સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૮૯૧-૧૯૦૦
Revision as of 04:35, 10 December 2022 by MeghaBhavsar (talk | contribs)
જન્મવર્ષ ૧૮૯૧ થી ૧૯૦૦
અટક, નામ | જન્મવર્ષ | –/અવસાનવર્ષ |
પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ | ||
ભટ્ટ ગિરિજાશંકર/ ગિરીશભાઈ મયારામ | ૧૨-૨-૧૮૯૧, | ૮-૭-૧૯૭૨, |
અખિલ ત્રિવેણી ૧૯૩૬ | ||
ભટ્ટ ચંદુલાલ જયશંકર ‘સાંખ્યાયન’ | ૧૧-૩-૧૮૯૧, | ૨૩-૬-૧૯૫૩, |
રસદર્શન ૧૯૫૩ | ||
કામદાર કેશવલાલ હિંમતલાલ | ૧૫-૪-૧૮૯૧, | ૨૫-૧૧-૧૯૭૬, |
હિન્દની પ્રજાનો ટૂંકો ઇતિહાસ ૧૯૨૭ | ||
દાદાચાનજી માણેક હોરમસજી | ૨૯-૪-૧૮૯૧, | ૧૯૪૩, |
સ્વ. સર શાપુરજી ભરુચાનું જીવનવૃત્તાંત ૧૯૨૮ | ||
પ્રભાસ્કર જનાર્દન ન્હાનાભાઈ | ૮-૬-૧૮૯૧, | - |
વિહારિણી ૧૯૨૬ | ||
ચોક્સી નાજુકલાલ નંદલાલ | ૨૫-૭-૧૮૯૧, | - |
સ્વામી વિવેકાનંદ ૧૯૨૦ | ||
શર્મા સીતારામ જયસિંહ | ૧૬-૮-૧૮૯૧, | ૧૯૬૫, |
પ્રસૂનાંજલિ ૧૯૧૫ | ||
શેઠ અમૃતલાલ દલપતરામ | ૨૫-૮-૧૮૯૧, | ૩૦-૬-૧૯૫૪, |
નામદાર વાઈસરૉય સાહેબની મુંઝવણ ૧૯૨૫ આસપાસ | ||
અમીન ગોવર્ધનદાસ કહાનદાસ | ૨૭-૮-૧૮૯૧, | - |
દક્ષિણનો વાઘ ૧૯૨૦ | ||
પરીખ નરહરિ દ્વારકાદાસ | ૭-૧૦-૧૮૯૧, | ૧૫-૭-૧૯૫૭, |
નામદાર ગોખલેનાં ભાષણો ૧૯૧૮ | ||
ત્રિવેદી હરભાઈ દુર્લભજી | ૧૪-૧૧-૧૮૯૧, | ૧૯-૮-૧૯૭૯, |
તથાગત ૧૯૨૪ | ||
દેસાઈ મહાદેવ હરિભાઈ | ૧-૧-૧૮૯૨, | ૧૫-૮-૧૯૪૨, |
ચિત્રાંગદા ૧૯૧૫ | ||
જોશી દેવકૃષ્ણ પીતામ્બર | ૫-૧-૧૮૯૨, | - |
કટાક્ષ કાવ્યો ૧૯૪૨ | ||
યાજ્ઞિક ઈન્દુલાલ કનૈયાલાલ | ૨૨-૨-૧૮૯૨, | ૧૭-૭-૧૯૭૨, |
કુમારનાં સ્ત્રીરત્નો ૧૯૨૬ | ||
ઠક્કર કપિલરાય પરમાનંદદાસ ‘મજનૂ’ | ૩-૪-૧૮૯૨, | ૧૯-૨-૧૯૫૯, |
કલાપી, સુમન અને મિત્રમંડળ ૧૯૭૮ | ||
મોડક તારાબહેન | ૧૯-૪-૧૮૯૨, | - |
બાળકોનાં રમકડાં ૧૯૨૭ | ||
ઉદેશી ચાંપશી વિઠ્ઠલદાસ | ૨૪-૪-૧૮૯૨, | ૨૬-૨-૧૯૭૪ |
કવિતા કલાપ ૧૯૧૮ | ||
દેસાઈ રમણલાલ વસંતલાલ | ૧૨-૫-૧૮૯૨, | ૨૦-૯-૧૯૫૪, |
મહારાણા પ્રતાપ ૧૯૧૯ | ||
નાયક શિવરામ મન:સુખરામ | ૨૬-૫-૧૮૯૨, | - |
શિવરામકૃત કવિતા ૧૮૯૫ | ||
રાવળ રવિશંકર મહાશંકર | ૧-૮-૧૮૯૨, | ૯-૧૨-૧૯૭૭, |
કલાકારની સંસારયાત્રા ૧૯૪૭ | ||
શાહ માવજી દાવજી | ૧૮-૧૦-૧૮૯૨, | - |
જ્ઞાનપંચમી ૧૯૨૪ | ||
દામાણી હરજી લવજી ‘શયદા’ | ૨૪-૧૦-૧૮૯૨, | ૩૧-૬-૧૯૬૨, |
જયભારતી ૧૯૨૨ | ||
માંકડ ભગવાનલાલ લક્ષ્મીશંકર | ૨૭-૧૦-૧૮૯૨, | ૮-૨-૧૯૬૯, |
ક્લાઉડ્ઝ ૧૯૧૭ | ||
દ્વિવેદી પ્રભુલાલ દયારામ | ૧૫-૧૧-૧૮૯૨, | ૩૧-૧-૧૯૬૨. |
વિદ્યાવારિધિ ૧૯૫૧ | ||
દાવર ફિરોઝ કાવસજી | ૧૬-૧૧-૧૮૯૨, | ૩-૨-૧૯૭૮, |
રિફ્લેક્શન્સ ૧૯૮૨ | ||
ઓઝા જ્યંતીલાલ મંગળજી | ૧૧-૧૨-૧૮૯૨, | ૧૯૬૯, |
મોટા થઈશું ત્યારે ૧૯૩૫ | ||
જોશી ગૌરીશંકર ગોવર્ધનરામ ‘ધૂમકેતુ’ | ૧૨-૧૨-૧૮૯૨, | ૧૧-૩-૧૯૬૫, |
પૃથ્વીશ ૧૯૨૩ | ||
બ્રહ્મભટ્ટ રઘુનાથ ત્રિભુવનદાસ ‘રસકવિ’ | ૧૩-૧૨-૧૮૯૨, | ૧૧-૭-૧૯૮૩, |
નવીન યુગ ૧૯૩૦ | ||
કાનાબાર હંસરાજ હરખજી ‘કવિ હંસ’ | ૧૮૯૨, | - |
કાવ્યત્રિવેણી ૧૯૨૨ | ||
દવે કનુબહેન ગણપતરામ | ૧૮૯૨, | ૬-૧-૧૯૨૨, |
મારી જીવનસ્મૃતિ [મ.] ૧૯૩૮ | ||
પઠાણ અબ્દુલસત્તારખાન ખેસ્તગુલખાન | ૧૮૯૨, | - |
સત્તાર ભજનામૃત ૧૯૨૩ | ||
મહેતા કંચનલાલ વાસુદેવ ‘મલયાનિલ’ | ૧૮૯૨, | ૨૪-૬-૧૯૧૯, |
ગોવાલણી અને બીજી વાતો ૧૯૩૫ | ||
મહેતા ગોકુલદાસ કુબેરદાસ | ૧૮૯૨, | - |
વાર્તાનો સંગ્રહ ૧૯૧૯ | ||
મહેતા સત્યેન્દ્ર સાંકળેશ્વર | ૧૮૯૨, | - |
તરુણ તપસ્વિની ૧૯૧૫ | ||
વોરા લક્ષ્મીશંકર દુલેરાય | ૧૮૯૨, | ૧૯૪૭, |
કચ્છની ચાલીસી અને અન્ય ફુટકળ કાવ્યો ૧૯૨૫ આસપાસ | ||
સૈયદ હામિદમિયાં ડોસામિયાં | ૧-૧-૧૮૯૨, | - |
ઝોહરા ૧૯૧૮ | ||
સ્વામી શિવાનંદ | ૧૮૯૨, | ૧૯૪૦, |
આદિત્યહૃદય ૧૯૩૩ | ||
જોષીપુરા શંભુ્પ્રસાદ છેલશંકર ‘કુસુમાકર’ | ૮-૧-૧૮૯૩, | ૨૩-૮-૧૯૬૨, |
જીવનમાં જાદૂ ૧૯૫૮ | ||
પંડ્યા નાગરદાસ અમરજી | ૯-૨-૧૮૯૩, | - |
રુકિમણીહરણ ૧૯૧૩ | ||
કવિ મહીપત | ૨૮-૩-૧૮૯૩, | - |
તન મેલાં મન ઊજળાં ૧૯૬૬ | ||
કાપડિયા પરમાનંદ કુંવરજી | ૧૮-૬-૧૮૯૩, | ૧૭-૪-૧૯૭૧, |
સત્યં શિવં સુંદરમ્ ૧૯૫૪ | ||
શાહ અમૃતલાલ મોતીલાલ ‘પ્રવાસી’ | ૯-૭-૧૮૯૩, | ૧૮-૫-૧૯૩૯, |
ગઝલમાં ગાથા ૧૯૨૫ | ||
પંડ્યા નર્મદાશંકર બાલાશંકર | ૩૦-૮-૧૮૯૩, | - |
શ્રીકૃષ્ણચૈતન્ય ૧૯૧૩ | ||
શાહ જેઠાલાલ ગોરધનદાસ | ૧૦-૧૦-૧૮૯૩, | - |
સૂરદાસ ૧૯૨૪ | ||
પંડ્યા રતિપતિરામ ઉદ્યમરામ | ૧૨-૧૦-૧૮૯૩, | ૩૦-૧૧-૧૯૨૭, |
સંક્ષિપ્ત મહાભારત ૧૯૨૫ | ||
ભટ્ટ રણછોડલાલ હરિલાલ | ૮-૧-૧૮૯૪, | - |
લક્ષ્મીકાન્ત ૧૯૨૮ | ||
પરમાર દેશળજી કહાનજી | ૧૩-૧-૧૮૯૪, | ૧૨-૬-૧૯૬૬, |
ગૌરીનાં ગીતો ૧૯૨૯ | ||
ત્રિવેદી રતિલાલ મોહનલાલ | ૨૪-૩-૧૮૯૪, | ૨૪-૪-૧૯૫૬, |
પ્રવાસનાં સંસ્મરણો ૧૯૩૩ | ||
પુરાણી અંબાલાલ બાલકૃષ્ણ | ૨૬-૫-૧૮૯૪, | ૧૧-૧૨-૧૯૬૫, |
રવીન્દ્રનાથ ટાગોરનાં સંસ્મરણો ૧૯૧૮ | ||
વર્મા જયકૃષ્ણ નાગરદાસ | ૨૬-૫-૧૮૯૪, | ૧૯૪૩, |
મહાત્મા ગાંધીજીનું જીવનચરિત્ર ૧૯૨૨ | ||
પરીખ હરિભાઈ જ. | ૧૧-૬-૧૮૯૪, | - |
પ્રસંગપુષ્પો ૧૯૬૦ | ||
બક્ષી રામપ્રસાદ પ્રેમશંકર | ૨૭-૬-૧૮૯૪, | ૨૨-૩-૧૯૮૯, |
કથાસરિતા ૧૯૧૭ | ||
અમીન આપાજી બાવાજી | ૬-૭-૧૮૯૪, | ૫-૧૨-૧૯૭૮, |
ફુરસદની ઋતુના ફૂલ ૧૯૬૬ | ||
મહેતા ભરતરામ ભાનુસુખરામ | ૧૬-૭-૧૮૯૪, | - |
રણજિતસિંહ ૧૯૨૦ | ||
કાપડિયા હીરાલાલ રસિકલાલ | ૮-૭-૧૮૯૪, | - |
શ્રીહરિભદ્રસૂરિ ૧૯૬૩ | ||
જાની રતિલાલ જગન્નાથ | ૨૯-૧૦-૧૮૯૪, | ૩૦-૧-૧૯૮૬, |
કાવ્યાલોચન ૧૯૫૨ | ||
બોડીવાલા (શાહ) નંદલાલ ચુનીલાલ | ૧૮૯૪, | ૬-૭-૧૯૬૩, |
મન તન બન ૧૯૫૯ | ||
પાઠકજી વ્યોમેશચંદ્ર જનાર્દન | ૧૫-૩-૧૮૯૫, | ૨૩-૩-૧૯૩૫, |
કાવ્યસાહિત્યમીમાંસા ૧૯૨૯ | ||
દવે મહાશંકર ઈન્દ્રજી ‘ભારદ્વાજ’ | ૫-૪-૧૮૯૫, | - |
સિરાજુદ્દૌલા ૧૯૨૨ | ||
પંડ્યા ગજેન્દ્રશંકર લાભશંકર | ૧૮-૪-૧૮૯૫, | - |
વલ્લભનું ભુવન ૧૯૨૯ | ||
ભટ્ટ હરિહર પ્રાણશંકર | ૧-૫-૧૮૯૫, | ૧૦-૩-૧૯૭૮, |
હૃદયરંગ ૧૯૩૪ | ||
ક્રાઉસ શાર્લટ હેર્મન/સુભદ્રાદેવી | ૧૮-૫-૧૮૯૫, | - |
અંબડચરિત્ર ૧૯૨૨ | ||
જોશી બાલકૃષ્ણ ચુનીલાલ ‘જ્યોતિ’ | ૧૫-૮-૧૮૯૫, | - |
ભારતીય શિક્ષણનો ઇતિહાસ ૧૯૨૦ | ||
ઠાકોર કરણસિંહ લાલસિંહ | ૩૦-૮-૧૮૯૫, | - |
વ્રજવિહાર યાને મથુરાની તીર્થયાત્રા ૧૯૨૫ | ||
શુકલ પૃથુલાલ હરિકૃષ્ણ | ૧૯-૯-૧૮૯૫, | ૧૫-૧૧-૧૯૩૧, |
ફૂલપાંદડી ૧૯૨૪ | ||
યાજ્ઞિક રમણલાલ કનૈયાલાલ | ૨૧-૯-૧૮૯૫, | ૧૧-૧૨-૧૯૬૦, |
ઇન્ડિયન થિયેટર ૧૯૩૩ | ||
ત્રિવેદી નવલરામ જગન્નાથ | ૧૧-૧૦-૧૮૯૫, | ૧૮-૫-૧૯૪૪, |
કારાવાસની કહાણી ૧૯૨૧ | ||
જોટે રત્નમણિરાવ ભીમરાવ | ૧૯-૧૦-૧૮૯૫, | ૨૪-૯-૧૯૫૫, |
ગુજરાતનું વહાણવટું ૧૯૨૭ | ||
પુણ્યવિજયજી મુનિ | ૨૭-૧૦-૧૮૯૫, | ૧૪-૬-૧૯૭૧, |
કૌમુદી મિત્રાનંદ ૧૯૧૭ | ||
સોમપુરા રેવાશંકર ઓઘડભાઈ | ૨૬-૧૧-૧૮૯૫, | - |
એડિસનનું જીવનવૃત્તાંત ૧૯૧૯ | ||
દેવાશ્રયી સૂર્યરામ સોમેશ્વર | ૧૮૯૫ આસપાસ, | ૬-૪-૧૯૨૨, |
હિન્દુસ્તાનનો અર્વાચીન ઇતિહાસ: મુસલમાની રિયાસત ૧૯૨૮ | ||
કર્ણિક માધવરાવ ભાસ્કરરાવ | ૧૮૯૫ આસપાસ, | - |
સ્વામીભક્ત સૂરપાળ ૧૯૨૧ | ||
જોશી મણિશંકર દલપતરામ | ૧૮૯૫ આસપાસ, | - |
મોહનદાસ કરમચંદ ગાંધી ૧૯૨૧ | ||
મહેતા પ્રતાપરાય ગિરધરલાલ | ૧૮૯૫ આસપાસ, | ૧૮-૮-૧૯૭૧, |
દિવ્યદર્શન અને ગીતો ૧૯૨૨ | ||
દ્વિવેદી મણિભાઈ નરોત્તમ | ૧૮૯૫, | ૧૯૬૪, |
પુરાતન દક્ષિણ ગુજરાત ૧૯૩૦ આસપાસ | ||
ધોળકિયા સુલક્ષણાબહેન રતનલાલ | ૧૮૯૫, | ૧૯૫૫, |
પ્રેરણા ૧૯૪૦ આસપાસ | ||
મોદી પ્રતાપરાય મોહનલાલ | ૯-૨-૧૮૯૬, | - |
હિંદુ ધર્મનાં મૂળતત્ત્વો ૧૯૪૦ | ||
કવિ શંકરલાલ મગનલાલ | ૧૪-૨-૧૮૯૬, | - |
કાવ્યચંદ્રોદય ૧૯૧૩ | ||
કારાણી દુલેરાય લખાભાઈ | ૨૬-૨-૧૮૯૬, | ૨૬-૨-૧૯૮૯, |
ગાંધીબાવની ૧૯૪૮ | ||
દેસાઈ મોરારજી રણછોડજી | ૨૯-૨-૧૮૯૬, | ૧૦-૪-૧૯૯૫, |
કુદરતી ઉપચાર ૧૯૭૦ | ||
પટેલ જોઈતાભાઈ ભગવાનદાસ | ૨૮-૫-૧૮૯૬, | ૨૯-૫-૧૯૮૩, |
ચુવોતેરનો ચિતાર ૧૯૨૨ | ||
બાનવા ઈમામશાહ લાલશાહ | ૨૦-૭-૧૮૯૬, | - |
અશ્રુધારા ૧૯૩૦ | ||
દવે હરખજી લક્ષ્મીરામ | ૨૯-૮-૧૮૯૬, | ૧૭-૧૦-૧૯૮૪, |
મનોવેદના ૧૯૬૬ | ||
શાહ/વૈદ્ય બાપાલાલ ગરબડદાસ | ૧૭-૯-૧૮૯૬, | - |
નિઘંટુ આદર્શ ૧૯૨૭ | ||
બૂચ ચંદ્રશંકર અમૃતલાલ ‘સુકાની’ | ૨૫-૯-૧૮૯૬, | ૨૨-૯-૧૯૫૮, |
રુદ્ર શિુવ અને લિંગસંપ્રદાય ૧૯૨૯ | ||
પંડ્યા રંજિતલાલ હરિલાલ ‘કાશ્મલન’ | ૭-૧૧-૧૮૯૬, | ૪-૯-૧૯૭૩, |
રામની કથા ૧૯૨૬ | ||
વિદ્વાંસ ગોપાળરાવ ગજાનનરાવ | ૧૬-૧૧-૧૮૯૬, | ૨૩-૫-૧૯૮૦, |
કૌંચવધ [અનુ.] ૧૯૩૮ | ||
નૂરાની અકબરઅલી દાઉદભાઈ | ૧૮૯૬, | ૩૦-૪-૧૯૨૦, |
બગદાદનો બાદશાહ ૧૯૧૮ | ||
રાજગુરુ કમળાશંકર વિશ્વનાથ | ૧૮૯૬, | - |
વાસંતી અથવા વારાંગના કે વીરાંગના ૧૯૨૪ | ||
ભટ્ટ હરિપ્રસાદ ગૌરીશંકર | ૧૮૯૬, | ૧૦-૧૧-૧૯૫૫, |
મસ્તફકીરની મસ્તી ૧૯૨૬ | ||
કાપડિયા સાકરલાલ મગનલાલ | ૧૮૯૬, | - |
કમનસીબ લીલા: ૧ ૧૯૧૭ | ||
જોશી પ્રાણશંકર સોમેશ્વર | ૨૦-૨-૧૮૯૭, | - |
રાગદ્વેષનો દુર્ગ ૧૯૩૭ | ||
ભોજાણી પુરુષોત્તમ હરજી | ૧૮-૩-૧૮૯૭, | ૧-૨-૧૯૮૮, |
ભાતીગર ૧૯૩૭ | ||
વૈદ્ય વિજયરાય કલ્યાણરાય ‘વિનોદકાન્ત’ | ૭-૪-૧૮૯૭, | ૧૭-૪-૧૯૭૪ |
પ્રભાતના રંગો ૧૯૨૭ | ||
મહેતા હંસાબેન મનુભાઈ/ - જીવરાજ | ૩-૭-૧૮૯૭, | ૪-૪-૧૯૯૫, |
બાલવાર્તાવલિ ૧૯૨૬ | ||
પુરુષોત્તમ ત્રિકમદાસ | ૭-૭-૧૮૯૭, | - |
ભીષ્મપ્રતિજ્ઞા ૧૯૨૮ | ||
શુકલ જ્યોત્સના બહુસુખરાય | ૩-૮-૧૮૯૭ | - |
મુક્તિના રાસ ૧૯૩૮ | ||
પુરોહિત નર્મદાશંકર ભોગીલાલ | ૮-૮-૧૮૯૭, | ૧૪-૯-૧૯૫૨, |
સ્વપ્નવાસવદત્ત ૧૯૨૯ | ||
મેઘાણી ઝવેરચંદ કાળિદાસ | ૧૭-૮-૧૮૯૭, | ૯-૩-૧૯૪૭, |
કુરબાનીની કથાઓ ૧૯૨૨ | ||
વીમાવાળા ઈશ્વરલાલ મૂળચંદ | ૧૮-૮-૧૮૯૭, | ૧૯-૧૧-૧૯૫૦, |
દેવી ચૌધરાણી ૧૯૩૫ આસપાસ | ||
પરીખ રસિકલાલ છોટાલાલ ‘મૂસિકાર’ | ૨૦-૮-૧૮૯૭, | ૧-૧૧-૧૯૮૨, |
જીવનનાં વહેણો ૧૯૦૧ | ||
આચાર્ય હરિનારાયણ ગિરધરલાલ ‘વનેચર’ | ૨૫-૮-૧૮૯૭, | ૨૩-૫-૧૯૮૪, |
સીતા-વિવાસન ૧૯૨૩ | ||
મજમુદાર મંજુલાલ રણછોડલાલ | ૧૯-૯-૧૮૯૭, | ૧૧-૧૧-૧૯૮૪, |
સુદામાચરિત્ર ૧૯૨૨ | ||
પંડ્યા પરમસુખ ઝવેરભાઈ | ૨૬-૯-૧૮૯૭, | ૧૪-૧૨-૧૯૮૩, |
રાખની હૂંફ અને કાળચક્ર ૧૯૬૧ | ||
દાવડા રામજી વાલજી | ૧૫-૧૦-૧૮૯૭, | - |
વતનનું કફન ૧૯૪૦ આસપાસ | ||
દેસાઈ મણિભાઈ હરિભાઈ ‘મસ્તમણિ’ | ૧૮-૧૧-૧૮૯૭, | - |
પ્રભુભક્તિ ૧૯૧૭ | ||
ખિલનાણી મનોહરદાસ કૌરોમલ | ૧૪-૧૨-૧૮૯૭, | - |
સિંધી સાહિત્યમાં ડોકિયું ૧૯૬૦ | ||
ગાંધી શામળદાસ લક્ષ્મીદાસ | ૧૮૯૭, | - |
૮-૬-૧૯૫૩, | ||
દવે ત્ર્યંબકલાલ ન., ટી. એન. દેવ | ૧૮૯૭, | ડિસે., ૧૯૮૮ |
ગુજરાતી ભાષામાં વર્ણવ્યવસ્થા ૧૯૩૩ | ||
દોશી ફૂલચંદ હરિચંદ ‘મહુવાકર’ | ૧૮૯૭, | - |
જૈન ધર્મનાં વ્યાખ્યાનો ૧૯૨૬ | ||
વૈષ્ણવ ચમનલાલ શિવશંકર | ૧૮૯૭, | ૧૯૪૦, |
ચમનલાલ વૈેષ્ણવના પત્રો [મ.] ૧૯૪૪ | ||
કામદાર છોટાલાલ માનસિંગ ‘ચક્રમ’ | ૪-૨-૧૮૯૮ | - |
બુદ્ધિસાગર ૧૯૫૨ | ||
ભટ્ટ મુનિકુમાર મણિશંકર | ૭-૨-૧૮૯૮ | ૧૯૭૧, |
કલાપીના ૧૪૪ પત્રો ૧૯૨૫ | ||
ધ્યાની જ્યંતીલાલ નરોત્તમ | ૧૭-૨-૧૮૯૮, | - |
શબરી ૧૯૩૦ આસપાસ | ||
રાવત બચુભાઈ પોપટભાઈ | ૨૭-૨-૧૮૯૮, | ૧૨-૭-૧૯૮૦, |
ટૂંકી વાર્તાઓ [અનુ.] ૧૯૨૧ | ||
ભટ્ટ વિશ્વનાથ મગનલાલ | ૨૦-૩-૧૮૯૮, | ૨૭-૧-૧૯૬૮, |
ગદ્યનવનીત ૧૯૨૬ | ||
જોશી સુંદરલાલ નાથાલાલ | ૧૨-૫-૧૮૯૮, | ૧૯૫૨, |
ચીનગારી ૧૯૨૮ | ||
દ્વિવેદી ચંદનબહેન મણિલાલ | ૨૯-૭-૧૮૯૮, | - |
બલુચિસ્તાન પર્યટન ૧૯૨૯ | ||
ભટ્ટ ગોકુળભાઈ દૌલતરામ | ૧-૮-૧૮૯૮, | - |
રસઝરણાં ૧૯૨૦ | ||
શાહ રમણલાલ નાનાલાલ | ૧-૮-૧૮૯૮, | ૨૫-૭-૧૯૮૭, |
ફૂલમાળા ૧૯૨૭ | ||
ભટ્ટ મોહનલાલ મગનલાલ | ૨-૮-૧૮૯૮, | - |
લાલ ટોપી ૧૯૩૧ | ||
ત્રિપાઠી ધનશંકર હીરાશંકર ‘અઝીઝ’ | ૨૭-૮-૧૮૯૮, | ૧૯૭૨, |
ચોખેરવાલી ૧૯૧૬ | ||
ભગત ચુનીલાલ આશારામ ‘(શ્રી) મોટા’ | ૪-૯-૧૮૯૮, | ૨૩-૭-૧૯૭૬, |
મનને ૧૯૪૦ | ||
દેસાઈ જયવતી ગોવિંદજી/શેઠ જયવતી પ્રાણલાલ | ૨૭-૯-૧૮૯૮, | - |
ચ્યવન ૧૯૩૬ | ||
શાહ અંબાલાલ નૃસિંહલાલ | ૨૯-૯-૧૮૯૮, | ૧૩-૪-૧૯૭૧, |
જાલીમ જલ્લાદ ૧૯૩૦ | ||
મહેતા સરોજિની નાનક | ૧૨-૧૧-૧૮૯૮, | ૧૯૭૭, |
સ્ત્રીસ્વાતંત્ર્યવાદ ૧૯૨૭ | ||
વળામે પાંડુરંગ વિઠ્ઠલ ‘રંગ અવધૂત’ | ૨૧-૧૧-૧૮૯૮, | ૧૯-૧૧-૧૯૬૮, |
વાસુદેવનામસુધા(સંસ્કૃત) ૧૯૨૮ | ||
પટેલ નાગરદાસ ઈશ્વરદાસ | ૧૬-૧૨-૧૮૯૮, | ૨૩-૨-૧૯૬૯, |
શિશુ સદ્બોધ ૧૯૧૩ | ||
કાનુગા જયસુખલાલ ઓચ્છવલાલ | ૧૮૯૮, | ૧૯૭૯, |
નિબંધકળા ૧૯૩૩ | ||
ગાંધી રામદાસ મોહનદાસ | ૧૮૯૮, | - |
સંસ્મરણો ૧૯૬૭ | ||
ડોસાણી લક્ષ્મીબેન ગોકળદાસ | ૧૮૯૮, | - |
લોહાણા રત્નમાલા ૧૯૨૪ | ||
દેસાઈ જહાંગીર માણેકજી | ૧૮૯૮, | ૧૯૭૦, |
ચમકારા ૧૯૩૫ | ||
પંડ્યા ગિરધરલાલ રેવાશંકર | ૧૮૯૮, | ૧૯૨૦, |
ગિરિધર ગીતાવલી ૧૯૨૩ | ||
મોદી અમૃતલાલ નાથાલાલ | ૧૮૯૮, | ૧૯૭૭, |
નારેશ્વરનો નાથ ૧૯૭૮ | ||
મહેતા બળવંતરાય ગોપાળજી ‘મશાલચી’ | ૧૯-૨-૧૮૯૯, | ૧૯-૯-૧૯૬૫, |
ભૂલાયેલાં ભાંડુ ૧૯૩૩ | ||
મહેતા રમણિક રતિલાલ | ૨-૩-૧૮૯૯, | - |
નવરાની નોંધ ૧૯૪૫ | ||
દેસાઈ કીકુભાઈ રતનજી | ૨૦-૩-૧૮૯૯, | ૧૭-૨-૧૯૮૯ |
સભા સંચાલન ૧૯૩૪ | ||
દવે વજુભાઈ | ૧૨-૫-૧૮૯૯, | ૩૦-૩-૧૯૭૨, |
પ્રવાસપરાગ ૧૯૩૫ આસપાસ | ||
ખંધડીઆ જદુરાય દુર્લભજી | ૧૬-૫-૧૮૯૯, | - |
દેવોને ખુલ્લા પત્રો ૧૯૨૬ | ||
મુનશી લીલાવતી કનૈયાલાલ | ૨૩-૫-૧૮૯૯, | ૬-૧-૧૯૭૮, |
રેખાચિત્રો: જૂનાં અને નવાં ૧૯૨૫ | ||
ત્રિવેદી વિષ્ણુપ્રસાદ રણછોડલાલ | ૪-૭-૧૮૯૯, | ૧૦-૧૧-૧૯૯૧, |
ભાવનાસૃષ્ટિ ૧૯૨૪ | ||
ભટ્ટ પુરુષોત્તમ શિવરામ | ૮-૭-૧૮૯૯, | - |
તાજો તવંગર ૧૯૨૦ | ||
ઉમરવાડિયા બટુભાઈ લાલભાઈ‘સુંદરરામ ત્રિપાઠી | ૧૩-૭-૧૮૯૯ | ૧૮-૧-૧૯૫૦, |
રસગીતો ૧૯૨૦ | ||
પોટા કાંતિલાલ શંકરલાલ | ૮-૮-૧૮૯૯, | - |
આવિષ્કાર ૧૯૬૧ | ||
સુરતી જયકૃષ્ણ ચીમનલાલ | ૧૫-૯-૧૮૯૯, | ૧૦-૧-૧૯૫૧, |
રણદુંદુભિ ૧૯૨૨ | ||
દેસાઈ મગનભાઈ પ્રભુદાસ | ૧૧-૧૦-૧૮૯૯, | ૨-૨-૧૯૬૯, |
સાર્થ જોડણી કોશ ૧૯૨૯ | ||
બારોટ ચુનીલાલ પુરુષોત્તમ | ૧૮-૧૦-૧૮૯૯, | - |
સત્યાગ્રહી ગેરિસન ૧૯૨૬ | ||
મહેતા નૌતમકાંત જાદવજી | ૨૪-૧૦-૧૮૯૯, | - |
સિંહસંતાન ૧૯૩૧ | ||
શાહ નરસિંહ મૂળજીભાઈ | ૧૮-૧૨-૧૮૯૯, | ૨૮-૯-૧૯૭૧, |
મૅડમ ક્યુરી ૧૯૪૭ | ||
પટેલ ઈબ્રાહીમ દાદાભાઈ ‘બેકાર’ | ૨૪-૧૨-૧૮૯૯, | - |
ચાલુ જમાનાનો ચિતાર ૧૯૨૭ | ||
વ્યાસ ભીખાભાઈ પુરુષોત્તમ | ૧૮૯૯, | - |
સીતા વનવાસ ૧૯૨૦ | ||
દીવાનજી દિલસુખ બળસુખરામ | ૧૮૯૯, | ૧૮-૭-૧૯૯૧, |
બાપુદર્શન ૧૯૬૯ | ||
વ્યાસ મૂળશંકર પ્રેમજી | ૧૯-૧-૧૯૦૦, | - |
સ્વર્ગની પરીઓ ૧૯૩૩ | ||
કાપડિયા દારાં ખુરશેદજી ‘જોેગણ’ | ૪-૪-૧૯૦૦, | - |
એક લોહીનાં ૧૯૨૨ | ||
મહેતા ગગનવિહારી લલ્લુભાઈ | ૧૫-૪-૧૯૦૦, | ૨૮-૪-૧૯૭૪, |
આકાશનાં પુષ્પો ૧૯૩૧ | ||
ભટ્ટ નર્મદાશંકર ત્ર્યંબકરામ ‘બાલેન્દુ’ | ૧૫-૫-૧૯૦૦, | - |
ગુજરાતનો ઇતિહાસ ૧૯૩૭ | ||
સંઘવી બળવંત ગૌરીશંકર | ૨૪-૮-૧૯૦૦, | ૧૯૬૯, |
ઓલિયાની આરસી ૧૯૩૧ | ||
આચાર્ય ગુણવંતરાય પોપટભાઈ | ૯-૯-૧૯૦૦, | ૨૫-૧૧-૧૯૬૫, |
કોરી કિતાબ ૧૯૩૫ | ||
દસ્તુર દીનશાહ નસરવાનજી | ૨૭-૯-૧૯૦૦, | - |
સદ્ગુણી સરોજ ૧૯૩૦ આસપાસ | ||
માળવી (વીમાવાળા) નટવરલાલ મૂળચંદ | ૩૦-૯-૧૯૦૦, | ૧૬-૪-૧૯૭૩, |
કલકત્તાનો કારાગાર ૧૯૨૩ | ||
દેશપાંડે પાંડુરંગ ગણેશ | ૧૯-૧૨-૧૯૦૦, | ૧૫-૬-૨૦૦૨, |
આધુનિક ભારત ૧૯૪૬ | ||
અક્કડ બ્રિજરત્નદાસ જમનાદાસ | ૧૯૦૦ આસપાસ, | - |
ચુનીલાલ ઘેલાભાઈ શાહનું જીવનવૃત્તાંત ૧૯૨૫ | ||
અચારિયા રતનશાહ ફરામજી | ૧૯૦૦ આસપાસ, | - |
લાડઘેલો ૧૯૩૨ | ||
આચાર્ય જમિયતરામ વજેશંકર | ૧૯૦૦ આસપાસ, | - |
યુગસ્મૃતિ ૧૯૩૨ | ||
ઓઝા ચંદ્રકાન્ત મંગળજી | ૧૯૦૦ આસપાસ, | - |
રાસમણિ ૧૯૨૭ | ||
ઘારેખાન રમેશ રંગનાથ | ૧૯૦૦ આસપાસ, | - |
સ્વર્ણભૂમિ ૧૯૩૮ | ||
ચૌધરી જેઠાલાલ છ. | ચૌધરી જેઠાલાલ છ. | - |
રાજસૂય યજ્ઞ ૧૯૨૭ | ||
ચૌહાણ પુરુષોત્તમ ખીમજી | ૧૯૦૦ આસપાસ, | - |
પરાગપુષ્પો ૧૯૩૨ | ||
ત્રિવેદી ભાનુમતી દલપતરામ | ૧૯૦૦ આસપાસ, | - |
મિસરકુમારી ૧૯૨૨ | ||
દલાલ ફ્રેની ‘નિલુફર’, ‘એકો’ | ૧૯૦૦ આસપાસ, | - |
રાજાની બહેન ૧૯૨૬ | ||
પટેલ ડાહ્યાભાઈ ઉમેદભાઈ | ૧૯૦૦ આસપાસ, | - |
યુવાની દિવાની ૧૯૩૪ | ||
બ્રહ્મભટ્ટ મગનલાલ બાપુજી | ૧૯૦૦ આસપાસ, | - |
ગોમતીનો ગજબ ૧૯૨૩ | ||
મુનશી રામરાય મોહનલાલ | ૧૯૦૦ આસપાસ, | - |
જળિની (નાટક) ૧૯૩૫ | ||
બધેકા મોંઘીબહેન મણિશંકર | ૧૯૦૦, | ૨૨-૮-૧૯૫૭, |
ટોમકાકા ૧૯૪૦ આસપાસ | ||
' | - | |
' | - | |
' | - | |
' | - | |
' | - | |