32,950
edits
No edit summary |
No edit summary |
||
| Line 7: | Line 7: | ||
૧૯મી સદીમાં સ્ત્રીઓને દસ વર્ષની થાય એ પહેલાં જ પરણાવી દેવામાં આવતી. શિક્ષણ સુધી તેઓની પહોંચ નહોતી. જો સ્ત્રીઓને ભણાવવામાં આવે તો તેઓના પતિ ગુજરી જઈ શકે – એવી એક માન્યતા હતી. કેટલાક ટિપ્પણીકારોએ બે અલગ દૃષ્ટિબિંદુઓ વચ્ચે થનારા વાદવિવાદ પર ટિપ્પણીઓ કરી છે. મનુના કાયદા મુજબના એક દૃષ્ટિબિંદુથી સમાજમાં સ્ત્રીઓની ભૂમિકા અને એમના હોદ્દા ઘડવામાં આવ્યા હતા. બીજા દૃષ્ટિબિંદુ મુજબ, ન્યૂ ફેમિનિઝમાં સ્ત્રીઓના શિક્ષણ અને બંધનમુક્તિની વ્યવસ્થા સામે પ્રગતિશીલ ટિપ્પણીઓ કરવામાં આવે છે. મોટા ભાગનાં સામાજિક નવનિર્માણો આ દૃષ્ટિબિંદુને કેન્દ્રમાં રાખીને થયાં છે. રાજા રામમોહન રાય અને આદિ બ્રહ્મોસમાજ, કેશવચંદ્ર સેન અને બ્રહ્મોસમાજ ઑફ ઇન્ડિયા અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર – આ બધા જ સૌથી વધુ મહત્ત્વના સમાજસુધારકો હતા. | ૧૯મી સદીમાં સ્ત્રીઓને દસ વર્ષની થાય એ પહેલાં જ પરણાવી દેવામાં આવતી. શિક્ષણ સુધી તેઓની પહોંચ નહોતી. જો સ્ત્રીઓને ભણાવવામાં આવે તો તેઓના પતિ ગુજરી જઈ શકે – એવી એક માન્યતા હતી. કેટલાક ટિપ્પણીકારોએ બે અલગ દૃષ્ટિબિંદુઓ વચ્ચે થનારા વાદવિવાદ પર ટિપ્પણીઓ કરી છે. મનુના કાયદા મુજબના એક દૃષ્ટિબિંદુથી સમાજમાં સ્ત્રીઓની ભૂમિકા અને એમના હોદ્દા ઘડવામાં આવ્યા હતા. બીજા દૃષ્ટિબિંદુ મુજબ, ન્યૂ ફેમિનિઝમાં સ્ત્રીઓના શિક્ષણ અને બંધનમુક્તિની વ્યવસ્થા સામે પ્રગતિશીલ ટિપ્પણીઓ કરવામાં આવે છે. મોટા ભાગનાં સામાજિક નવનિર્માણો આ દૃષ્ટિબિંદુને કેન્દ્રમાં રાખીને થયાં છે. રાજા રામમોહન રાય અને આદિ બ્રહ્મોસમાજ, કેશવચંદ્ર સેન અને બ્રહ્મોસમાજ ઑફ ઇન્ડિયા અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર – આ બધા જ સૌથી વધુ મહત્ત્વના સમાજસુધારકો હતા. | ||
બ્રિટિશ લોકોની એક ખાસ નીતિ હતી કે ભારતના સામાજિક-ધાર્મિક મુદ્દામાં માથું ન મારવું. સતીપ્રથા સામે અગણિત પિટિશન – અરજીઓ થઈ, ત્યાર બાદ વિલિયમ બેન્ટિકે એના પર પ્રતિબંધ મૂક્યો હતો. સૌથી પહેલાં રાજા રામમોહન રાયે હાઉસ ઑફ કૉમન્સમાં સતીપ્રથાની સામે અપીલ કરી હતી. તેઓ ઉલ્લેખ કરે છે : | બ્રિટિશ લોકોની એક ખાસ નીતિ હતી કે ભારતના સામાજિક-ધાર્મિક મુદ્દામાં માથું ન મારવું. સતીપ્રથા સામે અગણિત પિટિશન – અરજીઓ થઈ, ત્યાર બાદ વિલિયમ બેન્ટિકે એના પર પ્રતિબંધ મૂક્યો હતો. સૌથી પહેલાં રાજા રામમોહન રાયે હાઉસ ઑફ કૉમન્સમાં સતીપ્રથાની સામે અપીલ કરી હતી. તેઓ ઉલ્લેખ કરે છે : | ||
આપના માનનીય હાઉસને ખાતર આપના પિટિશનરોએ એક અરજી તૈયાર કરી છે, કારણ કે તેઓને જાણ થઈ છે કે અમુક દેશવાસીઓ પ્રાચીન રિવાજોને જોડીને તેઓની વિધવાઓને બાળી મૂકવાનું પુન: પ્રસ્થાપિત કરવા માંગે છે; અને એટલે જ માનનીય હાઉસને અદબપૂર્વક જણાવીએ છીએ કે એ લાગણી સમગ્ર દેશની જનતાની લાગણી હોય એવું માનશો નહીં. અમે આપ માનનીય હાઉસના ધ્યાન પર લાવીએ છીએ કે સ્થાનિક સરકારના કાયદાને મંજૂરી આપવી અને એનો અમલ કરવો. (રાય) | {{Poem2Close}} | ||
:::આપના માનનીય હાઉસને ખાતર આપના પિટિશનરોએ એક અરજી તૈયાર કરી છે, કારણ કે તેઓને જાણ થઈ છે કે અમુક દેશવાસીઓ પ્રાચીન રિવાજોને જોડીને તેઓની વિધવાઓને બાળી મૂકવાનું પુન: પ્રસ્થાપિત કરવા માંગે છે; અને એટલે જ માનનીય હાઉસને અદબપૂર્વક જણાવીએ છીએ કે એ લાગણી સમગ્ર દેશની જનતાની લાગણી હોય એવું માનશો નહીં. અમે આપ માનનીય હાઉસના ધ્યાન પર લાવીએ છીએ કે સ્થાનિક સરકારના કાયદાને મંજૂરી આપવી અને એનો અમલ કરવો. (રાય) | |||
{{Poem2Open}} | |||
આ ઘટનાને ન્યુ ફેમિનિઝમની રચનાની ભીતરની જ ઘટના કહી શકાય. રાજા રામ મોહન રાયના ભણતર અને ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથેના એમના ધંધાદારી સંબંધને આ ચળવળના મૂળરૂપે જોઈ શકાય. એન્લાઇટનમેન્ટના વિચારમાંથી જ બ્રહ્મોસમાજનો વિચાર પ્રગટ્યો હતો. એકેશ્વરવાદ, મૂર્તિપૂજાનો વિરોધ અને એ બધા પર શાસન કરનાર ખ્રિસ્તી આદર્શો – એ સઘળા વિચારો એન્લાઇટનમેન્ટની આધુનિકતામાંથી જ ઉદ્ભવ્યા હતા. સંસ્થાનવાદી શાસક વર્ગની મેમસાહેબોને આદર્શ ગણીને કેશવચંદ્ર સેને આપણા સમાજની સ્ત્રીઓની લગ્નની વય માટે લડત ચલાવી હતી. સંસ્થાનવાદી શાસિત પ્રજાના સભ્યો પોતાના સમાજની પુનર્રચના કરવા માટે શાસક વર્ગના સભ્યો સાથે સતત સરખામણી કર્યા કરતા. કેશવચંદ્ર સેને જ્યારે પોતાની ૧૪ વર્ષની દીકરીને કૂચબિહારના મહારાજા સાથે પરણવાની મંજૂરી આપી હતી, ત્યારે તેઓ જાતે પણ આ પરિવર્તન સાથે કદમ મિલાવી શક્યા નહોતા. આ જ કારણસર બ્રહ્મોસમાજ ઑફ ઇન્ડિયા અને સાધારણ બ્રહ્મોસમાજ વચ્ચેની તિરાડ વધી ગઈ, કારણ કે અહીં નવનિર્માણની કાર્યપદ્ધતિ ક્ષીણ થવા સામેનો વિરોધ કરવામાં આવતો હતો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે સ્ત્રીશિક્ષણની હિમાયત કરી હતી. અગાઉ જણાવ્યા મુજબ સ્ત્રીઓને ભણાવવાથી એમના પતિનું મૃત્યુ થાય એવી પ્રચલિત માન્યતાની વિરુદ્ધ આ પગલું હતું. આ બાબતને મિલકત અને વારસાગત હક્કો સાથે પણ જોડી શકાય. ત્યારે સ્ત્રીઓને વારસાગત મિલકત મેળવવાનો હક્ક નહોતો. આ રીતે સ્ત્રીઓને શિક્ષણથી દૂર રાખવાને કારણે આર્થિક સત્તા પુરુષોના હાથમાં જ રહેતી અને ‘સતી’પ્રથા અપનાવવાથી મિલકતમાં ભાગ પાડવા ન પડતા. સમગ્ર ભારતમાં અને ખાસ કરીને કલકત્તા અને બંગાળમાં ૧૮મી અને ૧૯મી સદીમાં ઘણી મહામારીઓ આવી અને એ કારણે એ સમયગાળામાં મૃત્યુનો દર ઘણો ઊંચો જતો રહ્યો હતો. | આ ઘટનાને ન્યુ ફેમિનિઝમની રચનાની ભીતરની જ ઘટના કહી શકાય. રાજા રામ મોહન રાયના ભણતર અને ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથેના એમના ધંધાદારી સંબંધને આ ચળવળના મૂળરૂપે જોઈ શકાય. એન્લાઇટનમેન્ટના વિચારમાંથી જ બ્રહ્મોસમાજનો વિચાર પ્રગટ્યો હતો. એકેશ્વરવાદ, મૂર્તિપૂજાનો વિરોધ અને એ બધા પર શાસન કરનાર ખ્રિસ્તી આદર્શો – એ સઘળા વિચારો એન્લાઇટનમેન્ટની આધુનિકતામાંથી જ ઉદ્ભવ્યા હતા. સંસ્થાનવાદી શાસક વર્ગની મેમસાહેબોને આદર્શ ગણીને કેશવચંદ્ર સેને આપણા સમાજની સ્ત્રીઓની લગ્નની વય માટે લડત ચલાવી હતી. સંસ્થાનવાદી શાસિત પ્રજાના સભ્યો પોતાના સમાજની પુનર્રચના કરવા માટે શાસક વર્ગના સભ્યો સાથે સતત સરખામણી કર્યા કરતા. કેશવચંદ્ર સેને જ્યારે પોતાની ૧૪ વર્ષની દીકરીને કૂચબિહારના મહારાજા સાથે પરણવાની મંજૂરી આપી હતી, ત્યારે તેઓ જાતે પણ આ પરિવર્તન સાથે કદમ મિલાવી શક્યા નહોતા. આ જ કારણસર બ્રહ્મોસમાજ ઑફ ઇન્ડિયા અને સાધારણ બ્રહ્મોસમાજ વચ્ચેની તિરાડ વધી ગઈ, કારણ કે અહીં નવનિર્માણની કાર્યપદ્ધતિ ક્ષીણ થવા સામેનો વિરોધ કરવામાં આવતો હતો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે સ્ત્રીશિક્ષણની હિમાયત કરી હતી. અગાઉ જણાવ્યા મુજબ સ્ત્રીઓને ભણાવવાથી એમના પતિનું મૃત્યુ થાય એવી પ્રચલિત માન્યતાની વિરુદ્ધ આ પગલું હતું. આ બાબતને મિલકત અને વારસાગત હક્કો સાથે પણ જોડી શકાય. ત્યારે સ્ત્રીઓને વારસાગત મિલકત મેળવવાનો હક્ક નહોતો. આ રીતે સ્ત્રીઓને શિક્ષણથી દૂર રાખવાને કારણે આર્થિક સત્તા પુરુષોના હાથમાં જ રહેતી અને ‘સતી’પ્રથા અપનાવવાથી મિલકતમાં ભાગ પાડવા ન પડતા. સમગ્ર ભારતમાં અને ખાસ કરીને કલકત્તા અને બંગાળમાં ૧૮મી અને ૧૯મી સદીમાં ઘણી મહામારીઓ આવી અને એ કારણે એ સમયગાળામાં મૃત્યુનો દર ઘણો ઊંચો જતો રહ્યો હતો. | ||
સ્ત્રીઓએ કઈ રીતનું જીવન જીવવું જોઈએ એનું વર્ણન કરનારાં પ્રકાશનો અને અન્ય આદેશાત્મક સામયિકો છપાવવાનો પણ એક દોર ચાલ્યો હતો. એ બધાંને ઘરગૃહસ્થીને લગતાં ચોપાનિયાં જ કહી શકાય. આ ચોપાનિયાં ન્યૂ ફેમિનિઝમનાં પ્રતિસ્પર્ધી બની ગયાં. એમાં ભલે વિવિધ વિચારો દર્શાવવામાં આવતા હોય, પણ એમનો સૂર તો માત્ર સ્ત્રીત્વ અને એના હોદ્દાના ઘડતર વિશેનો જ હોય છે. પતિની કાળજી લેવાની કળા, બાળઉછેર, ઘરની સંભાળ, રાંધણકળા અને શિક્ષણની ભૂમિકા વિશેના વિષયો જ એ બધાંમાં વારંવાર આવ્યા કરતા હોય છે. જે ન્યૂ ફેમિનિઝમમાં પતિઓ શિક્ષણકારની ભૂમિકા ભજવતા હતા, એનો ૧૯મી સદીના અંત સુધીમાં તો આશ્ચર્યજનક રીતે અંત આવી ગયો હતો. મોટા ભાગના ટિપ્પણીકારો પણ માનવા લાગ્યા હતા કે એ ચળવળ મહદ્ અંશે સફળ નીવડી હતી અને એ કારણે સ્ત્રીઓ પેલી પહેલાં જેવી વિખૂટી પાડી દેવાયેલી જિંદગીઓમાંથી બહાર નીકળી ચૂકી હતી અને એના પરિણામે સ્ત્રીઓ માટે શિક્ષણ અને પ્રવાસ વધુ સુલભ બન્યાં હતાં. જે રાષ્ટ્રીય ચળવળમાં સ્ત્રીઓએ પ્રમાણભૂત ભૂમિકા ભજવી હતી, એની શરૂઆત અહીંથી થઈ હતી એમ કહી શકાય. | સ્ત્રીઓએ કઈ રીતનું જીવન જીવવું જોઈએ એનું વર્ણન કરનારાં પ્રકાશનો અને અન્ય આદેશાત્મક સામયિકો છપાવવાનો પણ એક દોર ચાલ્યો હતો. એ બધાંને ઘરગૃહસ્થીને લગતાં ચોપાનિયાં જ કહી શકાય. આ ચોપાનિયાં ન્યૂ ફેમિનિઝમનાં પ્રતિસ્પર્ધી બની ગયાં. એમાં ભલે વિવિધ વિચારો દર્શાવવામાં આવતા હોય, પણ એમનો સૂર તો માત્ર સ્ત્રીત્વ અને એના હોદ્દાના ઘડતર વિશેનો જ હોય છે. પતિની કાળજી લેવાની કળા, બાળઉછેર, ઘરની સંભાળ, રાંધણકળા અને શિક્ષણની ભૂમિકા વિશેના વિષયો જ એ બધાંમાં વારંવાર આવ્યા કરતા હોય છે. જે ન્યૂ ફેમિનિઝમમાં પતિઓ શિક્ષણકારની ભૂમિકા ભજવતા હતા, એનો ૧૯મી સદીના અંત સુધીમાં તો આશ્ચર્યજનક રીતે અંત આવી ગયો હતો. મોટા ભાગના ટિપ્પણીકારો પણ માનવા લાગ્યા હતા કે એ ચળવળ મહદ્ અંશે સફળ નીવડી હતી અને એ કારણે સ્ત્રીઓ પેલી પહેલાં જેવી વિખૂટી પાડી દેવાયેલી જિંદગીઓમાંથી બહાર નીકળી ચૂકી હતી અને એના પરિણામે સ્ત્રીઓ માટે શિક્ષણ અને પ્રવાસ વધુ સુલભ બન્યાં હતાં. જે રાષ્ટ્રીય ચળવળમાં સ્ત્રીઓએ પ્રમાણભૂત ભૂમિકા ભજવી હતી, એની શરૂઆત અહીંથી થઈ હતી એમ કહી શકાય. | ||