અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/ભાવસ્થિતિની ગતિ: Difference between revisions

+1
(+1)
(+1)
 
Line 2: Line 2:
{{Heading|ભાવસ્થિતિની ગતિ|જગદીશ જોષી|}}
{{Heading|ભાવસ્થિતિની ગતિ|જગદીશ જોષી|}}

{{center|કાવ્ય ૪૫<br>ઉશનસ્<br>મન માને, તબ આજ્યો}}
{{center|'''કાવ્ય ૪૫'''<br>'''ઉશનસ્'''<br>'''મન માને, તબ આજ્યો'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એમ કહે છે કે દેશી આંબાનો ગાડાંઉતાર ફાલ તો દર ત્રણ વર્ષે જ આવે… ઉશનસ્‌ના ‘વ્યાકુલ વૈષ્ણવ’ (ગીતમાલા)ને સુન્દરમ્ પ્રસ્તાવના માટે ચાર ચાર વર્ષ સુધી પોતાની પાસે રાખે; અને આ કાવ્ય વૈષ્ણવ ‘વ્યાકુલ થયા વિના’ બેસી પણ રહે. આ દીર્ઘ કાલ દરમિયાન ઉશનસ્‌ની કવિતાની સુવર્ણચંદ્રકોની નવાજેશથી પ્રતિષ્ઠા થાય છે તે એક આગંતુક પ્રશ્ન બની રહે છે. ઉશનસ્ પણ એ જ પ્રેમાળતાથી કહે છે કે ‘ધીરજનાં રૂડાં જ ફળ આવ્યાં.’ આ બધું સાચું: ‘બીજાં કામોના ઘેરાવામાં’ પ્રીતિ-કુલ-કવિ ગુમ થઈ જાય એ પણ સાચું. છતાં… ફળ રૂડાં આવે અને તોય ફૂટેલી કંઈક મંજરીઓ અણ-કોળી ખરી જાય એમ પણ બને! એ તો આપણું અને આપણી કવિતાનું સદ્ભાગ્ય જ છે કે ઉશનસ્‌નું લખાણ માતબર અને ‘થોકબંધ’ છે અને સુન્દરમ્‌માં કવિની કવિતાને પામવા માટે ‘સહૃદયતા અને સમભાવ’ પણ છે. ઉમાશંકરે તો પોતે પોતાનાં જ પ્રૂફ તપાસી જવાની સમયની મોકળાશના અભાવે વર્ષો સુધી રોકી રાખેલાં એવું પણ ક્યાંક સાંભળ્યું છે. આ આડવાતો છે. પણ આ સંદર્ભમાં કરી લેવા જેવી પણ લાગે છે.