નારીવાદ: પુનર્વિચાર/ગુજરાતમાં સ્ત્રીઓની પ્રવૃત્તિઓ વિશે પુન: સ્પષ્ટીકરણ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 18: Line 18:
{{Poem2Open}}
{{Poem2Open}}
તાત્ત્વિક રીતે આમ સિદ્ધાંત દર્શાવવો અને ‘નવીન’ અથવા ‘નારીવાદી’ અભિગમની કદર કરવી સહેલી છે. પણ જિંદગી તો આના કરતાં કંઈક જુદું જ લઈને આવે છે. દર વખતે કંઈ કોઈ સ્ત્રી જ પોતાની સમસ્યા લઈને NGO પાસે નથી જતી. નીચેના કિસ્સામાં દર્શાવ્યા મુજબ એનાં મા-બાપ આવે છે.

એક વૃદ્ધ દંપતીએ “અવાજ”ના કાઉન્સેલરને કહ્યું હતું : ‘અમારે અમારી પુત્રી માટે ફરિયાદ નોંધાવવી છે. ગઈ કાલે રાત્રે એના વૈવાહિક ઘરમાં એ બળીને મરી ગઈ.’ ‘કેટલા વખતથી એ ત્યાં હતી?’ ‘એનાં લગ્ન ક્યારે થયાં હતાં?’ જેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા. ‘ગઈ કાલે સવારે અમે એના વૈવાહિક નિવાસે મોકલી હતી. એનાં લગ્ન બાદ એ ચૌદ વાર અમારી પાસે આવી હતી...’
 
{{Poem2Close}}
:::એક વૃદ્ધ દંપતીએ “અવાજ”ના કાઉન્સેલરને કહ્યું હતું : ‘અમારે અમારી પુત્રી માટે ફરિયાદ નોંધાવવી છે. ગઈ કાલે રાત્રે એના વૈવાહિક ઘરમાં એ બળીને મરી ગઈ.’ ‘કેટલા વખતથી એ ત્યાં હતી?’ ‘એનાં લગ્ન ક્યારે થયાં હતાં?’ જેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા. ‘ગઈ કાલે સવારે અમે એના વૈવાહિક નિવાસે મોકલી હતી. એનાં લગ્ન બાદ એ ચૌદ વાર અમારી પાસે આવી હતી...’
{{Poem2Open}}
અથવા કોઈ પાડોશી એક સ્ત્રીના મોત વિશે આ રીતે વાત કરે છે :
અથવા કોઈ પાડોશી એક સ્ત્રીના મોત વિશે આ રીતે વાત કરે છે :
‘સખત દાઝી ગયા બાદ જસોદા એક હૉસ્પિટલમાં હતી.’ જસોદા બળીને કઈ રીતે મરી ગઈ એ વિશે સમુબહેન વાત કરતાં હતાં, ‘મેં એને પૂછ્યું, શાને માટે એણે પોલીસ આગળ જૂઠું બોલવું પડ્યું હતું? એ લોકોએ કહ્યું કે તું કેરોસીનવાળો દીવો ઉપર મૂકવા ગઈ, દીવો પડ્યો અને તારાં કપડાંને ઝાળ લાગી ગઈ. મને સાચી વાત કર. પડતો દીવો કંઈ કોઈ ચીજને બાળી ન શકે. તને કોણે સળગાવી મૂકી?’ જોકે જસોદાએ મારી પાસે સોગંદ લેવડાવ્યા છે કે હું પોલીસને હકીકત નહીં જણાવું. પછી એણે કહ્યું, ‘એ (જસોદાનો પતિ) ચિકાર દારૂ પીને ઘરે આવ્યો અને મેં એનો ઊધડો લીધો. એ ખૂબ નશામાં હતો. એ એકદમ ગુસ્સે થઈ ગયો અને એણે મારા પર કેરોસીન ફેંક્યું અને હું એને અટકાવી શકું એ પહેલાં તો એણે મારા પર સળગતી દીવાસળી ફેંકી. સિન્થેટિક કાપડની સાડીએ તરત જ આગની ઝાળ પકડી લીધી.’ સમુબહેને ફરી વાર જસોદાને પૂછ્યું કે એણે આ બધું પોલીસને કેમ ન કહ્યું. જસોદાનો જવાબ હતો ‘હું જ્યારે મરવા પડી હોઉં ત્યારે મારા પતિ વિશે આમ કેવી રીતે કહી શકું? મને સ્વર્ગમાં પણ માફી ન મળે. એ પાપનો બોજો હું કઈ રીતે વેંઢારું?’
{{Poem2Close}}
:::‘સખત દાઝી ગયા બાદ જસોદા એક હૉસ્પિટલમાં હતી.’ જસોદા બળીને કઈ રીતે મરી ગઈ એ વિશે સમુબહેન વાત કરતાં હતાં, ‘મેં એને પૂછ્યું, શાને માટે એણે પોલીસ આગળ જૂઠું બોલવું પડ્યું હતું? એ લોકોએ કહ્યું કે તું કેરોસીનવાળો દીવો ઉપર મૂકવા ગઈ, દીવો પડ્યો અને તારાં કપડાંને ઝાળ લાગી ગઈ. મને સાચી વાત કર. પડતો દીવો કંઈ કોઈ ચીજને બાળી ન શકે. તને કોણે સળગાવી મૂકી?’ જોકે જસોદાએ મારી પાસે સોગંદ લેવડાવ્યા છે કે હું પોલીસને હકીકત નહીં જણાવું. પછી એણે કહ્યું, ‘એ (જસોદાનો પતિ) ચિકાર દારૂ પીને ઘરે આવ્યો અને મેં એનો ઊધડો લીધો. એ ખૂબ નશામાં હતો. એ એકદમ ગુસ્સે થઈ ગયો અને એણે મારા પર કેરોસીન ફેંક્યું અને હું એને અટકાવી શકું એ પહેલાં તો એણે મારા પર સળગતી દીવાસળી ફેંકી. સિન્થેટિક કાપડની સાડીએ તરત જ આગની ઝાળ પકડી લીધી.’ સમુબહેને ફરી વાર જસોદાને પૂછ્યું કે એણે આ બધું પોલીસને કેમ ન કહ્યું. જસોદાનો જવાબ હતો ‘હું જ્યારે મરવા પડી હોઉં ત્યારે મારા પતિ વિશે આમ કેવી રીતે કહી શકું? મને સ્વર્ગમાં પણ માફી ન મળે. એ પાપનો બોજો હું કઈ રીતે વેંઢારું?’
{{Poem2Open}}
કૌટુંબિક હિંસા અને કહેવાતાં આકસ્મિક મૃત્યુઓ વિશે જ્યારે એક જાહેર સભામાં વાત થઈ રહી હતી ત્યારે સમુબહેને આ સત્યઘટના વિશે વાત કરી હતી. સ્ત્રીઓ શા માટે આત્મહત્યા કરે છે, અથવા શા માટે તેઓના અકુદરતી મોતને માટે જવાબદાર અન્ય વ્યક્તિનું (ખાસ કરીને પોતાના પતિનું) નામ નથી દેતી, એનું ઉપર દર્શાવેલા બંને કિસ્સાઓમાં ટૂંકમાં વર્ણન છે.

માટે જ, “અવાજ”માં અમે સમજી ગયાં છીએ કે દીકરીઓનાં લગ્ન બાદ માતા-પિતા તેઓને સહારો આપવા માગતાં નથી. જે સ્ત્રી માટે પોતાના વૈવાહિક રહેઠાણમાં જીવવાનું અસહ્ય થઈ પડે, એ જીવન જીવવાની ઇચ્છા ગુમાવી બેસે છે અને છેવટે મૃત્યુનું શરણ લઈ લે છે. સ્ત્રીઓ મનની અંદર અતિશય ધાર્મિક-સાંસ્કૃતિક બોજો વેંઢારતી હોય છે; કુટુંબ, પાડોશીઓ, મિત્રો વગેરે પણ આ બધી વાત એના માથે ઠોકી બેસાડતાં હોય છે. ઘરની અંદર પતિને પરમેશ્વરના સ્વરૂપે જોવામાં આવે છે અને એક ‘સારી’ પત્ની એને ગુનેગાર ઠેરવવા માટે કશું જ ન કહે. આ જ કારણસર, કોઈ ગમે તે રીતે મૃત્યુના સંજોગોની વિગતો જાણવા માગે, એ કંઈ જ શોધી ન શકે કારણ કે દરેક જણ, પીડિત વ્યક્તિ સુધ્ધાં, આ બાબતે મોઢું જ સીવી લે છે. પણ આવા મૃત્યુનાં કારણો સાવ દેખીતાં હોય છે. એક તો એ કે વૈવાહિક રહેઠાણમાં એ સ્ત્રી જીવી ન શકી અને બીજું એ કે જે ઘરમાં એનો જન્મ થયો હતો ત્યાંથી એને કોઈ સહારો મળી ન શક્યો..

Line 101: Line 106:
{| class="wikitable"
{| class="wikitable"
| rowspan="2"| '''કારણ'''  
| rowspan="2"| '''કારણ'''  
|colspan="9"| {{center|'''ઉંમર (વર્ષમાં)'''}}
|colspan="5"| {{center|'''ઉંમર (વર્ષમાં)'''}}
|-
|-
|૦-૧૦ || ૧૧-૨૦ || ૨૧-૩૦ || ૩૧-૪૦ || ૪૧+ || ખબર નથી || કુલ || ટકા
|૦-૧૦ || ૧૧-૨૦ || ૨૧-૩૦ || ૩૧-૪૦ || ૪૧+ || ખબર નથી || કુલ || ટકા