ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આંતરસંકેત અનુવાદ

From Ekatra Wiki
Revision as of 08:25, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


આંતરસંકેત અનુવાદ (Intersemiotic translation) : શાબ્દિક સંકેતોને અશાબ્દિક સંકેતોમાં મૂકવામાં આવે એને આંતરસંકેત અનુવાદ તરીકે ઓળખવામાં આવે છે. જેમકે કવિતાનું ચિત્રમાં રૂપાન્તર. ચં.ટો.