મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /આનંદઘન પદ ૨

From Ekatra Wiki
Revision as of 07:42, 11 August 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


પદ ૨

રમણ સોની

સુહાગણ જાગી અનુભવ પ્રીત;          સુહાગણ
નિંદ અનાદિ અજ્ઞાનકી મિટ ગઈ નિજ રીત.          સુહાગણ

ઘટમંદિર દીપક કિયો, સહજ સુજ્યોતિ સરૂપ;
આપ પરાઈ આપુહી, ઠાનત વસ્તુ અનૂપ.          સુહાગણ

કહાં દિખાવું ઔરકું, કહાં સમજાઉં ભોર;
તીર અચૂક હૈ પ્રેમકા, લાગે સો રહે ઠોર.          સુહાગણ

નાદવિલુદ્ધો પ્રાણકૂં, ગિને ન તૃણ મૃગલોય;
આનંદઘન પ્રભુ પ્રેમકી, અકથ કહાની હોય.          સુહાગણ