52
edits
No edit summary |
No edit summary |
||
| Line 41: | Line 41: | ||
વનલોકને આથી જુદો કોઈ વિવાહવિધિ જડ્યો ન હતો. બે મહિના વરસાદ બરોબર પડ્યો હોય ને ખેતરોમાં બબ્બે ત્રણત્રણ વાર નીંદામણ કરી લીધું એટલે પાક તૈયાર થાય ત્યાં લગીની નિરાંત. ધરતી લીલાણી, ને સાથે સાથે વનબાલાઓની જીવનઆશા પણ પલ્લવિત થઈ. ડુંગરો નવાં નવાણથી ગાજી ઊઠતા ને કિશોરો પ્રણયનાં નવસ્પન્દન અનુભવતા નાચી રહેતા. દોડીને એક વહેળો અને એક નાનકડી નદી એકમેકને ભેટી સમરસ થઈ ડુંગરની ધારે ધારે વહ્યે જતાં ત્યાં એક મોટો અણડોળ પથ્થર હતો એની ચોમેર નાચકૂદ ને ગાનકિલ્લોલ કરતાં કરતાં જુગલજોડીઓ રચાઈ જતી. ન તો કોઈ પુરોહિતની જરૂર પડતી, ન મોટેરાંની છાયા આડી આવતી. યૌવનની નસેનસે શ્રાવણી પૂર દોડતાં; ભરપૂર અને મસ્ત. નીતરાં નહિ પણ મેલાંઘેલાં; સ્વસ્થ નહિ પણ હેલે ચડેલાં. શ્રાવણી મેળો ડહોળ્યાં દિલનો મેળો હતો. | વનલોકને આથી જુદો કોઈ વિવાહવિધિ જડ્યો ન હતો. બે મહિના વરસાદ બરોબર પડ્યો હોય ને ખેતરોમાં બબ્બે ત્રણત્રણ વાર નીંદામણ કરી લીધું એટલે પાક તૈયાર થાય ત્યાં લગીની નિરાંત. ધરતી લીલાણી, ને સાથે સાથે વનબાલાઓની જીવનઆશા પણ પલ્લવિત થઈ. ડુંગરો નવાં નવાણથી ગાજી ઊઠતા ને કિશોરો પ્રણયનાં નવસ્પન્દન અનુભવતા નાચી રહેતા. દોડીને એક વહેળો અને એક નાનકડી નદી એકમેકને ભેટી સમરસ થઈ ડુંગરની ધારે ધારે વહ્યે જતાં ત્યાં એક મોટો અણડોળ પથ્થર હતો એની ચોમેર નાચકૂદ ને ગાનકિલ્લોલ કરતાં કરતાં જુગલજોડીઓ રચાઈ જતી. ન તો કોઈ પુરોહિતની જરૂર પડતી, ન મોટેરાંની છાયા આડી આવતી. યૌવનની નસેનસે શ્રાવણી પૂર દોડતાં; ભરપૂર અને મસ્ત. નીતરાં નહિ પણ મેલાંઘેલાં; સ્વસ્થ નહિ પણ હેલે ચડેલાં. શ્રાવણી મેળો ડહોળ્યાં દિલનો મેળો હતો. | ||
દેવો આ ફેરે તો મેળે ગયા વગર રહેવાનો ન હતો. છેલ્લાં બે-ત્રણ વરસથી એના ગોઠિયાઓ તો જવા માંડ્યા હતા અને કેટલાક તો અત્યારે મંડાઈ ગયા હતા અને મોટેરા જેવા પણ લાગતા હતા. દેવાના બાપને માથે ભારી રણ હતું. બાપુકાં ખેતરના શેઢાની બાબતમાં ઝઘડો લાગેલો. વાત કચેરીએ ચડી. એ તો શાહુકાર ભલું માણસ તે ખરે ટાંકણે બાંય ઝાલી. થોડીક વીસોની હરફરથી એણે કાના તરારનાં વંશપરંપરાનાં ખેતર અને બાપદાદાની શાખ સાચવી આપ્યાં. એનાં દામ ચૂકવવાં બાકી હતાં તે કલદાર પૂરા ભરાય નહિ ત્યાં લગણ બાપને પડખેથી ખસી નીકળીને તરારોનો છેલ્લો કુળદીપક દેવો મેળો કરવા શી રીતે જાય? કાનો ને દેવો વરસોવરસ તન તોડીને ખેતરે મજૂરી કરતા, પણ જે કંઈ બચતું તે ‘વિયાજડામાં ડૂલ’ થઈ જતું. એમાં વચ્ચે એક વરસ દુકાળનું આવેલું. માંડ બે જણા આયખું ખેંચતા. દેવાની મા ક્યારની ગામેતરું કરી ગઈ હતી.<ref>મરી ગઈ હતી.</ref> એક બહેન નાની હતી તેણે ત્રીજા શ્રાવણ પર મેળો કરેલો. દેવો બાપને ઘરડે ઘડપણ મજૂરી કરીને વાંકા વળી | દેવો આ ફેરે તો મેળે ગયા વગર રહેવાનો ન હતો. છેલ્લાં બે-ત્રણ વરસથી એના ગોઠિયાઓ તો જવા માંડ્યા હતા અને કેટલાક તો અત્યારે મંડાઈ ગયા હતા અને મોટેરા જેવા પણ લાગતા હતા. દેવાના બાપને માથે ભારી રણ હતું. બાપુકાં ખેતરના શેઢાની બાબતમાં ઝઘડો લાગેલો. વાત કચેરીએ ચડી. એ તો શાહુકાર ભલું માણસ તે ખરે ટાંકણે બાંય ઝાલી. થોડીક વીસોની હરફરથી એણે કાના તરારનાં વંશપરંપરાનાં ખેતર અને બાપદાદાની શાખ સાચવી આપ્યાં. એનાં દામ ચૂકવવાં બાકી હતાં તે કલદાર પૂરા ભરાય નહિ ત્યાં લગણ બાપને પડખેથી ખસી નીકળીને તરારોનો છેલ્લો કુળદીપક દેવો મેળો કરવા શી રીતે જાય? કાનો ને દેવો વરસોવરસ તન તોડીને ખેતરે મજૂરી કરતા, પણ જે કંઈ બચતું તે ‘વિયાજડામાં ડૂલ’ થઈ જતું. એમાં વચ્ચે એક વરસ દુકાળનું આવેલું. માંડ બે જણા આયખું ખેંચતા. દેવાની મા ક્યારની ગામેતરું કરી ગઈ હતી.<ref>મરી ગઈ હતી.</ref> એક બહેન નાની હતી તેણે ત્રીજા શ્રાવણ પર મેળો કરેલો. દેવો બાપને ઘરડે ઘડપણ મજૂરી કરીને વાંકા વળી જતાં આખું વરસ જોતો અને મેળો આવ્યે મૂંગોમૂંગો નસીબને નિંદી બેસી રહેતો. અને નાનાં નાનાં છોકરાં ગાતાં હોય તેમની સાથે હસવા કરતો હતો : | ||
'''<center>મારે પહેરવા નથી ઝૂલડી કે ની આઉં મેળામાં.</center>''' | '''<center>મારે પહેરવા નથી ઝૂલડી કે ની આઉં મેળામાં.</center>''' | ||
ચગડોળ બંધ | ચગડોળ બંધ રહ્યા ને માણસો નીચે ઊતરતા માંડ્યાં. દેવો ન ઊતર્યો. ક્યાં એને નાચવા જવું હતું? ચગડોળના થોડા આંટા ખાઈ પાછા કોઈ બહુ ન જાણે એમ ખેતરે પહોંચી જવું હતું. એ એનો પાવો વગાડતો રહ્યો. નીચેની બેઠકમાંનું ગીત પણ ચાલુ જ હતું. અંબીને ઢંઢોળીને સોનાએ પૂછ્યું, ‘જઈશુંને?’ | ||
‘ક્યાં?’ – ગાતી અટકીને અંબી બોલી, ક્યાંથી આ ધરતી પર પાછાં જવાનું આવ્યું એવી સ્પષ્ટ મૂંઝવણથી. | ‘ક્યાં?’ – ગાતી અટકીને અંબી બોલી, ક્યાંથી આ ધરતી પર પાછાં જવાનું આવ્યું એવી સ્પષ્ટ મૂંઝવણથી. | ||
| Line 53: | Line 53: | ||
ત્યાં તો ઉપરથી એક બેઆની આવતી અંબીના ખોળામાં પડી. પૈસા તો સોનાએ આપી પણ દીધા હતા. એમની બેઠક નીચેથી થોડી ઊંચે પણ ચડી ગઈ હતી. સોનાએ બેઆની ઉપાડીને મોઢામાં સંતાડી દીધી ત્યારે ક્ષણ પહેલાં જ બતાવેલી ખુમારી ભૂલી જઈને અંબીએ એ કઢાવવા કંઈનું કંઈ કર્યું. મળી ત્યારે હથેળીમાં રાખી ગાલ પર દબાવીને બોલી, ‘જોને, બેઆની સેરવી પણ પાવામાં જરીકે ભૂલ પડવા દીધી છે?’ | ત્યાં તો ઉપરથી એક બેઆની આવતી અંબીના ખોળામાં પડી. પૈસા તો સોનાએ આપી પણ દીધા હતા. એમની બેઠક નીચેથી થોડી ઊંચે પણ ચડી ગઈ હતી. સોનાએ બેઆની ઉપાડીને મોઢામાં સંતાડી દીધી ત્યારે ક્ષણ પહેલાં જ બતાવેલી ખુમારી ભૂલી જઈને અંબીએ એ કઢાવવા કંઈનું કંઈ કર્યું. મળી ત્યારે હથેળીમાં રાખી ગાલ પર દબાવીને બોલી, ‘જોને, બેઆની સેરવી પણ પાવામાં જરીકે ભૂલ પડવા દીધી છે?’ | ||
‘અરે ગાંડી, તેં માન્યું કે | ‘અરે ગાંડી, તેં માન્યું કે એણે’, ઉપર આંગળી કરી સોના બોલી, ‘એણે બેઆની નાખી? જોતી નથી એની તો બેય હાથની આંગળીઓ પાવા પર છે?’ | ||
‘મારે પણ આંખો | ‘મારે પણ આંખો છે’ એમ કહી સોનાની આંખો બે હાથ વડે દબાવી અંબીએ ઊંચે જોયું. દેવાની બેઠકમાંનો કોઈ નાનો તોફાનિયો આ નવી જ જાતની વીજળીના ઝબકારાથી પલક માટે આંખ મીંચી ગયો. | ||
સોના આંખો પરથી હાથ છોડાવી લાડપૂર્વક ફરિયાદ કરતી હતી, ‘આપણે હવે તારી જોડે મેળે આવવાના નથી.’ | સોના આંખો પરથી હાથ છોડાવી લાડપૂર્વક ફરિયાદ કરતી હતી, ‘આપણે હવે તારી જોડે મેળે આવવાના નથી.’ | ||
| Line 63: | Line 63: | ||
‘ન આવવું પડે તો સારું.’ | ‘ન આવવું પડે તો સારું.’ | ||
પણ સોનાનું પૂરું સાંભળ્યા વિના જ અંબીએ ચગડોળની સાથે ગાવું શરૂ | પણ સોનાનું પૂરું સાંભળ્યા વિના જ અંબીએ ચગડોળની સાથે ગાવું શરૂ કર્યું : | ||
'''<center>અમે ગ્યાંતાં શાવણને મેળે; કુવેલડી બોલે સે.</center>''' | '''<center>અમે ગ્યાંતાં શાવણને મેળે; કુવેલડી બોલે સે.</center>''' | ||
અંબી ગાવા | અંબી ગાવા માંડે ત્યારે એને સાંભળવાની લાલચમાં સોના પોતે ગાવાનું ભૂલી જતી. અંબીના કંઠમાંથી અને દેવાના પાવામાંથી એકરસ અવાજ આવતો હતો. સાંભળીને સોના મલક મલક થઈ રહી. | ||
ચગડોળ ફરતું થંભ્યું. પાવાવાળો નીચે ઊતર્યો. સોના બોલી, ‘શીદને ઊતરે છે? | ચગડોળ ફરતું થંભ્યું. પાવાવાળો નીચે ઊતર્યો. સોના બોલી, ‘શીદને ઊતરે છે? લે આ ફેરાનો પૈસો હું આપીશ.’ અંબી તો ક્યારની ભોંય પર ઊતરી પણ ગઈ છે. બેઠેલાં માણસો ઊતરતાં જાય છે ને નવાં બેસતાં જાય છે. એ વખતે મોટું તોતિંગ ચગડોળ થાકીને હાંફતું જાણે ધીરું ધીરું ચાલે છે. પણ આ ધરતીને શું થયું છે? ધરતી શેની ચાકડાની માફક ઘમ્મર ઘમ્મર ફરી રહી છે? આમ આખી વેળા ચગડોળમાં બેસી રહેતાં કંઈ ન થાય એવી અંબી અસ્થિર પગલે બોલી, ‘સોના, મને ફેર ચડે છે!’ અને સોના ઊતરીને પડખે ઊભી હતી એની સામું જોયા પણ સિવાય, એની આગળ પેલો પાવાવાળો હતો એના ખભા પર હાથ ટેકવી જરી સ્થિર ઊભી. | ||
પાવાવાળાએ પડખે જોયું. જોઈ જ રહ્યો. | પાવાવાળાએ પડખે જોયું. જોઈ જ રહ્યો. | ||
| Line 77: | Line 77: | ||
સોનાએ ભાળવણી કરી. | સોનાએ ભાળવણી કરી. | ||
‘જીવ સમાણી જ તો.’ દેવો અંબીને લઈ પોતે શું કરી રહ્યો છે તે જાણી શકે તે પહેલાં ચાલવા મંડ્યો. | ‘જીવ સમાણી જ તો.’ દેવો અંબીને લઈ પોતે શું કરી રહ્યો છે તે જાણી શકે તે પહેલાં ચાલવા પણ મંડ્યો. | ||
અંબીએ સહેજ પાછળ જોયું. જરી થંભી. સોના ને બંને | અંબીએ સહેજ પાછળ જોયું. જરી થંભી. સોના ને બંને મૂંગાંમૂંગાં ભેટી રહ્યાં. | ||
‘મળીશું વળી કોક વાર મેળે.’ દેવો એક આટલું સોના તરફ જોઈ બોલ્યો. | ‘મળીશું વળી કોક વાર મેળે.’ દેવો એક આટલું સોના તરફ જોઈ બોલ્યો. | ||
| Line 85: | Line 85: | ||
‘હવે તે કોણ મેળે આવવાનું છે? સોના, મારે ઘેર નહિ આવવાની કે?’ અંબી બોલતી હતી અને સોના એનાં પોપચાં પાલવ વડે લૂછતી હતી. ‘અમે એક વાર ઘર બરોબર થાળે પાડીને તને લેવા આવીશું.’ અંબી સોનાને નાની બાળકીને પટાવવાની ન હોય એમ કોડે કોડે કહેતી હતી. | ‘હવે તે કોણ મેળે આવવાનું છે? સોના, મારે ઘેર નહિ આવવાની કે?’ અંબી બોલતી હતી અને સોના એનાં પોપચાં પાલવ વડે લૂછતી હતી. ‘અમે એક વાર ઘર બરોબર થાળે પાડીને તને લેવા આવીશું.’ અંબી સોનાને નાની બાળકીને પટાવવાની ન હોય એમ કોડે કોડે કહેતી હતી. | ||
મેળો ભરચક જામ્યો હતો. માનવી સુમાર વિનાનું હતું. દૂરદૂરનાં સંબંધી કે ભાઈબંધ મળી જતાં તો ભર મેળામાં પણ એકમેકને ભેટ્યા વગર ડગલું આગળ ન વધતાં. આદમીઓ કામઠા તલવારવાળો હાથ આડો રાખી એક હાથે સ્ત્રીઓને ભેટતા. પોતાની બોલીમાં ટૂંકા પ્રશ્નોથી જાપ્તા(સલામતી)ના સમાચાર પૂછી આગળ જતા. કંઈ વેચવા-ખરીદવાનું હોય તો તેય પતાવી દેતા. | મેળો ભરચક જામ્યો હતો. માનવી સુમાર વિનાનું હતું. દૂરદૂરનાં સંબંધી કે ભાઈબંધ મળી જતાં તો ભર મેળામાં પણ એકમેકને ભેટ્યા વગર ડગલું આગળ ન વધતાં. આદમીઓ કામઠા-તલવારવાળો હાથ આડો રાખી એક હાથે સ્ત્રીઓને ભેટતા. પોતાની બોલીમાં ટૂંકા પ્રશ્નોથી જાપ્તા(સલામતી)ના સમાચાર પૂછી આગળ જતા. કંઈ વેચવા-ખરીદવાનું હોય તો તેય પતાવી દેતા. | ||
બીજી બાજુ ઉગમણી મેરના પેલા મોટા પથ્થરની – જેને કોઈ દેવ તો કોઈ રાક્ષસ (કારણ કે એને નામે કેટલાક મેલા વિધિઓ પણ થતા) તો કોઈ વનવીર કહેતા એની – આસપાસ ગાવા-નાચવાની ત્રમઝૂટ બોલતી હતી. અધખીલ્યાં રૂપને તરેહતરેહની માળાઓ વડે અને બોરગૂંથ્યા માથા પરથી ફરકતી છુટ્ટી ઓઢણી વડે ઢાંકતી-ન-ઢાંકતી વનબાલાઓ પગના મસ્ત ઠેકાથી નાચતી હતી. મેઘગર્જના સાથે પર્વતની ઝાંઝરીઓનો કલનાદ ભળે એવો એમનો મીઠો કંઠ જુવાનિયાઓના વીરત્વઘેરા અવાજ સાથે ભળતો હતો. ભૂમિતિના સુરેખ વર્તુલ આકારમાં નહિ. પણ શ્રાવણી ઘોડાપૂરનાં અફાટ મોજાંની ગતિએ જરી આગળ ધપતાં, જરી પાછાં નમતાં એમ સૌ નાચતાં હતાં. એકબીજાથી ગંઠાવાનું નક્કી કર્યા પછી પણ ઉલ્લાસી જોડાંઓ યૌવનના એ નિર્દંભ નિર્બંધ નૃત્યમાં બને એટલું ઘૂમી લેતાં, મોટાંઓ જોઈને જોબન સંભારતાં. નાનાંઓ ઝટઝટ મોટાં થવા મન કરતાં. | બીજી બાજુ ઉગમણી મેરના પેલા મોટા પથ્થરની – જેને કોઈ દેવ તો કોઈ રાક્ષસ (કારણ કે એને નામે કેટલાક મેલા વિધિઓ પણ થતા) તો કોઈ વનવીર કહેતા એની – આસપાસ ગાવા-નાચવાની ત્રમઝૂટ બોલતી હતી. અધખીલ્યાં રૂપને તરેહતરેહની માળાઓ વડે અને બોરગૂંથ્યા માથા પરથી ફરકતી છુટ્ટી ઓઢણી વડે ઢાંકતી-ન-ઢાંકતી વનબાલાઓ પગના મસ્ત ઠેકાથી નાચતી હતી. મેઘગર્જના સાથે પર્વતની ઝાંઝરીઓનો કલનાદ ભળે એવો એમનો મીઠો કંઠ જુવાનિયાઓના વીરત્વઘેરા અવાજ સાથે ભળતો હતો. ભૂમિતિના સુરેખ વર્તુલ આકારમાં નહિ. પણ શ્રાવણી ઘોડાપૂરનાં અફાટ મોજાંની ગતિએ જરી આગળ ધપતાં, જરી પાછાં નમતાં એમ સૌ નાચતાં હતાં. એકબીજાથી ગંઠાવાનું નક્કી કર્યા પછી પણ ઉલ્લાસી જોડાંઓ યૌવનના એ નિર્દંભ નિર્બંધ નૃત્યમાં બને એટલું ઘૂમી લેતાં, મોટાંઓ જોઈને જોબન સંભારતાં. નાનાંઓ ઝટઝટ મોટાં થવા મન કરતાં. | ||
edits