અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘અદમ’ ટંકારવી/ભાષાભવન: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ભાષાભવન|‘અદમ’ ટંકારવી}} <poem> :::::::::::::એના પાયામાં પડી બારાખડી ચ...")
 
No edit summary
Line 5: Line 5:
<poem>
<poem>
:::::::::::::એના પાયામાં પડી બારાખડી
:::::::::::::એના પાયામાં પડી બારાખડી
ચોસલાંથી શબ્દનાં ભીંતો ચણી,
:::::::::::::ચોસલાંથી શબ્દનાં ભીંતો ચણી,
એક તત્સમ બારણું પ્રવેશનું
:::::::::::::એક તત્સમ બારણું પ્રવેશનું
સાત ક્રિયાપદની બારી ઊઘડી.
:::::::::::::સાત ક્રિયાપદની બારી ઊઘડી.


ભોંયતળિયે પાથર્યાં વિરામચિહ્ન
:::::::::::::ભોંયતળિયે પાથર્યાં વિરામચિહ્ન
ને અનુસ્વારોનાં નળિયાં છાપરે,
:::::::::::::ને અનુસ્વારોનાં નળિયાં છાપરે,
ગોખમાં આઠે વિભક્તિ ગોઠવી
:::::::::::::ગોખમાં આઠે વિભક્તિ ગોઠવી
ભાવવાચક નામ મૂક્યું ઉંબરે.
:::::::::::::ભાવવાચક નામ મૂક્યું ઉંબરે.


થઈ ધજા ફરક્યું ત્યાં સર્વનામ `તું'
:::::::::::::થઈ ધજા ફરક્યું ત્યાં સર્વનામ `તું'
ટોડલે નામોના દીવા ઝળહળ્યા,
:::::::::::::ટોડલે નામોના દીવા ઝળહળ્યા,
સાથિયા કેવળપ્રયોગી આંગણે
:::::::::::::સાથિયા કેવળપ્રયોગી આંગણે
રેશમી પડદા વિશેષણના હલ્યા.
:::::::::::::રેશમી પડદા વિશેષણના હલ્યા.


કે અનુભૂતિનો સુસવાટો થયો
:::::::::::::કે અનુભૂતિનો સુસવાટો થયો
ત્યાં જ આ પત્તાંનો મહેલ ઊડી ગયો.
:::::::::::::ત્યાં જ આ પત્તાંનો મહેલ ઊડી ગયો.
</poem>
</poem>
18,450

edits