સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૮૧૧-૧૮૨૦
Revision as of 06:11, 2 December 2022 by MeghaBhavsar (talk | contribs)
જન્મવર્ષ ૧૮૧૧ થી ૧૮૨૦
અટક, નામ | જન્મવર્ષ | –/અવસાનવર્ષ |
પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ | ||
ત્રવાડી છોટાલાલ કાળિદાસ ‘છોટમ્’ | ૨૪-૩-૧૮૧૨ | ૫-૧૧-૧૮૮૫ |
અક્ષરમાળા ૧૮૭૧ | ||
કામા પેસ્તનજી ફરામજી | ૧૮૧૫, | ૧૮૯૭ |
દાસબોધ ૧૮૫૦ આસપાસ | ||
વાચ્છા રતનજી ફરામજી | ૧૮૧૫, | ૧૮૯૩, |
મુંબઈનો બહાર ૧૮૬૫ આસપાસ | ||
નરેલા પાતાભાઈ મૂળુભાઈ | ૧૮૧૬, | ૧૮૯૬, |
જસવંતવિલાસ ૧૮૭૭ | ||
નવરોજજી ફરદુનજી | ૧૦-૩-૧૮૧૭, | – |
ગુજરાતી અને ઇંગ્લીશ ડિક્સનરી ૧૮૪૬ | ||
ત્રવાડી/કવિ દલપતરામ ડાહ્યાભાઈ | ૨૧-૧-૧૮૨૦, | ૨૫-૩-૧૮૯૮, |
ભૂતનિબંધ ૧૮૪૮ | ||
ટેલર જોસેફ વાન સોમરેન | જુલાઈ ૧૮૨૦, | ૧૮૮૧, |
ગુજરાતી ભાષાનું લઘુ વ્યાકરણ ૧૮૬૭ | ||
મર્ઝબાન બહેરામજી ફરદુનજી | ૧૮૨૦ આસપાસ, | ૧૮૮૫, |
ગુલશનોવર ૧૮૪૩ |