ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ર/રજપૂતાણી: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)
 
(No difference)

Latest revision as of 02:43, 12 August 2025

રજપૂતાણી

‘ધૂમકેતુ’

રજપૂતાણી (‘ધૂમકેતુ’; ‘તણખા’ મંડળ-૨, ૧૯૨૮) ચોમાસામાં ગરાસણીને મળવા નીકળેલા અને રૂપેણ નદીમાં ડૂબી જતાં અવગતે થયેલા ગરાશિયાનું ઘર માંડવા જતાં અંતે પાણીમાં ડૂબી જતી ગરાસણીની આ વાર્તામાંની લોકકથાત્મક સામગ્રી અને રહસ્ય જાળવતી માંડણી નોંધપાત્ર છે.
ચં.