અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત શેઠ/જલને જાણે…: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|જલને જાણે…|ચંદ્રકાન્ત શેઠ}} <poem> જલને જાણે ફૂલ ફૂટિયાં, ::::: જલ...")
 
No edit summary
Line 3: Line 3:
{{Heading|જલને જાણે…|ચંદ્રકાન્ત શેઠ}}
{{Heading|જલને જાણે…|ચંદ્રકાન્ત શેઠ}}
<poem>
<poem>
જલને જાણે ફૂલ ફૂટિયાં,
:::જલને જાણે ફૂલ ફૂટિયાં,
::::: જલને આવ્યાં પાન,
::::: જલને આવ્યાં પાન,
::: જલને આવ્યું જોબન,
::: જલને આવ્યું જોબન,

Revision as of 09:44, 14 July 2021


જલને જાણે…

ચંદ્રકાન્ત શેઠ

જલને જાણે ફૂલ ફૂટિયાં,
જલને આવ્યાં પાન,
જલને આવ્યું જોબન,
એનો ઊઘડ્યો અઢળક વાન. —

જલ ચાલ્યું ત્યાં રેલો ફૂટ્યો,
જલ નાચ્યું ત્યાં ઝરણું,
ભયું સરોવર, જલ જ્યાં મીંચી
આંખ મણતું સમણું. —

જલ તો મીઠા તડકે નાહ્યું,
કમલસેજમાં પોઢ્યું,
કોક મોરને ટહુકે જાગ્યું,
હસતું દડબડ દોડ્યું! —

ટપ ટપ ટીપાં ટપકે,
જલની આંખો સાથે ઝબકે
કરતલમાં જ્યાં ઝીલો,
મોતી મનમાં સીધાં સરકે. —

ભીતર બેઠા રાજહંસને પરશે જ્યાં એ મોતી;
રાજહંસ મોતીમાં છૂપ્યું માનસ ર્‌હેતા ગોતી.
----------------------