232
edits
No edit summary |
No edit summary |
||
| Line 6: | Line 6: | ||
નીરબાલાએ કહ્યું: ‘બહેન કાશી ગઈ છે, ને તમે એકલા અહીં પડ્યા રહો છો, એટલે અમે દયા લાવી કોઈ કોઈ વખત દર્શન દેવા આવીએ છીએ; ત્યારે તમે અમારી ઊલટ તપાસ કરવા બેસો છો! વાહ નગુણા!’ | નીરબાલાએ કહ્યું: ‘બહેન કાશી ગઈ છે, ને તમે એકલા અહીં પડ્યા રહો છો, એટલે અમે દયા લાવી કોઈ કોઈ વખત દર્શન દેવા આવીએ છીએ; ત્યારે તમે અમારી ઊલટ તપાસ કરવા બેસો છો! વાહ નગુણા!’ | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
અક્ષયે ભૈરવીમાં ગાવા માંડ્યું: | અક્ષયે ભૈરવીમાં ગાવા માંડ્યું: | ||
| Line 16: | Line 18: | ||
દયા કરીને ચોરી જા આ હૈયું શૂન્ય કઠોર! | દયા કરીને ચોરી જા આ હૈયું શૂન્ય કઠોર! | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
નીરબાલાએ કહ્યું: ‘મશાય! એમ ખુશામત કરવાથી હવે કંઈ વળવાનું નથી. એમને એવા મૂરખ ચોર ન સમજશો. અત્યારે તમારી પાસે હૈયું છે જ ક્યાં તે અમે ચોરી કરવા આવીએ?’ | નીરબાલાએ કહ્યું: ‘મશાય! એમ ખુશામત કરવાથી હવે કંઈ વળવાનું નથી. એમને એવા મૂરખ ચોર ન સમજશો. અત્યારે તમારી પાસે હૈયું છે જ ક્યાં તે અમે ચોરી કરવા આવીએ?’ | ||
| Line 28: | Line 33: | ||
અક્ષયે બહારમાં ગાવા માંડ્યું: | અક્ષયે બહારમાં ગાવા માંડ્યું: | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
‘મૂઠી વાળી ધાય ભાગેડું હૃદય, | ‘મૂઠી વાળી ધાય ભાગેડું હૃદય, | ||
| Line 44: | Line 52: | ||
દોડે કુરંગ-ગમની!’ | દોડે કુરંગ-ગમની!’ | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
નીરબાલાએ કહ્યું: ‘કમાલ! કમાલ! કવિરાજ! પરંતુ તમારી કવિતામાં કોઈ કોઈ આધુનિક કવિતા છાયા દેખાય છે!’ | નીરબાલાએ કહ્યું: ‘કમાલ! કમાલ! કવિરાજ! પરંતુ તમારી કવિતામાં કોઈ કોઈ આધુનિક કવિતા છાયા દેખાય છે!’ | ||
| Line 96: | Line 107: | ||
આમ કહી એણે સિંધુકાફીમાં ગાવા માંડ્યું:— | આમ કહી એણે સિંધુકાફીમાં ગાવા માંડ્યું:— | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
મનોમંદિર—સુન્દરી | મનોમંદિર—સુન્દરી | ||
| Line 136: | Line 150: | ||
કઠિન કનક્કંજિની! | કઠિન કનક્કંજિની! | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
બસ, હવે બહુ થયું. હવે મહાશયો, સીધાવો! | બસ, હવે બહુ થયું. હવે મહાશયો, સીધાવો! | ||
| Line 208: | Line 225: | ||
રસિકે કહ્યું: ‘આપણી ભાષામાં મેં એનો તરજૂમો પણ કર્યો છે, પણ છાપાંના સંપાદન મહાશયોને આ ખબર મળી જાય તો મારા પર તૂટી પડે એ બીકે મેં એ છુપાવી રાખ્યો છે. લ્યો, સાંભળો, શ્રીશબાબુ!— | રસિકે કહ્યું: ‘આપણી ભાષામાં મેં એનો તરજૂમો પણ કર્યો છે, પણ છાપાંના સંપાદન મહાશયોને આ ખબર મળી જાય તો મારા પર તૂટી પડે એ બીકે મેં એ છુપાવી રાખ્યો છે. લ્યો, સાંભળો, શ્રીશબાબુ!— | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
‘ક્યારે કુંજભવનના ભમરા ઊપરે, | ‘ક્યારે કુંજભવનના ભમરા ઊપરે, | ||
| Line 220: | Line 240: | ||
એની સેવા કરવાની પળ આવશે?’ | એની સેવા કરવાની પળ આવશે?’ | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
શ્રીશે કહ્યું: ‘વાહ, વાહ! રસિકબાબુ! તમારામાં આવું કવિત્વ હશે એવું હું નહોતો જાણતો!’ | શ્રીશે કહ્યું: ‘વાહ, વાહ! રસિકબાબુ! તમારામાં આવું કવિત્વ હશે એવું હું નહોતો જાણતો!’ | ||
| Line 346: | Line 369: | ||
નીરબાલાએ કહ્યું: ‘બતાવું. સાંભળો.’ | નીરબાલાએ કહ્યું: ‘બતાવું. સાંભળો.’ | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
‘જોને, હવે રાત પડે છે! | ‘જોને, હવે રાત પડે છે! | ||
| Line 356: | Line 382: | ||
એને તું બોલાવી દે આ પાર!’ | એને તું બોલાવી દે આ પાર!’ | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
રસિકે કહ્યું: ‘બહેન તો બહુ અધીરાં થઈ ગયાં લાગે છે! પાર ઉતારવાની નૈયાને બોલાવી દઉં છું, ભાઈ! જે દેવાનું હોય, ને જે લેવાનું હોય તેનો બરાબર હિસાબ કરી લેજે!’ | રસિકે કહ્યું: ‘બહેન તો બહુ અધીરાં થઈ ગયાં લાગે છે! પાર ઉતારવાની નૈયાને બોલાવી દઉં છું, ભાઈ! જે દેવાનું હોય, ને જે લેવાનું હોય તેનો બરાબર હિસાબ કરી લેજે!’ | ||