કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૧૫. તૃણનો ગ્રહ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૫. તૃણનો ગ્રહ|ઉશનસ્}} <poem> આને વળી કોણ કહે ‘માટી’? આ તો નર્યા ત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
થોડી હજી અનઘડ—અણચીપી; | થોડી હજી અનઘડ—અણચીપી; | ||
ધરા નભતણું કેવુંય તે અમી હશે ગઈ પી | ધરા નભતણું કેવુંય તે અમી હશે ગઈ પી | ||
:: (કેવી હશે ઉગ્ર પ્યાસ!) | ::: (કેવી હશે ઉગ્ર પ્યાસ!) | ||
કે નીકળ્યો જે તૃપ્તિતણો ઓડકાર ‘હાશ’, | કે નીકળ્યો જે તૃપ્તિતણો ઓડકાર ‘હાશ’, | ||
તે જ તો આ લીલું લીલું ઘાસ! | તે જ તો આ લીલું લીલું ઘાસ! | ||
Line 19: | Line 19: | ||
અનાવિલ અવકાશ | અનાવિલ અવકાશ | ||
તે તો જાણે વચ્ચે વચ્ચે ગૂંથી લીધા | તે તો જાણે વચ્ચે વચ્ચે ગૂંથી લીધા | ||
:: નાના નાના નીલમણિ | ::: નાના નાના નીલમણિ | ||
અને આજુબાજુ અણસીમ પોખરાજી ફ્રેમ મઢી | અને આજુબાજુ અણસીમ પોખરાજી ફ્રેમ મઢી | ||
તૃણતણી! | તૃણતણી! |
Revision as of 07:23, 14 July 2021
૧૫. તૃણનો ગ્રહ
ઉશનસ્
આને વળી કોણ કહે ‘માટી’?
આ તો નર્યા તૃણતણો ગ્રહ મસૃણ!
ક્યાંય જરા કોરી નથી પાટી
તૃણ... એકમાત્ર તૃણ!
શિશુલખી રેખ જેવી કેડી જરા વાંકી
તૃણલિપિ લખવા જ હશે અહીં આંકી,
વૃક્ષતણા વચ્ચે વચ્ચે ગોળાકાર
તે તો જાણે—શિશુલીલા—લીલા લીલા અનુસ્વાર!
તૃણ તણી શિશુલિપિ
થોડી હજી અનઘડ—અણચીપી;
ધરા નભતણું કેવુંય તે અમી હશે ગઈ પી
(કેવી હશે ઉગ્ર પ્યાસ!)
કે નીકળ્યો જે તૃપ્તિતણો ઓડકાર ‘હાશ’,
તે જ તો આ લીલું લીલું ઘાસ!
ક્યાંક ક્યાંક વચ્ચે વચ્ચે પલ્લવોમાં નીતર્યો છે
અનાવિલ અવકાશ
તે તો જાણે વચ્ચે વચ્ચે ગૂંથી લીધા
નાના નાના નીલમણિ
અને આજુબાજુ અણસીમ પોખરાજી ફ્રેમ મઢી
તૃણતણી!
૧૧-૮-૬૨
(સમસ્ત કવિતા, પૃ. ૨૬૭-૨૬૮)