31,397
edits
(+૧) |
(+૧) |
||
| Line 14: | Line 14: | ||
શી-ઈ-ઈ-ઈના આલાપમાં સંગોપાઈ ગયું છે બધું. એની તાનમાંથી જ સૌપ્રથમ થાય છે સ્પર્શાનુભૂતિ અને સાથે સાથે જ આસ્વાદ્ય દૃશ્યાનુભૂતિ. | શી-ઈ-ઈ-ઈના આલાપમાં સંગોપાઈ ગયું છે બધું. એની તાનમાંથી જ સૌપ્રથમ થાય છે સ્પર્શાનુભૂતિ અને સાથે સાથે જ આસ્વાદ્ય દૃશ્યાનુભૂતિ. | ||
{{Block center|<poem> | {{Poem2Close}}{{Block center|'''<poem> | ||
‘શીતલ પવનની પીઠ પરેથી લસરે છે | ‘શીતલ પવનની પીઠ પરેથી લસરે છે | ||
લીંબુરંગનો તડકો’</poem>}} | લીંબુરંગનો તડકો’</poem>'''}}{{Poem2Open}} | ||
સ્પર્શના રોમાંચ સાથે દૃશ્ય ઊઘડતું જાય છે. પવનની પીઠ પરથી લસરતો લીંબુરંગનો તડકો. અરે ભાઈ! આ તો દેહ વિનાનો પવન પણ દેખાયો અને આપણે તો લસર્યા આ ખટમધુરા તડકામાં સરરર… (પ્રિય કવિ, તડકાને તો તમે કેટકેટલા રૂપે જોયો છે! અને કેટકેટલી રીતે તમે ઝીલ્યો છે અવાજને!) — હજુ આપણે આ તસતસતા સ્વાદુ તડકાથી મોહિત થઈ અંગુલિ એના તરફ લંબાવીએ એટલામાં તો પ્રત્યક્ષ થાય છે ઘટાદાર બોરસલી. સંકોરો જરા તમારી નાસિકાને, શ્વેત સુગંધી પુષ્પોની સુવાસથી છલછલી ઊઠશે તમારી ઘ્રાણેન્દ્રિય. પણ નજર કરો, ત્યાં શ્વેત પુષ્પોથી લચેલી ડાળી પર તો પ્રગટ થઈ શ્યામ રંગની ચળકતી પૂંછડી. અને આ શ્વેત-શ્યામના સંયોજનમાં રેલાતો જ રહ્યો, રેલાતો જ રહ્યો એક સ્વર – | સ્પર્શના રોમાંચ સાથે દૃશ્ય ઊઘડતું જાય છે. પવનની પીઠ પરથી લસરતો લીંબુરંગનો તડકો. અરે ભાઈ! આ તો દેહ વિનાનો પવન પણ દેખાયો અને આપણે તો લસર્યા આ ખટમધુરા તડકામાં સરરર… (પ્રિય કવિ, તડકાને તો તમે કેટકેટલા રૂપે જોયો છે! અને કેટકેટલી રીતે તમે ઝીલ્યો છે અવાજને!) — હજુ આપણે આ તસતસતા સ્વાદુ તડકાથી મોહિત થઈ અંગુલિ એના તરફ લંબાવીએ એટલામાં તો પ્રત્યક્ષ થાય છે ઘટાદાર બોરસલી. સંકોરો જરા તમારી નાસિકાને, શ્વેત સુગંધી પુષ્પોની સુવાસથી છલછલી ઊઠશે તમારી ઘ્રાણેન્દ્રિય. પણ નજર કરો, ત્યાં શ્વેત પુષ્પોથી લચેલી ડાળી પર તો પ્રગટ થઈ શ્યામ રંગની ચળકતી પૂંછડી. અને આ શ્વેત-શ્યામના સંયોજનમાં રેલાતો જ રહ્યો, રેલાતો જ રહ્યો એક સ્વર – | ||
{{Block center|<poem>‘શી-ઈ-ઈ-ઈ-!’</poem>}} | {{Poem2Close}}{{Block center|'''<poem>‘શી-ઈ-ઈ-ઈ-!’</poem>'''}}{{Poem2Open}} | ||
આમ આંખ, કાન, નાક, જીભ અને રૂંવેરૂંવેથી જોતાં જોતાં કૅમેરા તો કરતો રહ્યો ક્લિક્ ક્લિક્. અને સામે દેખાયું – | આમ આંખ, કાન, નાક, જીભ અને રૂંવેરૂંવેથી જોતાં જોતાં કૅમેરા તો કરતો રહ્યો ક્લિક્ ક્લિક્. અને સામે દેખાયું – | ||
{{Block center|<poem>‘શુભ્ર પતાસા જેવું પેટ, દૈયડ…’</poem>}} | {{Poem2Close}}{{Block center|'''<poem>‘શુભ્ર પતાસા જેવું પેટ, દૈયડ…’</poem>'''}}{{Poem2Open}} | ||
રંગ, રૂપ ને સ્વાદ કેવાં એકરસ થઈ જાય છે! ‘શુભ્ર પતાસા જેવું પેટ…’ (કેવી રસભરી ઉપમા!) અને જીભ સહસા ઉચ્ચારે છે, ‘દૈયડ’ અને પછી દૈયડનું અંગ્રેજી નામ પેગપાઈ રોબિન પણ પાછળ પાછળ સરકી આવે છે. સ્વરને હવે દેહ મળે છે. આમ નામ તો છેક હવે આવે છે. (નામમાં શું?) — આવકારો આપવા નામ તો જોઈએ ને? | રંગ, રૂપ ને સ્વાદ કેવાં એકરસ થઈ જાય છે! ‘શુભ્ર પતાસા જેવું પેટ…’ (કેવી રસભરી ઉપમા!) અને જીભ સહસા ઉચ્ચારે છે, ‘દૈયડ’ અને પછી દૈયડનું અંગ્રેજી નામ પેગપાઈ રોબિન પણ પાછળ પાછળ સરકી આવે છે. સ્વરને હવે દેહ મળે છે. આમ નામ તો છેક હવે આવે છે. (નામમાં શું?) — આવકારો આપવા નામ તો જોઈએ ને? | ||
| Line 30: | Line 30: | ||
બાહુ પ્રસારી કવિ આમંત્રે છે દૈયડને — ‘આવ –’. કવિતા વાંચતાં વાંચતાં મારા કાન ઘડીક દૈયડના સ્વરમાં ઝૂમે છે તો ઘડીક કવિતાના ઝીણા લયમાં લીન થાય છે. અને કવિ પણ હજુ તો અવાજના જ નશામાં છે ને! | બાહુ પ્રસારી કવિ આમંત્રે છે દૈયડને — ‘આવ –’. કવિતા વાંચતાં વાંચતાં મારા કાન ઘડીક દૈયડના સ્વરમાં ઝૂમે છે તો ઘડીક કવિતાના ઝીણા લયમાં લીન થાય છે. અને કવિ પણ હજુ તો અવાજના જ નશામાં છે ને! | ||
{{Block center|<poem>‘તારા અવાજમાં ઘૂંટાયા છે, લીંબુરંગી સુખોષ્ણ તડકો…’</poem>}} | {{Poem2Close}}{{Block center|'''<poem>‘તારા અવાજમાં ઘૂંટાયા છે, લીંબુરંગી સુખોષ્ણ તડકો…’</poem>'''}}{{Poem2Open}} | ||
વસંતનો ખરો પરિચય તો આ પંખીઓ જ કરાવે છે ને! પંખીઓ અને પુષ્પો ન હોય તો આપણને કદાચ વસંતના આગમનની ખબર જ ન પડે. અને આ તો પાછું દૈયડ. વસંત આવતાં જ એનો અવાજ ખૂલી જાય, ખીલી ઊઠે. જોયું? પેલો લીંબુરંગનો તડકો હવે સુખોષ્ણ બની ગયો. ઉષ્ણ છતાં સુખ આપે તેવો, હૂંફાળો. જરા ફરી સાંભળી લઈએ આ શબ્દો : | વસંતનો ખરો પરિચય તો આ પંખીઓ જ કરાવે છે ને! પંખીઓ અને પુષ્પો ન હોય તો આપણને કદાચ વસંતના આગમનની ખબર જ ન પડે. અને આ તો પાછું દૈયડ. વસંત આવતાં જ એનો અવાજ ખૂલી જાય, ખીલી ઊઠે. જોયું? પેલો લીંબુરંગનો તડકો હવે સુખોષ્ણ બની ગયો. ઉષ્ણ છતાં સુખ આપે તેવો, હૂંફાળો. જરા ફરી સાંભળી લઈએ આ શબ્દો : | ||
{{Block center|<poem>‘તારા અવાજમાં ઘૂંટાયા છે, લીંબુરંગી સુખોષ્ણ તડકો, | {{Poem2Close}}{{Block center|'''<poem>‘તારા અવાજમાં ઘૂંટાયા છે, લીંબુરંગી સુખોષ્ણ તડકો, | ||
શીતલ પવન ને કામ. આવ–’</poem>}} | શીતલ પવન ને કામ. આવ–’</poem>'''}}{{Poem2Open}} | ||
કેટકેટલું આવે છે આ પંખીના અવાજમાં ઘૂંટાઈ ઘૂંટાઈને. મસૃણ તડકા સાથે ગેલ કરતો વાયરો અને એની સંગે ઘૂંટાયો છે કામ. અનંગ. (બે અનંગની આ સહોપસ્થિતિ જોઈ!) આ તો પુષ્પધનુ લઈ શરસંધાન કરતો મદિર અવાજ. | કેટકેટલું આવે છે આ પંખીના અવાજમાં ઘૂંટાઈ ઘૂંટાઈને. મસૃણ તડકા સાથે ગેલ કરતો વાયરો અને એની સંગે ઘૂંટાયો છે કામ. અનંગ. (બે અનંગની આ સહોપસ્થિતિ જોઈ!) આ તો પુષ્પધનુ લઈ શરસંધાન કરતો મદિર અવાજ. | ||
| Line 41: | Line 41: | ||
કવિતામાં આમ હિલ્લોળા લેતાં લેતાં આપણને કદાચ એવું પણ થાય કે અરે! કવિએ દૈયડને જોયું કે પછી માત્ર એનો અવાજ જ સાંભળ્યો? શું અવાજમાંથી જ રચાઈ આ બધી લીલા — મન:ચક્ષુ સામે! કવિ તો દૈયડને બોલાવે છે અતીતમાંથી આ ક્ષણમાં — સામે. આ એક એવું બિંદુ છે જ્યાં વિગત અને આગત એકાકાર થઈ જાય છે. જે આચ્છાદિત છે તેને અનાવૃત્ત થવા જાણે સાદ પાડે છે કવિ. અને પાછા કહે છે – | કવિતામાં આમ હિલ્લોળા લેતાં લેતાં આપણને કદાચ એવું પણ થાય કે અરે! કવિએ દૈયડને જોયું કે પછી માત્ર એનો અવાજ જ સાંભળ્યો? શું અવાજમાંથી જ રચાઈ આ બધી લીલા — મન:ચક્ષુ સામે! કવિ તો દૈયડને બોલાવે છે અતીતમાંથી આ ક્ષણમાં — સામે. આ એક એવું બિંદુ છે જ્યાં વિગત અને આગત એકાકાર થઈ જાય છે. જે આચ્છાદિત છે તેને અનાવૃત્ત થવા જાણે સાદ પાડે છે કવિ. અને પાછા કહે છે – | ||
{{Block center|<poem>‘હું તો બેઠો છું નિષ્કામ ને અનિચ્છ. આવ–’</poem>}} | {{Poem2Close}}{{Block center|'''<poem>‘હું તો બેઠો છું નિષ્કામ ને અનિચ્છ. આવ–’</poem>'''}}{{Poem2Open}} | ||
નિષ્કામ સ્થિતિમાં તરંગાતી સકામ સ્મૃતિઓ. અનિચ્છ અવસ્થાના શાંત સરોવરમાં સ્પૃહાની લહરી. ઉદ્દીપન અને ઉપશમનું આ કેવું અનોખું સાયુજ્ય! વસંતના દિવસોમાં દૈયડનો સ્વર જાણે અતીતના સુખાનુભવોને નવપલ્લવિત કરવા આવી પહોંચ્યો. કવિ ઉલ્લાસપૂર્વક પોકારે છે — ‘આવ –’ | નિષ્કામ સ્થિતિમાં તરંગાતી સકામ સ્મૃતિઓ. અનિચ્છ અવસ્થાના શાંત સરોવરમાં સ્પૃહાની લહરી. ઉદ્દીપન અને ઉપશમનું આ કેવું અનોખું સાયુજ્ય! વસંતના દિવસોમાં દૈયડનો સ્વર જાણે અતીતના સુખાનુભવોને નવપલ્લવિત કરવા આવી પહોંચ્યો. કવિ ઉલ્લાસપૂર્વક પોકારે છે — ‘આવ –’ | ||
{{Block center|<poem>‘તારા અવાજથી ઊઘડી છે મારી આંખ’</poem>}} | {{Poem2Close}}{{Block center|'''<poem>‘તારા અવાજથી ઊઘડી છે મારી આંખ’</poem>'''}}{{Poem2Open}} | ||
કવિતા વાંચતાં વાંચતાં પંક્તિએ પંક્તિએ પોરો ખાઈએ તો એમાં નવી નવી ખૂબીઓ આપણને દેખાય. મને થાય છે કે આ એક નાનકડા કાવ્યમાં શ્વેત-શ્યામનાં કેવાં કેવાં સંયોજનો કવિએ બાખૂબી તરતાં મૂક્યાં છે! | કવિતા વાંચતાં વાંચતાં પંક્તિએ પંક્તિએ પોરો ખાઈએ તો એમાં નવી નવી ખૂબીઓ આપણને દેખાય. મને થાય છે કે આ એક નાનકડા કાવ્યમાં શ્વેત-શ્યામનાં કેવાં કેવાં સંયોજનો કવિએ બાખૂબી તરતાં મૂક્યાં છે! | ||
| Line 53: | Line 53: | ||
ચાલો, ચાલો ફરી વાંચી લઈએ આ થોડી પંક્તિઓ : | ચાલો, ચાલો ફરી વાંચી લઈએ આ થોડી પંક્તિઓ : | ||
{{Block center|<poem>‘તારા અવાજથી ઊઘડી છે મારી આંખ | {{Poem2Close}}{{Block center|'''<poem>‘તારા અવાજથી ઊઘડી છે મારી આંખ | ||
તાકવા તને, મારી એકલતાની ડાળે | તાકવા તને, મારી એકલતાની ડાળે | ||
સ્મૃતિ શ્રુતિના ફળિયામાં સકામ કૅમેરાનાં | સ્મૃતિ શ્રુતિના ફળિયામાં સકામ કૅમેરાનાં | ||
આંખ-કાનની સામે મિડ શોટમાં.’</poem>}} | આંખ-કાનની સામે મિડ શોટમાં.’</poem>'''}}{{Poem2Open}} | ||
આયુષ્યના અવશેષે કવિ બેઠા છે એકલતાની ડાળે. બધું જ સંકોડીને અનિચ્છ બેઠેલા કવિ ઇચ્છે છે — ‘તાકવા તને –’ દૈયડને? કેવળ દૈયડ તો નહીં. દૈયડ તો સંચારી છે. શી-ઈ-ઈ-ઈ કરતું પલમાં સરી જાય એવું. કૅમેરા તો મંડાયો છે સ્મૃતિ-શ્રુતિના ફળિયામાં. કામનાભર્યા — ઇચ્છાભર્યાં સકામ છે આંખ-કાન. કવિનાં. કૅમેરાનાં. કવિના કૅમેરાનાં. પંખી-સ્વરની શ્રુતિ આંધળોપાટો રમતી રમતી ખેંચી જાય છે છેક સ્મૃતિના ફળિયામાં. (અહીં સજીવારોપણ પણ ચિત્તને કેવો સહજ આંદોલિત કરે છે!) | આયુષ્યના અવશેષે કવિ બેઠા છે એકલતાની ડાળે. બધું જ સંકોડીને અનિચ્છ બેઠેલા કવિ ઇચ્છે છે — ‘તાકવા તને –’ દૈયડને? કેવળ દૈયડ તો નહીં. દૈયડ તો સંચારી છે. શી-ઈ-ઈ-ઈ કરતું પલમાં સરી જાય એવું. કૅમેરા તો મંડાયો છે સ્મૃતિ-શ્રુતિના ફળિયામાં. કામનાભર્યા — ઇચ્છાભર્યાં સકામ છે આંખ-કાન. કવિનાં. કૅમેરાનાં. કવિના કૅમેરાનાં. પંખી-સ્વરની શ્રુતિ આંધળોપાટો રમતી રમતી ખેંચી જાય છે છેક સ્મૃતિના ફળિયામાં. (અહીં સજીવારોપણ પણ ચિત્તને કેવો સહજ આંદોલિત કરે છે!) | ||