ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/હ/હકલાએ બનાવ્યું કાગળનું એક વિમાન: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)
 
(+૧)
 
Line 3: Line 3:
હકલાએ બનાવ્યું કાગળનું એક વિમાન (જનક નાયક; ‘આધુનિક નવલિકા’, ૧૯૮૨) શિશુ હકલાને પિતાની શિસ્ત હેઠળ ભણવાનું ગમતું નથી. પિતાની નિયંત્રણકેદમાંથી છૂટી સોફા પર બેઠેલો હકલો કાગળનું વિમાન તરતું મૂકે છે. વાર્તા શિશુચેતનાના કેન્દ્રમાંથી વિસ્તારી છે.<br>

{{right|'''ચં.'''}}<br>
{{right|'''ચં.'''}}<br>
{{HeaderNav2
{{HeaderNav
|previous = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/સ્વર્ગ અને પૃથ્વી|સ્વર્ગ અને પૃથ્વી]]
|previous = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/સ્વર્ગ અને પૃથ્વી|સ્વર્ગ અને પૃથ્વી]]
|next = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/હ/હડકાયું કૂતરું|હડકાયું કૂતરું]]
|next = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/હ/હડકાયું કૂતરું|હડકાયું કૂતરું]]
}}
}}

Latest revision as of 08:52, 15 August 2025

હકલાએ બનાવ્યું કાગળનું એક વિમાન

જનક નાયક

હકલાએ બનાવ્યું કાગળનું એક વિમાન (જનક નાયક; ‘આધુનિક નવલિકા’, ૧૯૮૨) શિશુ હકલાને પિતાની શિસ્ત હેઠળ ભણવાનું ગમતું નથી. પિતાની નિયંત્રણકેદમાંથી છૂટી સોફા પર બેઠેલો હકલો કાગળનું વિમાન તરતું મૂકે છે. વાર્તા શિશુચેતનાના કેન્દ્રમાંથી વિસ્તારી છે.
ચં.