ચિરકુમારસભા/૧૦: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૦}} {{Poem2Open}} રસ્તામાં આવતાં શ્રીશે કહ્યું: ‘અરે વિપિન, મહા મહિનો પૂરો થતાં આજે નવવસંતનો વાયુ વાવા માંડ્યો છે, ચાંદની પણ કેવી સરસ છે! આવે વખતે જો ઊંઘવાનું કે નિશાળનું ભણતર ગોખવાન...")
 
No edit summary
Line 43: Line 43:
શ્રીશે કહ્યું: ‘કાલ પરમદિવસે તો ઠંડો પવન વાતો હતો, આજે વસંતનો વાયરો વાવા માંડ્યો છે—એટલે કંઈક નવા સમાચારની આશા રાખી શકાય ખરી.’

પૂર્ણે કહ્યું: ‘દખણાદા વાયરામાં જે સમાચારો પેદા થાય છે તેને કુમારસભાના છાપામાં સ્થાન નથી. તપોવનમાં એક જ દિવસ અકાલે વસંતનો વાયરો વાયો, એટલા પર તો કાલિદાસનું ‘કુમારસંભવ’ ભવ્ય રચાયું. પણ અમારું નસીબ એવું છે કે વસંતની હવામાં કુમાર-અસંભવ કાવ્ય રચાય છે!’

વિપિને કહ્યું: ‘રચાય તો છોને રચાય, પૂર્ણબાબુ! ‘કુમારસંભવ’માં જે દેવતા બળી મૂઆ, તે પાછા ‘કુમાર-અસંભવ’માં ભલે જીવતા થાય!’

Line 393: Line 393:
રસિકે કહ્યું: ‘તો એવી તારાની નીંદરમાં ખલેલ પહોંચતી નથી.’

શ્રીશે કહ્યું: ‘ઊલટું, તમરાંની જ ઊંઘ ઊડી જવાની, પણ એનો મને વાંધો નથી.’

રસિકે કહ્યું: ‘આજે તો એવું જ લાગે છે.’
રસિકે કહ્યું: ‘આજે તો એવું જ લાગે છે.’
Line 413: Line 413:
રસિકે કહ્યું: ‘એ જ નૃપબાલા! પગ લજ્જિત છે, હાથ કુંઠિત છે, આંખો ત્રસ્ત છે, વાળ કુંચિત છે,—દુ:ખની વાત છે કે તમે તેનું હૃદય જોઈ શક્યા નહિ. ફૂલની અંદર છુપાયેલા મધુના જેવું એ મધુર છે, અને ઝાકળના જેવું કોમળ છે!’

શ્રીશે કહ્યું: ‘રસિકબાબુ, તમારામાં આટલો બધો કવિત્વરસ સંચિત થયેલો છે એનું મૂળ ક્યાં છે તેની હવે મને ખબર પડી ગઈ છે.’

રસિકે કહ્યું: ‘તમે મને પકડી પાડ્યો, શ્રીશબાબુ!

Line 437: Line 437:
એટલામાં વિપિને આવી પહોંચી કહ્યું: ‘ઓહ અક્ષયબાબુ! તમે અહીં છો? હું તમને જ ખોળતો હતો!’

અક્ષયે કહ્યું: ‘અરે નસીબ! આવી રાત શું મને ખોળતા ફરવા માટે નિર્માણ થઈ છે!’

‘In such a night as this,
‘In such a night as this,