31,377
edits
No edit summary |
No edit summary |
||
| Line 14: | Line 14: | ||
લે મૂક હથેળીમાં મખમલ, બહુ એકલવાયું લાગે છે.</poem>'''}} | લે મૂક હથેળીમાં મખમલ, બહુ એકલવાયું લાગે છે.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ મત્લા પણ એટલો જ લોકપ્રિય છે. મહેફિલની શોભાથી લઈ એકાંતની સભાથી સુધી જેમની ગઝલપ્રતિભા વિસ્તરી છે એ ડૉ. હેમેન શાહ ગુજરાતી ગઝલના વર્તમાન સમયનું એક જવલંત દૈદિપ્યમાન નામ છે. આજના સેલ્ફ પબ્લિકેશનના જમાનામાં સારા-નરસા કવિઓ આપણા ઈનબોક્સમાં અને સોશિયલ મિડિયા પર ધોધમાર વરસતા હોય ત્યારે આપમેળે અને આપબળે સારી કવિતા સુધી પહોંચવાની ભાવકની | આ મત્લા પણ એટલો જ લોકપ્રિય છે. મહેફિલની શોભાથી લઈ એકાંતની સભાથી સુધી જેમની ગઝલપ્રતિભા વિસ્તરી છે એ ડૉ. હેમેન શાહ ગુજરાતી ગઝલના વર્તમાન સમયનું એક જવલંત દૈદિપ્યમાન નામ છે. આજના સેલ્ફ પબ્લિકેશનના જમાનામાં સારા-નરસા કવિઓ આપણા ઈનબોક્સમાં અને સોશિયલ મિડિયા પર ધોધમાર વરસતા હોય ત્યારે આપમેળે અને આપબળે સારી કવિતા સુધી પહોંચવાની ભાવકની ધગશ પર એની અવળી અસર પડી જ છે. અમુક અંશે કદાચ આજની આ દુનિયાની હોડ અને દોડને કારણે અને અમુક અંશે આપણી ભાવયિત્રી પ્રતિભાની ઉદાસીનતાને કારણે દિગ્ગજ ગઝલકારોની યાદીમાં હેમેન શાહ જેવા ગઝલકારનું નામ થોડું પાછળ ધકેલાયેલું લાગે તો એ આપણી કમનસીબી છે. હેમેન એના તબીબી વ્યવસાયને કારણે પોતાની કાવ્યપ્રવૃત્તિનો વ્યાપ મર્યાદિત રાખે છે એ પણ એક કારણ હશે. બીજા પણ કારણો હશે પણ અફસોસ સાથે કહેવું પડે કે વર્તમાન સમયના આ મોખરાના શાયરની રચના હજુ યોગ્ય મૂલ્યાંકન સાથે ભાવકો સુધી પહોંચી નથી. પણ એ નુકસાન ડો. હેમેન શાહનું નથી, એ નુકસાન ગુજરાતી ગઝલનું છે. | ||
તો ય કવિ વાસ્તવિકતાના સ્વીકાર અને આશાના સમન્વય સાથે કહે છે | તો ય કવિ વાસ્તવિકતાના સ્વીકાર અને આશાના સમન્વય સાથે કહે છે | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||