32,510
edits
No edit summary |
No edit summary |
||
| Line 29: | Line 29: | ||
નવમી કડી પછીની ત્રણ કડીઓ કાઢી નાખી છે. ત્રીજી કડીની પંક્તિ, ‘કચેરીમાંહી કાજીનો નથી હિસાબ કોડીનો’નો અર્થ બરાબર સ્પષ્ટતાથી સમજાતો નથી. | નવમી કડી પછીની ત્રણ કડીઓ કાઢી નાખી છે. ત્રીજી કડીની પંક્તિ, ‘કચેરીમાંહી કાજીનો નથી હિસાબ કોડીનો’નો અર્થ બરાબર સ્પષ્ટતાથી સમજાતો નથી. | ||
{{Poem2Close}} | |||
{{center|<nowiki>*</nowiki>}} | {{center|<nowiki>*</nowiki>}} | ||
{{Poem2Open}} | |||
સ્વ. બાલાશંકરની કવિતા ‘બોધ’માંની પંક્તિ ‘કચેરી માંહિ કાજીનો નથી હિસાબ કોડીનો’નો અર્થ બરાબર સમજાતો નથી એમ મેં લખેલું તેના સંબંધમાં આપના*<ref>*‘મુંબઈ સમાચાર’ના</ref> પર આવેલા કેટલાક પત્રો સીધા આવ્યા છે. એ બધા પત્રોમાં એ પંક્તિના અનેક જુદા જુદા અર્થો સૂચવવામાં આવ્યા છે. સ્થળસંકોચને લીધે એ બધા અર્થો અહીં આપીને તેમની ચર્ચા કરી શકાય તેમ નથી. પણ કાવ્યમાંથી જે અર્થ તારવવામાં આવે તે કાવ્યના શબ્દોમાંથી જ નીકળવો જોઈએ અને કાવ્યના સમગ્ર સંદર્ભી સાથે એ સુસંગત હોવો જોઈએ. એ દૃષ્ટિએ તે અર્થો પર વિચાર કરી જોતાં, મને કોઈ પણ અર્થ પૂરેપૂરો સ્વીકારવા જેવો લાગ્યો નથી. ‘આ. ક. વૈ.’માં કાવ્ય પ્રકટ થઈ ગયું ત્યાર પછી પણ એ પંક્તિ પર ફરીથી વિચાર કરતાં મને એમ લાગ્યું હતું કે, ‘આખા ગામને નિષ્પાપ અને નીતિમાન રાખવાની ફિકર કરી કરીને કાજી ગમે તેટલો દૂબળો પડી જાય તો પણ દુનિયાને કશો હિસાબ નથી. કાજીનાં ન્યાયાત્યાયનાં ધોરણોને બાજુએ મૂકીને દુનિયા તો પોતાને માર્ગે જ જવાની. એટલે દુનિયાનો ન્યાય તોળવા બેસવું એ હાથે કરીને નકામી પીડા વહોરી લેવા જેવું છે.’ એવો અર્થ કદાચ નીકળી શકે. તેમાં ‘કચેરી માંહિ’નો અર્થ ‘પોતાની કચેરી’માં એવો કરવો જોઈએ, અને કેટલાક શબ્દો ગાંઠના ઉમેરવા પડે. | સ્વ. બાલાશંકરની કવિતા ‘બોધ’માંની પંક્તિ ‘કચેરી માંહિ કાજીનો નથી હિસાબ કોડીનો’નો અર્થ બરાબર સમજાતો નથી એમ મેં લખેલું તેના સંબંધમાં આપના*<ref>*‘મુંબઈ સમાચાર’ના</ref> પર આવેલા કેટલાક પત્રો સીધા આવ્યા છે. એ બધા પત્રોમાં એ પંક્તિના અનેક જુદા જુદા અર્થો સૂચવવામાં આવ્યા છે. સ્થળસંકોચને લીધે એ બધા અર્થો અહીં આપીને તેમની ચર્ચા કરી શકાય તેમ નથી. પણ કાવ્યમાંથી જે અર્થ તારવવામાં આવે તે કાવ્યના શબ્દોમાંથી જ નીકળવો જોઈએ અને કાવ્યના સમગ્ર સંદર્ભી સાથે એ સુસંગત હોવો જોઈએ. એ દૃષ્ટિએ તે અર્થો પર વિચાર કરી જોતાં, મને કોઈ પણ અર્થ પૂરેપૂરો સ્વીકારવા જેવો લાગ્યો નથી. ‘આ. ક. વૈ.’માં કાવ્ય પ્રકટ થઈ ગયું ત્યાર પછી પણ એ પંક્તિ પર ફરીથી વિચાર કરતાં મને એમ લાગ્યું હતું કે, ‘આખા ગામને નિષ્પાપ અને નીતિમાન રાખવાની ફિકર કરી કરીને કાજી ગમે તેટલો દૂબળો પડી જાય તો પણ દુનિયાને કશો હિસાબ નથી. કાજીનાં ન્યાયાત્યાયનાં ધોરણોને બાજુએ મૂકીને દુનિયા તો પોતાને માર્ગે જ જવાની. એટલે દુનિયાનો ન્યાય તોળવા બેસવું એ હાથે કરીને નકામી પીડા વહોરી લેવા જેવું છે.’ એવો અર્થ કદાચ નીકળી શકે. તેમાં ‘કચેરી માંહિ’નો અર્થ ‘પોતાની કચેરી’માં એવો કરવો જોઈએ, અને કેટલાક શબ્દો ગાંઠના ઉમેરવા પડે. | ||