અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત શેઠ/બેસ, બેસ, દેડકી!: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{SetTitle}} {{Heading|બેસ, બેસ, દેડકી!|ચંદ્રકાન્ત શેઠ}} <poem> બેસ, બેસ, દેડકી! ગાવું હો..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 1: Line 1:
{SetTitle}}
{{SetTitle}}


{{Heading|બેસ, બેસ, દેડકી!|ચંદ્રકાન્ત શેઠ}}
{{Heading|બેસ, બેસ, દેડકી!|ચંદ્રકાન્ત શેઠ}}
Line 8: Line 8:
નહીં તો જા…
નહીં તો જા…
મારે પાંચ શેર કામ
મારે પાંચ શેર કામ
ને અધમણ આરામ બાકી .
ને અધમણ આરામ બાકી છે.
તું તો બોલ્યા કરે,
તું તો બોલ્યા કરે,
ને આકાશ પેટમાં ફુ
ને આકાશ પેટમાં ફુ
લાવ્યા કરે!…
લાવ્યા કરે!…
મારે તો સાત લાખ સપનાં
મારે તો સાત લાખ સપનાં
ને વીરા લાખ વાસના બાકી .
ને વીરા લાખ વાસના બાકી છે.
તું તારે ડોલ્યા કર,
તું તારે ડોલ્યા કર,
ને ગળ્યા કર જીવડાં…
ને ગળ્યા કર જીવડાં…
મારે તો અનંત ગાઉનાં મરવાં
મારે તો અનંત ગાઉનાં મરવાં
ને અનંત ગાઉનાં જનમવાં બાકી .
ને અનંત ગાઉનાં જનમવાં બાકી છે.
બેસ બેસ, દેડકી! મૂગી!
બેસ બેસ, દેડકી! મૂગી!
ખા તારે ખાવું હોય તો,
ખા તારે ખાવું હોય તો,
નહીંતર ભાગ અહીંથી કૂદતી કૂદતી!…
નહીંતર ભાગ અહીંથી કૂદતી કૂદતી!…
મારે તો સાત પગથિયાં ઊતરવાં
મારે તો સાત પગથિયાં ઊતરવાં
ને સાત પગથિયાં ચઢવાં બાકી .
ને સાત પગથિયાં ચઢવાં બાકી છે.
::::દેડકી! ડાહી થા,
::::દેડકી! ડાહી થા,
:::::મળે તે ખા,
:::::મળે તે ખા,