડી પહેલાંના પ્રતિજ્ઞાબદ્ધ શત્રુઓ વેર વીસરીને મિત્રો બની જાય છે. બાળરાજા આર્થર અને એની વહાલસોયી મા કોન્સ્ટન્સ વિનવણી કરી કરીને ફ્રાન્સના રાજાને એની પ્રતિજ્ઞાનું સ્મરણ કરાવે છે. પરંતુ વ્યર્થ. રાજા જ્હૉન સાથે આવેલો `bastard ઉભય રાજાના દ્રોહી વર્તનનો સાક્ષી હોય છે. તે પછીની સ્વગતોક્તિમાં `bastard' દેવી `Commodity'ની બીજા અંકના પહેલા દૃશ્યની ૫૬૧મી પંક્તિથી સચોટ વ્યાખ્યા આપે છે અને વ્યાજસ્તુતિ કરે છે. રાય અને રંક સૌને હથેલીમાં રમાડનારી આ દુનિયાદારી સ્નેહસંબંધોમાં કુટ્ટિણી બને છે, વ્યાપાર અને વાણિજ્યમાં દલાલું કરે છે, દૃઢ નિર્ણયોને લોભાવીને ફેરવી તોળે છે, વચનભંગની પ્રણેતા બને છે, સરળ વ્યક્તિઓની છલના કરે છે. દુનિયાને ઝુકાવે છે. સંસારનાં ચાંચલ્યોનું મૂળ દુનિયાદારીમાં છુપાયું છે. માનવ સમયનો ગુલામ બને છે કારણ એનો જીવ વ્યવહારમાં ચોંટ્યો છે. પોતાના ઉપર કટાક્ષ કરતો હોય તે રીતે `bastard' દુનિયાદારીને સમજાવતાં કહે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>`Well whiles I am a begger | {{Block center|<poem>`Well whiles I am a begger | ||
I will rail | {{gap|3em}}I will rail | ||
And say there is no sin | And say there is no sin | ||
but to be rich; | {{gap|3em}}but to be rich; | ||
And being rich, my virtue | And being rich, my virtue | ||
then shall be | {{gap|3em}}then shall be | ||
To say there is no vice | To say there is no vice | ||
but beggery; | {{gap|3em}}but beggery; | ||
Since kings break faith | Since kings break faith | ||
upon Commodity; | {{gap|3em}}upon Commodity; | ||
Gain, be may Lord, for | Gain, be may Lord, for | ||
I will worship thee.'</poem>}} | {{gap|3em}}I will worship thee.'</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘માટે જ્યાં સુધી હું ગરીબ રહીશ ત્યાં સુધી કહેતો ફરીશ કે લક્ષ્મી એ મહાપાપ છે. પરંતુ ધન મળશે ત્યારે મારો ધર્મ એ હશે કે ભીખને મહાપાતક કહી પોકારવું. ભલા ભૂપ પણ દુનિયાદારીને નામે આપેલાં વચન તોડે છે ત્યારે હે પ્રભુ લાભદેવ! તમે જ મારા આરાધ્ય અને તમારાં જ કરીશ પૂજન-અર્ચન!' | ‘માટે જ્યાં સુધી હું ગરીબ રહીશ ત્યાં સુધી કહેતો ફરીશ કે લક્ષ્મી એ મહાપાપ છે. પરંતુ ધન મળશે ત્યારે મારો ધર્મ એ હશે કે ભીખને મહાપાતક કહી પોકારવું. ભલા ભૂપ પણ દુનિયાદારીને નામે આપેલાં વચન તોડે છે ત્યારે હે પ્રભુ લાભદેવ! તમે જ મારા આરાધ્ય અને તમારાં જ કરીશ પૂજન-અર્ચન!' | ||
| Line 43: | Line 43: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>(Zounds! I was never so | {{Block center|<poem>(Zounds! I was never so | ||
bethumped with words | {{gap|3em}}bethumped with words | ||
Since I first called my | Since I first called my | ||
brother’s fathar dad.)</poem>}} | {{gap|3em}}brother’s fathar dad.)</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
દરેક તબક્કે અને કોઈ પણ પરિસ્થિતિમાં `bastard’ મિથ્યાચારનો હાડવેરી રહ્યો છે. અંગ્રેજિયતના પ્રતીક જેવા બાસ્ટાર્ડને સર્જીને શેક્સ્પિયરે ‘અતીત’ની માવજતમાં કવિકલ્પનાને આકાર આપ્યો છે. ઇતિહાસની વિગતો હવે કવિને નથી લાગી પરાઈ કે નથી તો કઠી. રાજા અને રાજનીતિ હવે એને આંજી નથી દેતાં. બાસ્ટાર્ડનું મનમોજી પાત્ર કવિને ઇતિહાસની કુંજોમાં મુક્ત મને ફરવાની અને હૃદ્ગત વ્યક્ત કરવાની છૂટ મેળવી આપે છે. | દરેક તબક્કે અને કોઈ પણ પરિસ્થિતિમાં `bastard’ મિથ્યાચારનો હાડવેરી રહ્યો છે. અંગ્રેજિયતના પ્રતીક જેવા બાસ્ટાર્ડને સર્જીને શેક્સ્પિયરે ‘અતીત’ની માવજતમાં કવિકલ્પનાને આકાર આપ્યો છે. ઇતિહાસની વિગતો હવે કવિને નથી લાગી પરાઈ કે નથી તો કઠી. રાજા અને રાજનીતિ હવે એને આંજી નથી દેતાં. બાસ્ટાર્ડનું મનમોજી પાત્ર કવિને ઇતિહાસની કુંજોમાં મુક્ત મને ફરવાની અને હૃદ્ગત વ્યક્ત કરવાની છૂટ મેળવી આપે છે. | ||
| Line 51: | Line 51: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>(Beyond the infinite and | {{Block center|<poem>(Beyond the infinite and | ||
boundless reach, | {{gap|3em}}boundless reach, | ||
Of mercy if thou didst this | Of mercy if thou didst this | ||
deed of death, | {{gap|3em}}deed of death, | ||
Art thou damned, Huberd.)</poem>}} | Art thou damned, Huberd.)</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 59: | Line 59: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>`The life, the right and truth | {{Block center|<poem>`The life, the right and truth | ||
of all this realm | {{gap|3em}}of all this realm | ||
Is fled to heaven; and England | Is fled to heaven; and England | ||
now is left | {{gap|3em}}now is left | ||
To tug and to scramble and to | To tug and to scramble and to | ||
part by the teeth, | {{gap|3em}}part by the teeth, | ||
The unowed interest of the | The unowed interest of the | ||
proud swelling state.'</poem>}} | {{gap|3em}}proud swelling state.'</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘આર્થરના મૃત્યુ સાથે ઇંગ્લૅન્ડનાં સત્ય અને ધર્મ સ્વર્ગે વસ્યાં. હવે તો કૂતરાં ચૂંથશે તેવો દેશનો મૃતદેહ બાકી રહ્યો, અનાથ આ ભૂમિનો વૈભવ ઓસરીને લુપ્ત થયો.' | ‘આર્થરના મૃત્યુ સાથે ઇંગ્લૅન્ડનાં સત્ય અને ધર્મ સ્વર્ગે વસ્યાં. હવે તો કૂતરાં ચૂંથશે તેવો દેશનો મૃતદેહ બાકી રહ્યો, અનાથ આ ભૂમિનો વૈભવ ઓસરીને લુપ્ત થયો.' | ||
| Line 71: | Line 71: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>The better act of purposes | {{Block center|<poem>The better act of purposes | ||
Mistook | {{gap|3em}}Mistook | ||
Is to mistake again, though indirect; | Is to mistake again, though indirect; | ||
Yet indirection thereby | Yet indirection thereby | ||
grow direct, | {{gap|3em}}grow direct, | ||
And falsehood falsehood cures, | And falsehood falsehood cures, | ||
as fire cools fire | {{gap|3em}}as fire cools fire | ||
Whithin the scorched veins of | Whithin the scorched veins of | ||
one new-burned. | {{gap|3em}}one new-burned. | ||
But thou dost swear only | But thou dost swear only | ||
to be forsworn; | {{gap|3em}}to be forsworn; | ||
And most foresworn, to keep, | And most foresworn, to keep, | ||
what thou dost swear.'</poem>}} | {{gap|3em}}what thou dost swear.'</poem>}} | ||
અભિવ્યક્તિથી રચાયું છે. તર્કશાસ્ત્રી અને કુટિલનીતિપારંગત ધર્મગુરુ પેન્ડુલ્ફના મનોવ્યાપારનો એક નમૂનો આ રહ્યો : | અભિવ્યક્તિથી રચાયું છે. તર્કશાસ્ત્રી અને કુટિલનીતિપારંગત ધર્મગુરુ પેન્ડુલ્ફના મનોવ્યાપારનો એક નમૂનો આ રહ્યો : | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||