31,409
edits
(+૧) |
(+1) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|એક સુખી કુટુંબની વાત}} | {{Heading|એક સુખી કુટુંબની વાત|રઘુવીર ચૌધરી}} | ||
'''એક સુખી કુટુંબની વાત''' (રઘુવીર ચૌધરી; ‘રઘુવીર ચૌધરીની શ્રેષ્ઠ વાર્તાઓ', ૧૯૮૬) જ્યોતિષના જાણકાર સુરેશ શાહ પત્ની વીણાની કુંડળીમાં મંગળ-શુક્રની યુતિ જોતાં, તે લગ્નપૂર્વે પ્રેમભગ્ન થઈ હશે કે કેમ - તેવી શંકા સેવે છે. વીણાને પૂછતાં ખબર પડે છે કે એક યુવકની કુંડળીમાંના અકસ્માત મૃત્યુયોગને લીધે એની નક્કી કરેલી સગાઈ અટકી ગયેલી. પત્નીના જીવનમાં પ્રણયભંગની ઘટના ઘટી ગઈ છે – એવી એક બાજુ નાયકની ધરપત અને બીજી બાજુ, કદાચ મારા ગ્રહયોગથી એ યુવક બચી જાત - એવો નાયિકાનો અફસોસ વાર્તાને ઊંડાણ બક્ષે છે. | '''એક સુખી કુટુંબની વાત''' (રઘુવીર ચૌધરી; ‘રઘુવીર ચૌધરીની શ્રેષ્ઠ વાર્તાઓ', ૧૯૮૬) જ્યોતિષના જાણકાર સુરેશ શાહ પત્ની વીણાની કુંડળીમાં મંગળ-શુક્રની યુતિ જોતાં, તે લગ્નપૂર્વે પ્રેમભગ્ન થઈ હશે કે કેમ - તેવી શંકા સેવે છે. વીણાને પૂછતાં ખબર પડે છે કે એક યુવકની કુંડળીમાંના અકસ્માત મૃત્યુયોગને લીધે એની નક્કી કરેલી સગાઈ અટકી ગયેલી. પત્નીના જીવનમાં પ્રણયભંગની ઘટના ઘટી ગઈ છે – એવી એક બાજુ નાયકની ધરપત અને બીજી બાજુ, કદાચ મારા ગ્રહયોગથી એ યુવક બચી જાત - એવો નાયિકાનો અફસોસ વાર્તાને ઊંડાણ બક્ષે છે. <br> {{right|'''ર.'''}}<br> | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||