ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ઘ/ઘરભંગ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 3: | Line 3: | ||
ઘરભંગ (હરિકૃષ્ણ પાઠક; ‘મોરબંગલો’, ૧૯૮૮) ઘરભંગ થયેલો જયંતી કાકાના દીકરાની જાનમાં આવ્યો છે. પત્નીના અવસાનને દોઢ વરસ થયું હોવા છતાં લોકોની આંખ-જીભે હજુ સહાનુભૂતિ સુકાણી નથી. જયંતીને એની અકળામણ છે. એને છૂટવું છે એમાંથી લોક છૂટવા દેતું નથી. વિદેહ પત્ની લતાનું એને લાધતું દિવાસ્વપ્ન સ્મરણ, વાસ્તવ અને તરંગની સ્થિતિને જોડી આપે છે. વાર્તાકથનની લઢણ અને કરુણગર્ભવસ્તુ દ્વારા રચાયેલી વાર્તા અલગ તરી આવે છે. <br> | ઘરભંગ (હરિકૃષ્ણ પાઠક; ‘મોરબંગલો’, ૧૯૮૮) ઘરભંગ થયેલો જયંતી કાકાના દીકરાની જાનમાં આવ્યો છે. પત્નીના અવસાનને દોઢ વરસ થયું હોવા છતાં લોકોની આંખ-જીભે હજુ સહાનુભૂતિ સુકાણી નથી. જયંતીને એની અકળામણ છે. એને છૂટવું છે એમાંથી લોક છૂટવા દેતું નથી. વિદેહ પત્ની લતાનું એને લાધતું દિવાસ્વપ્ન સ્મરણ, વાસ્તવ અને તરંગની સ્થિતિને જોડી આપે છે. વાર્તાકથનની લઢણ અને કરુણગર્ભવસ્તુ દ્વારા રચાયેલી વાર્તા અલગ તરી આવે છે. <br> | ||
{{right|'''ર.'''}}<br> | {{right|'''ર.'''}}<br> | ||
{{ | {{HeaderNav | ||
|previous = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ઘ/ઘટના એટલે કે|ઘટના એટલે કે]] | |previous = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ઘ/ઘટના એટલે કે|ઘટના એટલે કે]] | ||
|next = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ઘ/ઘૃણા કે કરુણા?|ઘૃણા કે કરુણા?]] | |next = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ઘ/ઘૃણા કે કરુણા?|ઘૃણા કે કરુણા?]] | ||
}} | }} | ||
Latest revision as of 16:05, 25 July 2025
ઘરભંગ
હરિકૃષ્ણ પાઠક
ઘરભંગ (હરિકૃષ્ણ પાઠક; ‘મોરબંગલો’, ૧૯૮૮) ઘરભંગ થયેલો જયંતી કાકાના દીકરાની જાનમાં આવ્યો છે. પત્નીના અવસાનને દોઢ વરસ થયું હોવા છતાં લોકોની આંખ-જીભે હજુ સહાનુભૂતિ સુકાણી નથી. જયંતીને એની અકળામણ છે. એને છૂટવું છે એમાંથી લોક છૂટવા દેતું નથી. વિદેહ પત્ની લતાનું એને લાધતું દિવાસ્વપ્ન સ્મરણ, વાસ્તવ અને તરંગની સ્થિતિને જોડી આપે છે. વાર્તાકથનની લઢણ અને કરુણગર્ભવસ્તુ દ્વારા રચાયેલી વાર્તા અલગ તરી આવે છે.
ર.