ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/ઉત્તરા: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+૧)

(+1)

Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ઉત્તરા}}
{{Heading|ઉત્તરા|જયંતિ દલાલ}}
'''ઉત્તરા''' (જયંતિ દલાલ; ‘ઈષત્, ૧૯૬૩) પડખે સૂતેલા પતિ શ્રીધરના સ્વામીત્વથી છંછેડાયેલી ઉત્તરાની વેદનાનો વિષય એ હતો કે એનો સ્વીકાર માત્ર સ્ત્રી હોવાને કારણે અને રૂપાળી હોવાને કારણે થયો છે, સમાનતાના ધોરણે નહિ. ઉત્તરા આ વેદનાને ન જીરવી શકતાં ઘર છોડી ચાલી નીકળે છે, તેમાં એની આ ગ્રંથિની પરાકાષ્ઠા છે. સ્ત્રીત્વનો સમાનતાના ધોરણે સ્વીકાર થાય એવા ઉદ્દેશમાંથી વાર્તાએ આકાર લીધો છે. {{right|ચં.}}

'''ઉત્તરા''' (જયંતિ દલાલ; ‘ઈષત્, ૧૯૬૩) પડખે સૂતેલા પતિ શ્રીધરના સ્વામીત્વથી છંછેડાયેલી ઉત્તરાની વેદનાનો વિષય એ હતો કે એનો સ્વીકાર માત્ર સ્ત્રી હોવાને કારણે અને રૂપાળી હોવાને કારણે થયો છે, સમાનતાના ધોરણે નહિ. ઉત્તરા આ વેદનાને ન જીરવી શકતાં ઘર છોડી ચાલી નીકળે છે, તેમાં એની આ ગ્રંથિની પરાકાષ્ઠા છે. સ્ત્રીત્વનો સમાનતાના ધોરણે સ્વીકાર થાય એવા ઉદ્દેશમાંથી વાર્તાએ આકાર લીધો છે.
{{right|'''ચં.'''}}

{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu