ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ન/નોખું ખોરડું: Difference between revisions
Jump to navigation
Jump to search
(+૧) |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|નોખું ખોરડું|રમેશ ર. દવે}} | {{Heading|નોખું ખોરડું|રમેશ ર. દવે}} | ||
'''નોખું ખોરડું''' (રમેશ ર. દવે; ‘ગૂર્જર ગ્રામચેતનાની નવલિકાઓ’, સં. રઘુવીર ચૌધરી અને અન્ય, ૧૯૯૮) નાનકો બચપણથી ભાભીની આસપાસ ઊછર્યો છે અને એમની દેહગંધથી આકર્ષાતો રહ્યો છે. તેના મોટા ભાઈ સાધુ થઈ જતાં પ્રગટ રૂપે નાનકો 'લક્ષ્મણ જતિ' બની રહે છે પણ ભાભી એના મનને જાણે છે અને એ વાતે મૂંઝાય છે કે પોતાની તરફ ઢળેલા નાનકાને કોઈ જુવાનડી નજરમાં વસતી નથી. નાનકો પણ ભાભી જો મા મટી ન જવાનાં હોય તો આગળ વધવા તૈયાર છે. એક આધેડ વયની સ્ત્રી અને તેના પુત્રવત્ ઉંમરલાયક દિયરના સંકુલ રાગાવેગની જોડાજોડ માતૃભાવના નિરૂપણથી જે અવઢવ સરજાઈ છે તે આસ્વાદ્ય નીવડી છે. <br>{{right|'''ઈ.'''}}<br> | '''નોખું ખોરડું''' (રમેશ ર. દવે; ‘ગૂર્જર ગ્રામચેતનાની નવલિકાઓ’, સં. રઘુવીર ચૌધરી અને અન્ય, ૧૯૯૮) નાનકો બચપણથી ભાભીની આસપાસ ઊછર્યો છે અને એમની દેહગંધથી આકર્ષાતો રહ્યો છે. તેના મોટા ભાઈ સાધુ થઈ જતાં પ્રગટ રૂપે નાનકો 'લક્ષ્મણ જતિ' બની રહે છે પણ ભાભી એના મનને જાણે છે અને એ વાતે મૂંઝાય છે કે પોતાની તરફ ઢળેલા નાનકાને કોઈ જુવાનડી નજરમાં વસતી નથી. નાનકો પણ ભાભી જો મા મટી ન જવાનાં હોય તો આગળ વધવા તૈયાર છે. એક આધેડ વયની સ્ત્રી અને તેના પુત્રવત્ ઉંમરલાયક દિયરના સંકુલ રાગાવેગની જોડાજોડ માતૃભાવના નિરૂપણથી જે અવઢવ સરજાઈ છે તે આસ્વાદ્ય નીવડી છે. <br>{{right|'''ઈ.'''}}<br> | ||
{{ | {{HeaderNav | ||
|previous = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ન/નેશનલ સેવિંગ્સ|નેશનલ સેવિંગ્સ]] | |previous = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ન/નેશનલ સેવિંગ્સ|નેશનલ સેવિંગ્સ]] | ||
|next = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પગ વગર|પગ વગર]] | |next = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પગ વગર|પગ વગર]] | ||
}} | }} | ||
Latest revision as of 15:22, 28 July 2025
નોખું ખોરડું
રમેશ ર. દવે
નોખું ખોરડું (રમેશ ર. દવે; ‘ગૂર્જર ગ્રામચેતનાની નવલિકાઓ’, સં. રઘુવીર ચૌધરી અને અન્ય, ૧૯૯૮) નાનકો બચપણથી ભાભીની આસપાસ ઊછર્યો છે અને એમની દેહગંધથી આકર્ષાતો રહ્યો છે. તેના મોટા ભાઈ સાધુ થઈ જતાં પ્રગટ રૂપે નાનકો ‘લક્ષ્મણ જતિ’ બની રહે છે પણ ભાભી એના મનને જાણે છે અને એ વાતે મૂંઝાય છે કે પોતાની તરફ ઢળેલા નાનકાને કોઈ જુવાનડી નજરમાં વસતી નથી. નાનકો પણ ભાભી જો મા મટી ન જવાનાં હોય તો આગળ વધવા તૈયાર છે. એક આધેડ વયની સ્ત્રી અને તેના પુત્રવત્ ઉંમરલાયક દિયરના સંકુલ રાગાવેગની જોડાજોડ માતૃભાવના નિરૂપણથી જે અવઢવ સરજાઈ છે તે આસ્વાદ્ય નીવડી છે.
ઈ.