ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ફ/ફટકો: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|ફટકો|કેતન મુનશી}} | {{Heading|ફટકો|કેતન મુનશી}} | ||
ફટકો (કેતન મુનશી; ‘સ્વપ્નનો ભંગાર’, ૧૯૫૩) પોતાની કાશીને પરણી ગયેલા કેશવનું જન્માષ્ટમીએ ઘાટીઓની ટોળી વચ્ચે લાઠીપટામાં મોત લાવવા ઇચ્છતા અને પછી પ્રેમ ખાતર એ વિચારને માંડી વાળતા ધોંડુને હરીફ સમજી કેશવ જ મરણિયો ફટકો મારે છે. માનવમનની ગતિ અને એના વર્તનને સૂક્ષ્મતાથી ઝાલતી આ વાર્તા સુશ્લિષ્ટ છે. <br> | '''ફટકો''' (કેતન મુનશી; ‘સ્વપ્નનો ભંગાર’, ૧૯૫૩) પોતાની કાશીને પરણી ગયેલા કેશવનું જન્માષ્ટમીએ ઘાટીઓની ટોળી વચ્ચે લાઠીપટામાં મોત લાવવા ઇચ્છતા અને પછી પ્રેમ ખાતર એ વિચારને માંડી વાળતા ધોંડુને હરીફ સમજી કેશવ જ મરણિયો ફટકો મારે છે. માનવમનની ગતિ અને એના વર્તનને સૂક્ષ્મતાથી ઝાલતી આ વાર્તા સુશ્લિષ્ટ છે. <br> | ||
{{right|'''ચં.'''}}<br> | {{right|'''ચં.'''}}<br> | ||
{{HeaderNav | {{HeaderNav | ||
Latest revision as of 02:14, 30 July 2025
ફટકો
કેતન મુનશી
ફટકો (કેતન મુનશી; ‘સ્વપ્નનો ભંગાર’, ૧૯૫૩) પોતાની કાશીને પરણી ગયેલા કેશવનું જન્માષ્ટમીએ ઘાટીઓની ટોળી વચ્ચે લાઠીપટામાં મોત લાવવા ઇચ્છતા અને પછી પ્રેમ ખાતર એ વિચારને માંડી વાળતા ધોંડુને હરીફ સમજી કેશવ જ મરણિયો ફટકો મારે છે. માનવમનની ગતિ અને એના વર્તનને સૂક્ષ્મતાથી ઝાલતી આ વાર્તા સુશ્લિષ્ટ છે.
ચં.