અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/ગ્રામ્ય માતા વિશે: Difference between revisions

+1
(+1)
 
(+1)
 
Line 17: Line 17:
શેલડીના ખેતરમાંથી પસાર થઈ થઈને સમય ‘મધુર’ બન્યો છે. આ કાવ્ય સંસ્કૃત વૃત્તોમાં રચાયું છે, (શાર્દૂલવિક્રીડિત, માલિની, અનુષ્ટુપ, વસંતતિલકા, મંદાક્રાન્તા અને ઉપજાતિ), અને તેની પદાવલિ પણ સુ–સંસ્કૃત છે. (કવિ પોપટને ‘શુક’, બાપને ‘તાત’ અને ખેડૂતને ‘કૃષિવલ’ કહે છે.)

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|'''<poem>વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી,
વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી,
અહો! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે!</poem>'''}}
અહો! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે!</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિની દૃષ્ટિ આદરયુક્ત છે. તેઓ કાવ્યનાયિકાને ‘ઘરડી સ્ત્રી’ નહીં પરંતુ ‘વૃદ્ધ માતા’ તરીકે ઓળખાવે છે. જોડજોડે તાપતાં માતા અને તાતને હૂંફ શું કેવળ સગડીની હશે?

Line 33: Line 32:
બાળકો મોં વકાસી આગંતુકને જોઈ રહે છે. (‘વકાસી’ શબ્દ ‘વિકાસી’ પરથી આવ્યો છે.) તેમણે આ પહેલાં અશ્વને જોયો પણ હશે કે કેમ.

{{Block center|<'''poem>‘લાગી છે મુજને તૃષા, જલ જરી દે તું મને’ બોલીને
{{Block center|'''<poem>‘લાગી છે મુજને તૃષા, જલ જરી દે તું મને’ બોલીને
અશ્વેથી ઊતરી યુવાન ઊભીને ચારે દિશાઓ જુએ</poem>'''}}
અશ્વેથી ઊતરી યુવાન ઊભીને ચારે દિશાઓ જુએ</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 45: Line 44:
આ શું થયું? શેલડી કાં સુકાઈ ગઈ? માતાની ક્રિયાઓનું વર્ણન ફરી વાંચીએ : ‘કાપી કાપી ફરી ફરી અરે!’ ‘વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં’ માતા વડે શેલડી કપાય છે? કે રાજા વડે પ્રજાનું શોષણ કરાય છે?

{{Block center|<poem>‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;
{{Block center|'''<poem>‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;
નહીં તો ના બને આવું;’ બોલી માતા ફરી રડી.</poem>}}
નહીં તો ના બને આવું;’ બોલી માતા ફરી રડી.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કેમ ધરાનાં ધાવણ સુકાઈ ગયાં? રાજા દયાહીન થયો? અશ્વ ઉપર ચડીને આવેલો નર પોતે જ રાજા હતો. તે પસ્તાઈને બોલી ઊઠ્યો :