33,001
edits
(+1) |
No edit summary |
||
| Line 20: | Line 20: | ||
કહેવાય છે કે અન્ય લેખકોની સરખામણીમાં શેક્સપિયરના સર્જનકાળ દરમિયાનની તેની માનસિક સ્થિતિ વિશે આપણી પાસે માહિતી નહિવત્ છે. અન્ય લેખકોની સરખામણીમાં તેણે પોતાના પૂર્વગ્રહો કે દુ:ખને સાહિત્યમાં વહેવા દીધું નથી. જાણે શિખામણ આપવાની, વિરોધ કરવાની, પોતાના દુ:ખનાં રોદણાં રોવાની કે દુ:ખી કરનારને ફટકારીને હિસાબ બરાબર કરી લેવા જેવી દુન્યવી વૃત્તિઓ સંપૂર્ણપણે શમાવીને તે લખવા બેસે છે. અને તેથી જ કદાચ તેનું સર્જન કોઈ અવરોધ વિના વહે છે. જો કોઈ એક લેખકે પોતાની જાતને સંપૂર્ણ અભિવ્યક્ત કરી હોય તો તે છે શેક્સપિયર, આમ વિચારતાં મારી નજર ફરી પાછી પુસ્તકના કબાટ પર ગઈ. | કહેવાય છે કે અન્ય લેખકોની સરખામણીમાં શેક્સપિયરના સર્જનકાળ દરમિયાનની તેની માનસિક સ્થિતિ વિશે આપણી પાસે માહિતી નહિવત્ છે. અન્ય લેખકોની સરખામણીમાં તેણે પોતાના પૂર્વગ્રહો કે દુ:ખને સાહિત્યમાં વહેવા દીધું નથી. જાણે શિખામણ આપવાની, વિરોધ કરવાની, પોતાના દુ:ખનાં રોદણાં રોવાની કે દુ:ખી કરનારને ફટકારીને હિસાબ બરાબર કરી લેવા જેવી દુન્યવી વૃત્તિઓ સંપૂર્ણપણે શમાવીને તે લખવા બેસે છે. અને તેથી જ કદાચ તેનું સર્જન કોઈ અવરોધ વિના વહે છે. જો કોઈ એક લેખકે પોતાની જાતને સંપૂર્ણ અભિવ્યક્ત કરી હોય તો તે છે શેક્સપિયર, આમ વિચારતાં મારી નજર ફરી પાછી પુસ્તકના કબાટ પર ગઈ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center| | {{center|❆}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||