અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલુભાઈ પટેલ/આવશે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
:::::::::::::એક રણકો ફોન ઉપર આવશે; | |||
:::::::::::::લૈને સંદેશો કબૂતર આવશે. | |||
:::::::::::::આ સડકને જ્યાં તમે આપ્યો વળાંક; | |||
::::::::::::ત્યાં જ એક વિધવાનું ખેતર આવશે. | |||
:::::::::::::આંગણે આંબાને આવી કેરીઓ, | |||
::::::::::::::રોજના બેચાર પથ્થર આવશે. | ::::::::::::::રોજના બેચાર પથ્થર આવશે. | ||
::::::::::::::જૂના પત્રો સાચવીને રાખજે, | ::::::::::::::જૂના પત્રો સાચવીને રાખજે, |
Revision as of 12:04, 13 July 2021
આવશે
બાલુભાઈ પટેલ
એક રણકો ફોન ઉપર આવશે;
લૈને સંદેશો કબૂતર આવશે.
આ સડકને જ્યાં તમે આપ્યો વળાંક;
ત્યાં જ એક વિધવાનું ખેતર આવશે.
આંગણે આંબાને આવી કેરીઓ,
રોજના બેચાર પથ્થર આવશે.
જૂના પત્રો સાચવીને રાખજે,
એક દિ’ એનોય અવસર આવશે.
આજ હું ઊભો છું એવી સરહદે;
બંને બાજુએથી લશ્કર આવશે.
જો હશે શ્રદ્ધા તો ‘બાલુ’ આજ પણ;
ઝેર સૌ પીવાને શંકર આવશે