ગુજરાતી સાહિત્યસૂચિ (મધ્યકાળ)/કર્તાસૂચિ/થ

From Ekatra Foundation
Revision as of 15:17, 6 February 2026 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search
કર્તાસૂચિ - થ

થોભણદાસ
કાવ્યો. અ ૩૫ (બૃકાદોહન–૧) ૮૩૫–૮૩૬. અ ૪૧ (બૃકાદોહન–૭) ૮૩૩–૮૩૫. અ ૪૭ (નકાદોહન). અ ૫૪ (ગુજકાદોહન) અ ૭૫ (મોકાદો–મગન) ૧૧૦. અ ૭૭ (મોકાદો–સાકર) ૧૦૨.
વાલાજીના મહિના. અ ૧૮(કાવ્યદોહન–૩).
શિખામણ. અ ૭૪ (મોકાદો–જેઠા) ૧૩૬–૧૩૭.