31,402
edits
(+1) |
No edit summary |
||
| Line 58: | Line 58: | ||
હસે નીલું ઊંડું નભ, હૃદય આશિષ વરસતું, | હસે નીલું ઊંડું નભ, હૃદય આશિષ વરસતું, | ||
રસી શીતસ્પર્શે દિશ દિશ, ભમે મત્ત મરુત.” | રસી શીતસ્પર્શે દિશ દિશ, ભમે મત્ત મરુત.” | ||
{{right|(ભલે શૃંગો ઊચાં)}}</poem>''' | {{right|(ભલે શૃંગો ઊચાં)}}</poem>'''}} | ||
{{Block center|'''<poem>“મને આમંત્રે ઓ મૃદુલ તડકો, દક્ષિણ હવા, | |||
દિશાઓનાં હાસો, ગિરિવર તણાં શૃંગ ગરવાં. | દિશાઓનાં હાસો, ગિરિવર તણાં શૃંગ ગરવાં. | ||
{{right(રહ્યાં વર્ષો તેમાં—)}}</poem>'''}}{{Poem2Open}} | {{right|(રહ્યાં વર્ષો તેમાં—)}}</poem>'''}}{{Poem2Open}} | ||
ભોમિયા વિના પણ આ કવિએ ઘણુ ડુંગરાએ ખૂંદ્યા હોવાની આ પ્રતીતિ છે. મૂળ વતન શામળાજી પાસેના લસૂડિયામાં પણ ઘર સામે ડુંગર, શામળાજી તે ગિરિમાળાને હરિયાળો પ્રદેશે, પછી બામણા નિવાસ દરમ્યાન પણ ઘર પાસે ડુંગર અને ઈડરમાં અભ્યાસકાળ દરમ્યાન અરવલ્લીની આ ગિરિમાળાનો પણ પગે ઓછા અભ્યાસ નથી કર્યો. ડુંગર, વનપ્રકૃતિ આ કવિની સાથે રહ્યાં છે, જીવનમાં પહેલાં ને પછી કવિતામાં. ચિલિકા જોતાં થયેલો ઉલ્લાસ પણ આવી અનુભૂતિઓથી પ્રાણિત હશે, ને આ બધાનો સરવાળો કાવ્યમાં ઊતર્યો જ હશે! પહેલાં તે જિલ્લો જ વિશ્વ હતો, પણ પછી તો આખો દેશ ઘર બન્યો. પૂર્વોત્તરને વિમાનમાંથી પીધો, વિદેશોનેય જોયા-જાણ્યા. આ પ્રકૃતિએ પણ ભીતરમાં પ્રભાવ પાથર્યો હશે! ‘માઈલોના માઈલો..’માં સરતાં દૃશ્યો આવા અનુભવોને સરવાળે રચાતાં આવતાં હશે ને! | ભોમિયા વિના પણ આ કવિએ ઘણુ ડુંગરાએ ખૂંદ્યા હોવાની આ પ્રતીતિ છે. મૂળ વતન શામળાજી પાસેના લસૂડિયામાં પણ ઘર સામે ડુંગર, શામળાજી તે ગિરિમાળાને હરિયાળો પ્રદેશે, પછી બામણા નિવાસ દરમ્યાન પણ ઘર પાસે ડુંગર અને ઈડરમાં અભ્યાસકાળ દરમ્યાન અરવલ્લીની આ ગિરિમાળાનો પણ પગે ઓછા અભ્યાસ નથી કર્યો. ડુંગર, વનપ્રકૃતિ આ કવિની સાથે રહ્યાં છે, જીવનમાં પહેલાં ને પછી કવિતામાં. ચિલિકા જોતાં થયેલો ઉલ્લાસ પણ આવી અનુભૂતિઓથી પ્રાણિત હશે, ને આ બધાનો સરવાળો કાવ્યમાં ઊતર્યો જ હશે! પહેલાં તે જિલ્લો જ વિશ્વ હતો, પણ પછી તો આખો દેશ ઘર બન્યો. પૂર્વોત્તરને વિમાનમાંથી પીધો, વિદેશોનેય જોયા-જાણ્યા. આ પ્રકૃતિએ પણ ભીતરમાં પ્રભાવ પાથર્યો હશે! ‘માઈલોના માઈલો..’માં સરતાં દૃશ્યો આવા અનુભવોને સરવાળે રચાતાં આવતાં હશે ને! | ||
| Line 81: | Line 81: | ||
ધસે હૈયું તે તો બળદ ઘરઢાળા જ્યમ ધસે. | ધસે હૈયું તે તો બળદ ઘરઢાળા જ્યમ ધસે. | ||
ઘરે બેઠાં ચાહી નહિ જ જનની ભૂમિ ગરવી, | ઘરે બેઠાં ચાહી નહિ જ જનની ભૂમિ ગરવી, | ||
વસી દૂરે જેવી. | {{right|વસી દૂરે જેવી.}} | ||
{{gap| | {{gap|7em}}* | ||
કંઈ આશાઓ ને સ્મિતરુદનના મર્મનવલા | કંઈ આશાઓ ને સ્મિતરુદનના મર્મનવલા | ||
ઘરે લાવું છું હું—ખરું જ કહું? આવું કવિજન | ઘરે લાવું છું હું—ખરું જ કહું? આવું કવિજન | ||
| Line 113: | Line 113: | ||
{{Poem2Close}}{{Block center|'''<poem>ગમે શૃંગો, કિન્તુ જનરવ ભરી ખીણ મુજ હો! | {{Poem2Close}}{{Block center|'''<poem>ગમે શૃંગો, કિન્તુ જનરવ ભરી ખીણ મુજ હો! | ||
{{gap| | {{gap|7em}}* | ||
ગમે શૃંગો ઊંચાં અવનિતલ વાસે મુજ રહો!? | ગમે શૃંગો ઊંચાં અવનિતલ વાસે મુજ રહો!? | ||
{{gap| | {{gap|7em}}* | ||
મને વ્હાલી વ્હાલી કુદરત ઘણી, કિન્તુ અમૃતે | મને વ્હાલી વ્હાલી કુદરત ઘણી, કિન્તુ અમૃતે | ||
મનુષ્ય છાયેલી પ્રિયતર મને કે’જ ઉરની. | મનુષ્ય છાયેલી પ્રિયતર મને કે’જ ઉરની. | ||
{{gap| | {{gap|7em}}*</poem>'''}}{{Poem2Open}} | ||
કવિને ધરતીની પ્રીત છે એટલું જ નહીં એ એનાથી જ સમૃદ્ધ છે. કવિની હૃદયઝંખા જ એ છે કે મને ડુંગરાઓ, પ્રકૃતિ એ બધાંની રમણીયતા ખૂબ જ ભાવે છે–પણ મારા હૃદયનું ઊંડાણ તો માનવીના અવાજોથી ગાજતું હોવું જોઈએ. મારા હૃદયમાં માનવીય અવાજ ના હોય તો મને શેં ચાલે? શૃંગો ઊંચાં હોય તો ભલે, એ ગમે જ છે, આકર્ષે છે, પણ મારા નિવાસ તો માણસોની વચ્ચે–આ ધરતી ઉપર જ હોવો ઘટે. કવિની આ અને સમગ્ર કવિતાનું કેન્દ્ર જ જાણે આવી પંક્તિઓમાં, ભાવમાં રહેલું છે. “અવનિતલ વાસો મુજ રહો’ કહેનારો કવિ જ ‘ઘૂમતી પૃથ્વી ઉપર હું માટીની શૃંખલાથી બદ્ધ’ એમ કહી શકે ને! અહીં માટી સાથેનો પ્રેમ, ને માનવતાની માટી સાથેનો ઋણાનુબંધ બંને સમજી શકાશે. વળી પ્રકૃતિ એ પણ માટીનું જ રૂપાંતર, ને માનવ પણ માટીનું ફરજંદ છે. આમ કવિ તો માણસ લેખે ને પ્રકૃતિના સત્ત્વઅંશ લેખેય માટીની શૃંખલાથી બદ્ધ હોય જ. ટાગોરને ઉમાશંકરે વધારેમાં વધારે પચાવ્યા લાગે છે. એમની અસરોને કવિએ પોતાની મૌલિકતામાં જન્માવીને પછી અભિવ્યક્ત કરી છે. ટાગોરથી જુદા પડીને એ ઘણું કહે છે, ઉમાશંકરની રીતે કહે છે. “માઈલોના માઈલો—’ વાંચતાં ઉમાશંકરની કવિતાનો માનવ અને પ્રકૃતિ, કવિતા અને સૌન્દર્ય, સૌંદર્ય અને માનવતા-આદિના ઘણા વિસ્તૃત કાવ્યપ્રદેશ મનમાં ઊઘડે છે ને બિડાય છે, બિડાય છે ને પાછો ઊઘડે છે. કાવ્ય આગળ વાંચીએ: | કવિને ધરતીની પ્રીત છે એટલું જ નહીં એ એનાથી જ સમૃદ્ધ છે. કવિની હૃદયઝંખા જ એ છે કે મને ડુંગરાઓ, પ્રકૃતિ એ બધાંની રમણીયતા ખૂબ જ ભાવે છે–પણ મારા હૃદયનું ઊંડાણ તો માનવીના અવાજોથી ગાજતું હોવું જોઈએ. મારા હૃદયમાં માનવીય અવાજ ના હોય તો મને શેં ચાલે? શૃંગો ઊંચાં હોય તો ભલે, એ ગમે જ છે, આકર્ષે છે, પણ મારા નિવાસ તો માણસોની વચ્ચે–આ ધરતી ઉપર જ હોવો ઘટે. કવિની આ અને સમગ્ર કવિતાનું કેન્દ્ર જ જાણે આવી પંક્તિઓમાં, ભાવમાં રહેલું છે. “અવનિતલ વાસો મુજ રહો’ કહેનારો કવિ જ ‘ઘૂમતી પૃથ્વી ઉપર હું માટીની શૃંખલાથી બદ્ધ’ એમ કહી શકે ને! અહીં માટી સાથેનો પ્રેમ, ને માનવતાની માટી સાથેનો ઋણાનુબંધ બંને સમજી શકાશે. વળી પ્રકૃતિ એ પણ માટીનું જ રૂપાંતર, ને માનવ પણ માટીનું ફરજંદ છે. આમ કવિ તો માણસ લેખે ને પ્રકૃતિના સત્ત્વઅંશ લેખેય માટીની શૃંખલાથી બદ્ધ હોય જ. ટાગોરને ઉમાશંકરે વધારેમાં વધારે પચાવ્યા લાગે છે. એમની અસરોને કવિએ પોતાની મૌલિકતામાં જન્માવીને પછી અભિવ્યક્ત કરી છે. ટાગોરથી જુદા પડીને એ ઘણું કહે છે, ઉમાશંકરની રીતે કહે છે. “માઈલોના માઈલો—’ વાંચતાં ઉમાશંકરની કવિતાનો માનવ અને પ્રકૃતિ, કવિતા અને સૌન્દર્ય, સૌંદર્ય અને માનવતા-આદિના ઘણા વિસ્તૃત કાવ્યપ્રદેશ મનમાં ઊઘડે છે ને બિડાય છે, બિડાય છે ને પાછો ઊઘડે છે. કાવ્ય આગળ વાંચીએ: | ||