અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/બોધ કાવ્ય વિશે: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 48: Line 48:
બીજી હકીકત એ છે કે ‘કચેરી’ એટલે ન્યાયની અદાલત નહિ પણ ‘હજુર ઑફિસ’ એવો અર્થ કવિને ઇષ્ટ છે. તો પ્રશ્ન એ થાય છે કે, દુનિયાનાં કાર્યોની યોગ્યાયોગ્યતાનો નિર્ણય કરવા બેસનાર ‘જગત-કાજી’ માટેની ‘હજૂર ઑફિસ’ કઈ? ઈશ્વરનો દરબાર? તો ‘જગતનાં કાર્યોની યોગ્યાયોગ્યના તપાસવા માટે તું ગમે તેટલું કરશે તો પણ ઈશ્વરના દરબારમાં તારો કશો હિસાબ જ નહિ હોય’ એવો અર્થ થાય, જેમાં કશું સ્વારસ્ય નથી. તો પછી ‘હજુર ઑફિસ’ એટલે દુનિયા પોતે? ‘જગતમાં કંઈ તારો હિસાબ નથી એ ભાવ’ એમ કવિ પોતે જે કહે છે તેમાં આ અભિપ્રેત હોય તેમ દેખાય છે. પણ તો, એક બીજો પ્રશ્ન ઊભો થાય છેઃ જગત-કાજી જેનો ન્યાય તોળવા બેસે છે તે આરોપી પણ દુનિયા? ને જેની પાસે જગત-કાજીનો કશો હિસાબ નથી એવી ‘હજુર ઑફિસ’ પણ દુનિયા? કવિને પોતાને ‘કચેરી’નો જે અર્થ ઇષ્ટ છે તે સ્વીકાર્યા પછી, પહેલી પંક્તિનો અર્થ સ્પષ્ટ થાય છે; તો બીજી પંક્તિનો અર્થ જરા અસ્પષ્ટ રહી જાય છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|૨૭-૪-૭૨}}
{{right|૨૭-૪-૭૨}}<br>
{{right|(આપણો કવિતા-વૈભવ)}}<br><br>
{{right|(આપણો કવિતા-વૈભવ)}}<br>
<hr>
{{reflist}}
{{HeaderNav2
{{HeaderNav2
|previous = અમર આશા કાવ્ય વિશે
|previous = અમર આશા કાવ્ય વિશે
|next =  સાગર અને શશી કાવ્ય વિશે
|next =  સાગર અને શશી કાવ્ય વિશે
}}
}}