અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત શેઠ/સાદ ના પાડો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સાદ ના પાડો|ચંદ્રકાન્ત શેઠ}} <poem> :::બારીમાંથી ગગન પાડતું સાદ!...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
:::બારીમાંથી ગગન પાડતું સાદ! | :::બારીમાંથી ગગન પાડતું સાદ! | ||
:::::: સાદ ના પાડો. | ::::::::: સાદ ના પાડો. | ||
::: અમે દીવાલો, નથી અમારે પાંખ : | ::: અમે દીવાલો, નથી અમારે પાંખ : | ||
:::::: સાદ ના પાડો. | ::::::::: સાદ ના પાડો. | ||
સૂનકારને સાગર અમને ડૂબ્યાં જાણો વ્હાણ, | સૂનકારને સાગર અમને ડૂબ્યાં જાણો વ્હાણ, | ||
ક્યાંથી જાણો તમે અમોને છે પથ્થરના કાન? | ક્યાંથી જાણો તમે અમોને છે પથ્થરના કાન? | ||
પડછાયાની આંખો, એને નથી તેજની જાણ : | પડછાયાની આંખો, એને નથી તેજની જાણ : | ||
:::::: સાદ ના પાડો. | ::::::::: સાદ ના પાડો. | ||
જલ છોડીને કમલ આવશે ક્યાંથી રે આ રણમાં? | જલ છોડીને કમલ આવશે ક્યાંથી રે આ રણમાં? | ||
ખરી ગયેલું ફૂલ ખીલશે કયા કિરણથી વનમાં? | ખરી ગયેલું ફૂલ ખીલશે કયા કિરણથી વનમાં? | ||
ઘુવડના માળામાં આવી સૂરજ પાડે સાદ! | ઘુવડના માળામાં આવી સૂરજ પાડે સાદ! | ||
:::::: સાદ ના પાડો. | ::::::::: સાદ ના પાડો. | ||
::::: અમે દીવાલો, નથી અમારે પાંખ : | ::::: અમે દીવાલો, નથી અમારે પાંખ : | ||
:::::: સાદ ના પાડો. | ::::::::: સાદ ના પાડો. | ||
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૩૮)}} | {{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૩૮)}} | ||
</poem> | </poem> |
Revision as of 09:52, 14 July 2021
સાદ ના પાડો
ચંદ્રકાન્ત શેઠ
બારીમાંથી ગગન પાડતું સાદ!
સાદ ના પાડો.
અમે દીવાલો, નથી અમારે પાંખ :
સાદ ના પાડો.
સૂનકારને સાગર અમને ડૂબ્યાં જાણો વ્હાણ,
ક્યાંથી જાણો તમે અમોને છે પથ્થરના કાન?
પડછાયાની આંખો, એને નથી તેજની જાણ :
સાદ ના પાડો.
જલ છોડીને કમલ આવશે ક્યાંથી રે આ રણમાં?
ખરી ગયેલું ફૂલ ખીલશે કયા કિરણથી વનમાં?
ઘુવડના માળામાં આવી સૂરજ પાડે સાદ!
સાદ ના પાડો.
અમે દીવાલો, નથી અમારે પાંખ :
સાદ ના પાડો.
(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૩૮)