અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાવજી પટેલ/મિસ જૂલિયટીનું પ્રણયગીત: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|મિસ જૂલિયટીનું પ્રણયગીત|રાવજી પટેલ}} <poem> <center>(હો રાજ રે હું ત..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 8: Line 8:
અમારે ન’તું જવું ને તોય તમે ધક્કેલ્યાં!
અમારે ન’તું જવું ને તોય તમે ધક્કેલ્યાં!
::: કાજળકૂણા કાંટા વાગ્યા…
::: કાજળકૂણા કાંટા વાગ્યા…
મારા રળજી રે અમારી પરવાળાની પાની,
મારા રળજી રે અમારી પરવાળાની પાની,
દેડકો જોઈ ગયો ઉઘાડી — તીતીઘોડે પાડી તાલી,
દેડકો જોઈ ગયો ઉઘાડી — તીતીઘોડે પાડી તાલી,
Line 14: Line 15:
નબળા મેળ વગરના પાક્યા —
નબળા મેળ વગરના પાક્યા —
::: કાળજકૂણા કાંટા વાગ્યા…
::: કાળજકૂણા કાંટા વાગ્યા…
મારા રળજી રે તમે જૈ રશિયે તાર કરાવો (કે)
મારા રળજી રે તમે જૈ રશિયે તાર કરાવો (કે)
ઝટઝટ ચાંદલિયો મંગાવો, મારી પાનડિયો ઢંકાવો,
ઝટઝટ ચાંદલિયો મંગાવો, મારી પાનડિયો ઢંકાવો,
::: કાળજ કાંટા અમને વાગ્યા…
::: કાળજ કાંટા અમને વાગ્યા…
મારા રળજી રે તમારો હોઠ તણો શો હધડો,
મારા રળજી રે તમારો હોઠ તણો શો હધડો,
પોપટ-પેટ કપાવી લાવો — નાજુક પાની પર બંધાવો,
પોપટ-પેટ કપાવી લાવો — નાજુક પાની પર બંધાવો,
::: કાળજકૂણા કાંટા વાગ્યા…
::: કાળજકૂણા કાંટા વાગ્યા…
મારા રળજી રે વચમાં મંદિરના શ્રીજીએ
મારા રળજી રે વચમાં મંદિરના શ્રીજીએ
મારી પાનીને પંપાળી — ઓય મા પાંપણથી પંપાળી
મારી પાનીને પંપાળી — ઓય મા પાંપણથી પંપાળી
::: કાળજકાંટા અમને વાગ્યા…
::: કાળજકાંટા અમને વાગ્યા…
મારા રળજી રે અમારે ન’તું જવું ને તોયે તમે ધક્કેલ્યાં
મારા રળજી રે અમારે ન’તું જવું ને તોયે તમે ધક્કેલ્યાં
કૂવે પાણી ભરવા ઠેલ્યાં — અમને કાળજકાંટા વાગ્યા.
કૂવે પાણી ભરવા ઠેલ્યાં — અમને કાળજકાંટા વાગ્યા.
{{Right|(અંગત, પૃ. ૪૯)}}
{{Right|(અંગત, પૃ. ૪૯)}}
</poem>
</poem>