ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/બ/બા: Difference between revisions

+1
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|બા|ધનસુખલાલ મહેતા}}
{{Heading|બા|ધનસુખલાલ મહેતા}}
બા (ધનસુખલાલ મહેતા; ‘ભૂતના ભડકા’, ૧૯૩૨) પતિના મૃત્યુ બાદ મમતાથી ઉછેરેલા ત્રણે પુત્રો એક પછી એક પોતાની પત્નીને લઈને જુદા રહેવા ચાલી જાય છે અને 'બા' એકલી અને અસહાય, પાછળ રહી જાય છે. વેદનાથી ફસડાઈ પડતી વૃદ્ધાનું અંતરનું આલેખન વેધક બન્યું છે. <br>
'''બા''' (ધનસુખલાલ મહેતા; ‘ભૂતના ભડકા’, ૧૯૩૨) પતિના મૃત્યુ બાદ મમતાથી ઉછેરેલા ત્રણે પુત્રો એક પછી એક પોતાની પત્નીને લઈને જુદા રહેવા ચાલી જાય છે અને 'બા' એકલી અને અસહાય, પાછળ રહી જાય છે. વેદનાથી ફસડાઈ પડતી વૃદ્ધાનું અંતરનું આલેખન વેધક બન્યું છે. <br>
{{right|'''ચં.'''}}<br>
{{right|'''ચં.'''}}<br>
{{HeaderNav2
{{HeaderNav2