નાટક વિશે/રંગભૂમિ : પૂર્વ પશ્ચિમ પરિસંવાદ: Difference between revisions
+1 |
No edit summary |
||
| Line 13: | Line 13: | ||
ઝાઝું કશું કહેવા ન મેળવ્યું હોય તોય બે વાતે આ પરિસંવાદ યાદ રહેશે. એક તો કશું જ ગુમાવ્યું નથી. અને બીજું વર્ષોથી મનમાં, ચાલતાં કેટલાંક વિચારોને અણધાર્યું સમર્થન મળ્યું. આ કામ કરવાનું છે અને વ્યક્તિએ પોતે જ કરવાનું છે. જો યશ મળે તો ઠીક છે પણ ન મળે તો એનો હરખ શોક કોઈ સાંભળવાનું નથી. પણ સ્તુતિ મળો કે નિંદા, આ કામ કરવા બદલની ભારેમાં ભારે કિંમત ચૂકવવા તો તૈયાર રહેવું જ પડશે. | ઝાઝું કશું કહેવા ન મેળવ્યું હોય તોય બે વાતે આ પરિસંવાદ યાદ રહેશે. એક તો કશું જ ગુમાવ્યું નથી. અને બીજું વર્ષોથી મનમાં, ચાલતાં કેટલાંક વિચારોને અણધાર્યું સમર્થન મળ્યું. આ કામ કરવાનું છે અને વ્યક્તિએ પોતે જ કરવાનું છે. જો યશ મળે તો ઠીક છે પણ ન મળે તો એનો હરખ શોક કોઈ સાંભળવાનું નથી. પણ સ્તુતિ મળો કે નિંદા, આ કામ કરવા બદલની ભારેમાં ભારે કિંમત ચૂકવવા તો તૈયાર રહેવું જ પડશે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||