232
edits
(Created page with "{{SetTitle}} {{Heading|૭}} {{Poem2Open}} ચંદ્રમાધવબાબુએ બૂમ મારી: ‘નિર્મલ!’ ‘શું છે મામા! જવાબ મળ્યો, પણ એ જવાબમાં ઉત્સાહ નહોતો. ચંદ્રબાબુની જગાએ બીજો કોઈ હોત તો એને તરત ખબર પડી જાત કે જરૂર કંઈકેક ગરબડ છે. ‘...") |
No edit summary |
||
| Line 57: | Line 57: | ||
અકલંકચિત્ત ચંદ્રમાધવની પાસે આનો કશો જવાબ નહોતો. તેમ છતાં તેમણે ખચકાતાં અચકાતાં બોલવા માંડ્યું: ‘બીજા સભ્યોને—’ | અકલંકચિત્ત ચંદ્રમાધવની પાસે આનો કશો જવાબ નહોતો. તેમ છતાં તેમણે ખચકાતાં અચકાતાં બોલવા માંડ્યું: ‘બીજા સભ્યોને—’ | ||
નિર્મલા વચમાં જ બોલી ઊઠી: ‘જે લોકો સભ્ય થયા છે, દેશની સેવા કરવાનું વ્રત લઈ જેઓ સંન્યાસી થવા નીવળ્યા છે, નીકળ્યા છે, તેઓ શું કોઈ વ્રતધારિણી સ્ત્રીને નિ:સંકોચભાવે પોતાના સંઘમાં દાખલ કરી શકતા નથી? એવું હોય તો પછી એ લોકોએ ઘરબારી બનીને ઘરમાં જ ભરાઈ રહેવું સારું! એમનાથી કશું કામ થવાનું નથી.’ | |||
ચંદ્રમાધવબાબુ પાંચે આંગળીએ જોરથી માથું ખંજવાળવા લાગ્યા—માથાનો એક એક વાળ ઊંચો નીચો થઈ ગયો. એટલામાં તેમનું પેલું ખોવાયેલું બટન તેમના ગજવામાંથી નીકળી નીચે પડ્યું. નિર્મલાએ હસતાં હસતાં તે ઉપાડી લઈ ચંદ્રમાધવબાબુના ખમીસના ગળે ભરાવી આપ્યું —પણ ચંદ્રમાધવબાબુને તેની ખબર પડી નહિ—માથું ખંજવાળતા તેઓ પોતાના મગજમાં વિચારો ડહોળતા રહ્યા.— | ચંદ્રમાધવબાબુ પાંચે આંગળીએ જોરથી માથું ખંજવાળવા લાગ્યા—માથાનો એક એક વાળ ઊંચો નીચો થઈ ગયો. એટલામાં તેમનું પેલું ખોવાયેલું બટન તેમના ગજવામાંથી નીકળી નીચે પડ્યું. નિર્મલાએ હસતાં હસતાં તે ઉપાડી લઈ ચંદ્રમાધવબાબુના ખમીસના ગળે ભરાવી આપ્યું —પણ ચંદ્રમાધવબાબુને તેની ખબર પડી નહિ—માથું ખંજવાળતા તેઓ પોતાના મગજમાં વિચારો ડહોળતા રહ્યા.— | ||