સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૮૮૧-૧૮૯૦
Revision as of 06:58, 6 December 2022 by MeghaBhavsar (talk | contribs)
જન્મવર્ષ ૧૮૮૧ થી ૧૮૯૦
અટક, નામ | જન્મવર્ષ | –/અવસાનવર્ષ |
પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ | ||
ધ્રુવ ગટુલાલ ગોપીલાલ | ૧૦-૫-૧૮૮૧, | ૨૪-૫-૧૯૬૮, |
ઈસુ ખ્રિસ્તનું જીવન ૧૯૧૦ | ||
જોશીપુરા જયસુખલાલ પુરુષોત્તમરાય | ૧૭-૫-૧૮૮૧, | ૨૭-૯-૧૯૫૪, |
ભક્તકવિ નરસિંહ મહેતા ૧૯૦૮ | ||
મહેતા રમણિકરાય અમૃતરાય | ૫-૬-૧૮૮૧, | - |
સમ્રાટ જ્યોર્જ ૧૯૧૨ | ||
દવે નરભેરામ પ્રાણજીવન | ૧૬-૬-૧૮૮૧, | ૨૦-૧૦-૧૯૫૨, |
અદ્વૈતમુક્તાવલી ૧૯૧૨ | ||
દેસાઈ દીપકબા | ૧૫-૮-૧૮૮૧, | ૧૯-૧-૧૯૫૫, |
સ્તવન મંજરી ૧૯૨૩ | ||
બૂચ હરિરાય ભગવંતરાય | ૨૨-૮-૧૮૮૧, | ૧-૯-૧૯૬૨, |
હારમાળા અને તેનો લેખક ૧૯૧૨ | ||
દૂરકાળ જયેન્દ્રરાવ ભગવાનલાલ | ૧-૯-૧૮૮૧, | ૩-૧૨-૧૯૬૦, |
ચિત્ત તત્ત્વ નિરૂપણ ૧૯૧૮ | ||
દેસાઈ હરિલાલ માણેકલાલ | ૪-૯-૧૮૮૧, | જુલાઈ ૧૯૨૭, |
દેશ દેશની માર્મિક વાતો ૧૯૧૪ | ||
મહેતા રમજિતરામ વાવાભાઈ | ૨૫-૧૦-૧૮૮૧, | ૫-૫-૧૯૧૭, |
રણજિત કૃતિ સંગ્રહ ૧૯૨૧ | ||
ખબરદાર અરદેશર ફરામજી | ૬-૧૧-૧૮૮૧, | ૩૦-૭-૧૯૫૩, |
કાવ્યરસિકા ૧૯૦૧ | ||
દલાલ ચીમનલાલ ડાહ્યાભાઈ | ૧૮૮૧, | ૧૯૧૮, |
રાજશેખરરચિત કાવ્યમીમાંસા ૧૯૧૬ | ||
સેવક હરિહર પુરુષોત્તમ | ૧૮૮૧, | ૧૯૪૧, |
સંસારદર્પણ ૧૯૧૭ | ||
શાસ્ત્રી દુર્ગાશંકર કેવળરામ | ૨૪-૧-૧૮૮૨, | ૨૯-૯-૧૯૫૨, |
વૈષ્ણવ ધર્મનો સંક્ષિપ્ત ઇતિહાસ ૧૯૧૭ | ||
શેઠ દેવચંદ દામજીભાઈ | ૨૪-૧-૧૮૮૨, | - |
તીર્થંકર ચરિત્ર ૧૯૦૦ આસપાસ | ||
પારેખ હીરાલાલ ત્રિભુવનદાસ | ૨૭-૪-૧૮૮૨, | ૨૦-૬-૧૯૩૮, |
કાવ્યગુચ્છ ૧૯૧૮ | ||
દેસાઈ પ્રાણલાલ કીરપારામ | ૧૧-૫-૧૮૮૨, | ૧૯૫૧, |
ગુજરાતના ઇતિહાસની સહેલી વાતો ૧૯૨૨ | ||
મહેતા શારદા સુમન્ત | ૨૬-૬-૧૮૮૨, | ૧૬-૯-૧૯૭૦, |
બાળકનું ગૃહશિક્ષણ ૧૯૦૫ | ||
દેસાઈ ચંદુલાલ મણિલાલ | ૨૬-૯-૧૮૮૨, | ૩૦-૮-૧૯૬૮, |
વિધવા ૧૯૦૬ | ||
દેસાઈ વાલજી ગોવિંદજી | ૪-૧૦-૧૮૮૨, | ૨૨-૧૨-૧૯૮૨, |
તંત્રકલા ૧૯૩૮ | ||
મહેતા હરજીવન કાલિદાસ | ૫-૧૦-૧૮૮૨, | ૨૧-૧-૧૯૭૮, |
કર્મનો સિદ્ધાંત ૧૯૪૪ | ||
દોશી મણિલાલ નથુભાઈ | ૨-૧૧-૧૮૮૨, | ૧૯૩૪, |
સુબોધચંદ્ર ૧૯૧૦ | ||
ભટ્ટ નૃસિંહપ્રસાદ કાલિદાસ/નાનાભાઈ ભટ્ટ | ૧૧-૧૧-૧૮૮૨, | ૩૧-૧૨-૧૯૬૧, |
આપણા દેશનો ઇતિહાસ ૧૯૨૦ |