અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/વૃષભાવતાર : ‘વૃષભાવતાર’ વિશે: Difference between revisions

+1
(+1)
 
(+1)
 
Line 9: Line 9:
કાવ્યના આરંભમાં જ કવિ પૃથ્વીના આદિકાળની વાત માંડે છે. પૃથ્વીપુત્રોની પ્રથમ પેઢીનું ગુણલક્ષણ કવિ બે નાની-નાની પંક્તિઓમાં વર્ણવી દે છે:

{{Block center|<poem>‘પ્હેલવ્હેલાં જે માનવી ભોળાં
{{Poem2Close}}{{Block center|'''<poem>‘પ્હેલવ્હેલાં જે માનવી ભોળાં
{{gap}}ના જાણે રીત કે ભાત.’</poem>}}
{{gap}}ના જાણે રીત કે ભાત.’</poem>'''}}{{Poem2Open}}

આ પૃથ્વી પર પ્રથમ વાર મનુષ્ય રૂપે વિચરતાં થયેલાં લોકો માટે કવિ ‘ભોળાં’ શબ્દનો પ્રયોગ કરે છે. ‘ભોળાં’ એટલે સરળ-નિષ્પાપ-ચોખ્ખાં હૃદયવાળાં — કશાંય કૂડકપટ વગરનાં — ટૂંકમાં પરિશુદ્ધ ચેતનાવાળાં. માનવ-સભ્યતાનો પહેલો પાઠ પણ એમણે શીખવાનો બાકી હતો. ‘ના જાણે રીત કે ભાત’ પંક્તિનો લહેકો સહૃદયોના સરવા કાન જરૂર નોંધશે. માનવ-સભ્યતાનો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ આ ભોળપણ — આ સરળતાનો હ્રાસ થતો ગયો એ કરુણતા પણ આ પંક્તિઓ વાંચતાં સહૃદયોનાં મનમાં પડઘાશે.

Line 20: Line 20:
મનુષ્યો પ્રભુ પાસે પહોંચે છે ત્યારે શિવ-પાર્વતી વચ્ચે મધુર વાર્તાલાપ ચાલતો હોય છે:

{{Block center|<poem>‘કૈલાસ પર્વતે શિવ ને ગૌરી
{{Poem2Close}}{{Block center|'''<poem>‘કૈલાસ પર્વતે શિવ ને ગૌરી
{{gap}}બેઠાં ગોઠડી કરે…’</poem>}}
{{gap}}બેઠાં ગોઠડી કરે…’</poem>'''}}{{Poem2Open}}

આ પંક્તિઓમાં ‘ગોઠડી’ જેવો લોકબોલીનો શબ્દ અહીં કેવો મધુર લાગે છે! ‘ગોઠડી’ શબ્દ ભલે સંસ્કૃત ‘ગોષ્ઠિ’ પરથી આવ્યો હોય, પરંતુ ‘ગોષ્ઠિ’ના ‘ગંભીર અને ઔપચારિક વાતચીત’ એવા અર્થના સ્થાને ‘ગોઠડી’માં નિર્ભાર અને મધુર પ્રેમાલાપ એવો અર્થ વ્યક્ત થતો અનુભવાય છે.

Line 29: Line 29:
પૃથ્વીપુત્રોની આ પહેલી પેઢીને સભ્યતાનું શિક્ષણ હજુ મળ્યું નથી. એટલે નાનકડું પ્રતિનિધિમંડળ મોકલવાનું એમને ન જ સૂઝે:

{{Block center|<poem>‘હાલકહૂલક માનવટોળું
{{Poem2Close}}{{Block center|'''<poem>‘હાલકહૂલક માનવટોળું
આવી તહીં ઊભરાયું બ્હોળું…’
આવી તહીં ઊભરાયું બ્હોળું…’
</poem>}}
</poem>'''}}{{Poem2Open}}
પંક્તિઓમાં કૈલાસપર્વત પર પહોંચેલા માનવધાડાનું કેવું ચિત્રાત્મક વર્ણન મળે છે! ‘હાલકહૂલક’ આમ તો સંજ્ઞાપદ છે — ‘અવ્યવસ્થા’ એવો અર્થ સૂચવે છે, પણ અહીં આ પદ વિશેષણની કામગીરી બજાવે છે. ‘માનવટોળું’માં ‘ટોળું’ શબ્દ જ અવ્યવસ્થિતતાનો વ્યંજક છે. એમાં આ ‘હાલકહૂલક’ વિશેષણ રૂપે આવીને એ અસ્તવ્યસતતાનો રંગ વધુ ઘેરો બનાવે છે. આ ‘હાલકહૂલક માનવટોળું’ અસ્તવ્યસ્ત છે, પણ સરળ સ્વભાવવાળું નિષ્કપટ ‘માનવટોળું’ છે. પ્રભુમાં એમને અનન્ય શ્રદ્ધા છે.

{{Block center|<poem>‘જય ભોળા! જય!’ — નાદથી ડ્હોળું
{{Poem2Close}}{{Block center|'''<poem>‘જય ભોળા! જય!’ — નાદથી ડ્હોળું
{{gap}}આભ જાણે થરથરે.’</poem>}}
{{gap}}આભ જાણે થરથરે.’</poem>'''}}{{Poem2Open}}

— પંક્તિઓમાં આ શ્રદ્ધાનો પડઘો સંભળાય છે. લોકસમૂહનાં અંતરના અતલ ઊંડાણમાંથી નીકળતો પ્રભુના નામનો જયઘોષ જાણે આકાશને ધ્રુજાવે છે. ‘ક્યારે ના’વું ને ક્યારે ખાવું’ની આ ભોળાં માનવીઓને ખબર નથી, પણ પ્રભુએ તો એમને માટે પ્રબંધ કરી જ રાખ્યો છે. માનવીઓ માટે ધાન્ય ઉગાડવા આભ જાણે હવે અનરાધાર વરસવા તત્પર થઈ રહ્યું છે એનું સૂચન ‘ડ્હોળું’ વિશેષણ દ્વારા જાણે મળે છે!

Line 41: Line 41:
લોકસમૂહ પોતાની સમસ્યા નંદી સમક્ષ રજૂ કરે છે. આ રજૂઆતમાં સામાન્ય માનવીની પ્રભુ પ્રત્યેની અનન્ય શ્રદ્ધા — સામાન્ય માનવીનો પ્રભુ પ્રત્યેનો અનન્ય શરણભાવ બહુ સ્વાભાવિકતાથી પ્રગટ થાય છે:

{{Block center|<poem>‘પ્રભુ વિના દુ:ખ ક્યાં જઈ ગાવું?
{{Poem2Close}}{{Block center|'''<poem>‘પ્રભુ વિના દુ:ખ ક્યાં જઈ ગાવું?
{{gap}}આંસુ બીજું કોણ લૂછે?’</poem>}}
{{gap}}આંસુ બીજું કોણ લૂછે?’</poem>'''}}{{Poem2Open}}

મનુષ્યોની સમસ્યા જાણી નંદી કૂણો પડે છે. પાર્ષદનો મિજાજ છોડી મનુષ્યોની સમસ્યા પ્રભુ સમક્ષ રજૂ કરવા એ તૈયાર થાય છે. નંદી લોકોને કહે છે:

{{Block center|<poem>‘શિવજીનો તો ગૌરી સાથે
{{Poem2Close}}{{Block center|'''<poem>‘શિવજીનો તો ગૌરી સાથે
{{gap|4em}}ચાલે છે સંલાપ
{{gap|4em}}ચાલે છે સંલાપ
{{gap}}કહો તો હું જઈ પૂછી આવું.’</poem>}}
{{gap}}કહો તો હું જઈ પૂછી આવું.’</poem>'''}}{{Poem2Open}}

નંદીની સહાનુભૂતિ સાંપડતાં લોકો તરત બોલી ઊઠે છે:

{{Block center|<poem>‘પૂછી આવોને, બાપ!’</poem>}}
{{Poem2Close}}{{Block center|'''<poem>‘પૂછી આવોને, બાપ!’</poem>'''}}{{Poem2Open}}

નંદી હજી પૂરી વાત કહી રહે તે પહેલાં કે તે સાથે જ લોકો ‘પૂછી આવો ને, બાપ!’ બોલી ઊઠે એમાં પ્રવેશતી નાટ્યાત્મકતા એકદમ પ્રસન્ન કરી દે એવી છે. કાવ્યાત્મક સંવાદ અથવા સંવાદાત્મક કાવ્ય ઉમાશંકરને સહજ છે.

Line 70: Line 70:
મનુષ્યોની સમસ્યાનો ઉકેલ પ્રભુ સત્વરે આપી દે છે:

{{Block center|<poem>‘ત્રણ વાર ન્હાય,
{{Poem2Close}}{{Block center|'''<poem>‘ત્રણ વાર ન્હાય,
એક વાર ખાય.’</poem>}}
એક વાર ખાય.’</poem>'''}}{{Poem2Open}}

પ્રભુનો જવાબ મનુષ્યોને પહોંચાડવા નંદી પાછો વળે છે. અહીં પણ બહુ થોડા શબ્દોમાં નંદીની મસ્તી, એનો ગૌરવભાવ સૂચવાયો છે:

{{Block center|<poem>પૂછ ઝુલાવતો, માથું હલાવતો
{{Poem2Close}}{{Block center|'''<poem>પૂછ ઝુલાવતો, માથું હલાવતો
{{gap|5em}} નંદી ગૌરવભાવે</poem>}}
{{gap|5em}} નંદી ગૌરવભાવે</poem>'''}}{{Poem2Open}}

— આ શબ્દોમાં નંદીનું બાહ્યરૂપ જ નહિ, એનું આંતરરૂપ પણ ઝિલાયેલું છે. બિચારો નંદી પ્રભુનો જવાબ ગોખતો-ગોખતો માણસો પાસે પહોંચે છે. પણ માણસો સુધી પહોંચતાં સુધીમાં તો શબ્દો ઊલટસૂલટ થઈ જાય છે. ‘ત્રણ વાર નાહવાનું ને એક વાર ખાવાનું’ને બદલે —

{{Block center|<poem>‘એક વાર ન્હાય,
{{Poem2Close}}{{Block center|'''<poem>‘એક વાર ન્હાય,
ત્રણ વાર ખાય.’</poem>}}
ત્રણ વાર ખાય.’</poem>'''}}{{Poem2Open}}

— એવો સંદેશો નંદી પહોંચાડે છે. માણસો તો બિચારા નંદીની વાત આંખો મીંચીને માની લે છે.

Line 93: Line 93:
હવે, પ્રભુ તો નંદીને બરાબર ઓળખે ને! એટલે નંદીએ પોતાનો સંદેશો બરાબર પહોંચાડ્યો હશે કે નહિ એવા અંદેશા સાથે પ્રભુ નંદીને પૂછે છે:

{{Block center|<poem>‘નંદી તેં શો દીધ સંદેશો?’</poem>}}
{{Poem2Close}}{{Block center|'''<poem>‘નંદી તેં શો દીધ સંદેશો?’</poem>'''}}{{Poem2Open}}

— પ્રભુનો આ પ્રશ્ન નંદીને અપ્રસ્તુત લાગે છે. એને સહેજ માઠું પણ લાગે છે. નંદી કહે છે:

{{Block center|<poem>‘દીધો બીજો હોય ઉત્તર મેં શો?
{{Poem2Close}}{{Block center|'''<poem>‘દીધો બીજો હોય ઉત્તર મેં શો?
{{gap|5em}]પૂછવાનું શું એય?’ —</poem>}}
{{gap|5em}}પૂછવાનું શું એય?’ —</poem>'''}}{{Poem2Open}}

નંદીનું ભોળપણ, પોતાની જાત પરનો અતિવિશ્વાસ — નિર્દોષ અને નિર્મળ હાસ્યનો અનુભવ કરાવે છે.

Line 104: Line 104:
પ્રભુનો સંદેશો પહોંચાડવામાં પોતે ભાંગરો વાટ્યો છે એ હકીકતથી અજાણ નંદી પ્રભુ સમક્ષ પોતાના ઉત્તરનો પોપટપાઠ કરે છે. આ સાંભળી પ્રભુ એકદમ ચિંતામાં પડી જાય છે. પ્રભુને થાય છે કે આ તો મહા-અનર્થ થયો! માણસો ‘એક વાર’ ખાય એટલી મર્યાદામાં જ અનાજ ઉત્પન્ન કરવાનું પ્રભુનું આયોજન હતું. પ્રભુ નંદીને ઠપકો આપતાં કહે છે:

{{Block center|<poem>‘માનવીની તેં જિન્દગી, નંદી,
{{Poem2Close}}{{Block center|'''<poem>‘માનવીની તેં જિન્દગી, નંદી,
{{gap|4em}} કરી દીધી શી ઝેર?
{{gap|4em}} કરી દીધી શી ઝેર?
ખાઈ ખાઈ બધું ખુટાડશે ને
ખાઈ ખાઈ બધું ખુટાડશે ને
Line 112: Line 112:
એક વેળાનું જ અન્ન મેં દીધું.
એક વેળાનું જ અન્ન મેં દીધું.
ત્રણ વેળા સુધી એટલું સીધું
ત્રણ વેળા સુધી એટલું સીધું
{{gap|4em}} પ્હોંચે તે કઈ પેર?’</poem>}}
{{gap|4em}} પ્હોંચે તે કઈ પેર?’</poem>'''}}{{Poem2Open}}

પ્રભુને ચિંતા છે કે લોકો ત્રણ-ત્રણ વાર ખાઈને અનાજ ખુટાડશે. અનાજનું પ્રમાણ તો માણસો એક વાર ખાય એટલું જ છે! કેવી અનવસ્થા સર્જાશે! માણસોની જિંદગી ઝેર જેવી થઈ જશે!

Line 124: Line 124:
કાવ્યના પ્રારંભે —
કાવ્યના પ્રારંભે —

{{Block center|<poem>કંપાવી કાંધ ને પૂછ ઉછાળી,
{{Poem2Close}}{{Block center|'''<poem>કંપાવી કાંધ ને પૂછ ઉછાળી,
{{gap|4em}}નંદી સૌને પૂછે —</poem>}}
{{gap|4em}}નંદી સૌને પૂછે —</poem>'''}}{{Poem2Open}}

—માં કંઈક ગર્વીલો નંદી દેખાય છે.
—માં કંઈક ગર્વીલો નંદી દેખાય છે.
Line 131: Line 131:
કાવ્યના મધ્યે —
કાવ્યના મધ્યે —

{{Block center|<poem>‘શિવજીનો તો ગૌરી સાથે
{{Poem2Close}}{{Block center|'''<poem>‘શિવજીનો તો ગૌરી સાથે
{{gap|4em}} ચાલે છે સંલાપ;
{{gap|4em}} ચાલે છે સંલાપ;
કહો તો જઈ પૂછી આવું’</poem>}}
કહો તો જઈ પૂછી આવું’</poem>'''}}{{Poem2Open}}

—માં પોતાની સત્તાની રુએ પૃથ્વીવાસીઓ પર મહેરબાની દાખવતો નંદી દેખાય છે.

Line 139: Line 139:
કાવ્યના અંતે —
કાવ્યના અંતે —

{{Block center|<poem>‘આંખો મીંચીને ડોલતો નંદી
{{Poem2Close}}{{Block center|'''<poem>‘આંખો મીંચીને ડોલતો નંદી
{{gap|4em}}થઈ ગયો ઊંચેકાન.’</poem>}}
{{gap|4em}}થઈ ગયો ઊંચેકાન.’</poem>'''}}{{Poem2Open}}

—માં પ્રથમ પંક્તિમાં હજુ પોતાની મસ્તીમાં મહાલતો દેખાતો નંદી — પોતે કેવી ભયંકર ભૂલ કરી છે તેનો ખ્યાલ આવતાં સ્તબ્ધ થઈ જાય છે. ‘ઊંચેકાન’ એક જ શબ્દ દ્વારા સ્તબ્ધ થઈ ગયેલો ભોળો નંદી કેવો ઊપસી આવે છે! નંદીએ ભયંકર છબરડો વાળ્યો હોવા છતાં ભોળપણને કારણે એના તરફ ભાવકનાં ચિત્તમાં અનુકંપા જાગે છે. આ દરેક ચિત્રમાં નંદીના મિજાજના જુદા જુદા રંગો કેવળ એનાં અંગોનાં વિવિધ સંચલનો દ્વારા સૂચવાયા છે એ સહૃદયો અવશ્ય નોંધશે.

Line 146: Line 146:
માનવીના વિષમ જીવનના વર્ણન સાથે કાવ્ય પૂરું થાય છે:

{{Block center|<poem>ત્રણ ત્રણ વેળા ખાતાં માનવ
{{Poem2Close}}{{Block center|'''<poem>ત્રણ ત્રણ વેળા ખાતાં માનવ
વધ્યાં, ધરામાં ન માતાં માનવ,
વધ્યાં, ધરામાં ન માતાં માનવ,
ખાઉં ખાઉં કરે ન ધરાતાં માનવ
ખાઉં ખાઉં કરે ન ધરાતાં માનવ
{{gap|4em}}એને કંઈ દાણો પૂરે.</poem>}}
{{gap|4em}}એને કંઈ દાણો પૂરે.</poem>'''}}{{Poem2Open}}

પ્રભુએ તો માણસજાત નિરાંતે જીવે એનું આયોજન કર્યું હતું. પણ નંદીની સામાન્ય ભૂલે એ આયોજન વિફળ થયું!

Line 162: Line 162:
બ્રહ્માંડમાં વિલસી રહેલું ચૈતન્યતત્ત્વ આનંદરૂપ છે. આ જ ચૈતન્યતત્ત્વનો અંશ મનુષ્યમાં છે. એટલે મનુષ્યની ચેતના પરમ ચેતના સાથે એકરૂપ થાય તો એ પરમ આનંદની અનુભૂતિ કરી શકે. આ માટે મનુષ્યચેતનાનું શુદ્ધીકરણ આવશ્યક જ નહિ, અનિવાર્ય છે. ‘દેહભાવ’ કે ‘જીવભાવ’ને કારણે મનુષ્યની ચેતના સતત અશુદ્ધ થતી રહે છે — અને તેથી જ એના શુદ્ધીકરણની પ્રક્રિયા પણ સતત થતી રહેવી જોઈએ. મનુષ્યનું ધ્યાન સતત આ શુદ્ધીકરણ પરત્વે રહે એ માટે પ્રભુએ સર્વ મનુષ્યો માટે —
બ્રહ્માંડમાં વિલસી રહેલું ચૈતન્યતત્ત્વ આનંદરૂપ છે. આ જ ચૈતન્યતત્ત્વનો અંશ મનુષ્યમાં છે. એટલે મનુષ્યની ચેતના પરમ ચેતના સાથે એકરૂપ થાય તો એ પરમ આનંદની અનુભૂતિ કરી શકે. આ માટે મનુષ્યચેતનાનું શુદ્ધીકરણ આવશ્યક જ નહિ, અનિવાર્ય છે. ‘દેહભાવ’ કે ‘જીવભાવ’ને કારણે મનુષ્યની ચેતના સતત અશુદ્ધ થતી રહે છે — અને તેથી જ એના શુદ્ધીકરણની પ્રક્રિયા પણ સતત થતી રહેવી જોઈએ. મનુષ્યનું ધ્યાન સતત આ શુદ્ધીકરણ પરત્વે રહે એ માટે પ્રભુએ સર્વ મનુષ્યો માટે —

{{Block center|<poem>‘ત્રણ વાર ન્હાય,
{{Poem2Close}}{{Block center|'''<poem>‘ત્રણ વાર ન્હાય,
એક વાર ખાય.’</poem>}}
એક વાર ખાય.’</poem>'''}}{{Poem2Open}}

— એવું આયોજન કર્યું હતું. ‘નાહવું’ એટલે માત્ર શરીરશુદ્ધિ — બાહ્યશુદ્ધિ એટલો જ અર્થ નથી — ‘નાહવું’ એટલે ‘આત્મશુદ્ધિ’ પણ. જળ રૂપે પરમ તત્ત્વની કૃપાનો અભિષેક થઈ રહ્યો છે એવા ભાવથી જો સ્નાન થાય તો શરીરશુદ્ધિ સાથે આત્મશુદ્ધિ પણ થતી રહે. આવું ‘આત્મસ્નાન’ જો દિવસમાં ત્રણ વાર થાય — એટલે કે દિવસભર એનું સાતત્ય જળવાઈ રહે — તો મનુષ્યનું ધ્યાન ‘આત્મશુદ્ધિ’ પર સતત રહી શકે અને તો ‘આનંદતત્ત્વ’ સાથે એ એકરૂપ બની શકે. પરંતુ મનુષ્યમાત્રમાં રહેલો ‘નંદી’ — ‘દેહભાવ’ કે ‘જીવભાવ’ એને ભુલાવામાં નાખતો રહે છે. ત્રણ વાર નાહવાને બદલે — સતત આત્મશુદ્ધિને બદલે — મનુષ્યમાં રહેલા નંદીના પ્રભાવને કારણે એ ‘ત્રણ વાર ખાવા’ તરફ — ભોગવિલાસ તરફ ઘસડાઈ ગયો છે. ગંગાસતીના એક ભજનમાં આવે છે:

{{Block center|<poem>‘સૂક્ષ્મ સૂવું ને સૂક્ષ્મ ચાલવું ને
{{Poem2Close}}{{Block center|'''<poem>‘સૂક્ષ્મ સૂવું ને સૂક્ષ્મ ચાલવું ને
{{gap}]સૂક્ષ્મ કરવો આહાર રે.’</poem>}}
{{gap}}સૂક્ષ્મ કરવો આહાર રે.’</poem>'''}}{{Poem2Open}}

— પરંતુ ‘સૂક્ષ્મ’ આહારને સ્થાને વધુ ને વધુ ‘આહાર’ તરફ — વધુ ને વધુ ભોગ તરફ માણસ ઘસડાતો રહ્યો છે. એક સંસ્કૃત શ્લોકમાં કહ્યું છે તે પ્રમાણે અગ્નિમાં ઘી નાખો તો અગ્નિ શમે નહિ, વધુ પ્રદીપ્ત થાય એ રીતે ‘ભોગ’ અભિમુખ મન વધુ ને વધુ ‘ભોગ’ તરફ ખેંચાતું રહે છે.S એટલે મનુષ્યમાં રહેલા ‘નંદી’ને નાથીને — ‘ભોગ’માંથી મન પાછું વાળીને ‘યોગ’ તરફ મન વાળવામાં આવે તો પરમ તત્ત્વ સાથે એકરૂપ થઈ શકાય. ‘યોગ’ના અનેક અર્થોમાં એક અર્થ છે ‘મિશ્રણ’. પરમ ચૈતન્ય સાથે મનુષ્યની ચેતનાનું ‘મિશ્રણ’ થઈ જાય તો ગંગાસતીએ મનુષ્યમાત્ર પાસે જે અપેક્ષા રાખી છે,

{{Block center|<poem>‘ભાઈ રે, આઠે પહોર રહેવું આનંદમાં ને
{{Poem2Close}}{{Block center|'''<poem>‘ભાઈ રે, આઠે પહોર રહેવું આનંદમાં ને
{{gap}}વધુ ને વધુ જાગે જેથી પ્રેમ રે…’</poem>}}
{{gap}}વધુ ને વધુ જાગે જેથી પ્રેમ રે…’</poem>'''}}{{Poem2Open}}

— એવું થઈ શકે. પણ નિયતિતત્ત્વ ઘણું બળવાન છે. આ નિયતિતત્ત્વના પ્રભાવને કારણે પેલા