સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રસ્કિન બોન્ડ/ગુલદસ્તો

Revision as of 09:26, 8 June 2021 by ArtiMudra (talk | contribs)

          મસૂરીનાપહાડોનાઊચાણવાળાભાગતરફઓકવૃક્ષોનુંગાઢજંગલઆવેલુંછે. કબ્રસ્તાનથઈનેજેરસ્તોફંટાયછે, ત્યાંથીથોડેકદૂર‘હંટર્સલોજ’ નામનોએકપુરાણો, નાનોબંગલોજીર્ણઅવસ્થામાંહજુટકીરહ્યોછે. તેનીઆસપાસનાબંગલાઓસો-સવાસોવર્ષજૂનાં, અંગ્રેજોનાંનિવાસસ્થાનો, લગભગપડીભાંગેલાંછે. ત્યાંકોઈરહેતુંનથી. કોઇમાંવાનરોએઅડ્ડોજમાવ્યોછે, તોકોકમાંરખડતાંકૂતરાંઆશરોલેછે. એકાદમાંઘુવડોએ, કાગડાઓએમાળાબાંધ્યાછે. ‘હંટર્સલોજ’નેઅમારીસ્કૂલનાબધાવિદ્યાર્થીઓ‘મેકીહાઉસ’ તરીકેઓળખતા. આબંગલામાંમિસમેકૅન્ઝીનામનાંવૃદ્ધારહેતાંહતાં. સ્વભાવેએબહુમાયાળુઅનેપ્રેમાળહતાં. સ્કૂલેજતાંકેઆવતાંઅમેતેમનેવરંડાનીમોટીઆરામખુરશીપરપગલંબાવીનેબેઠેલાંઘણીવારજોતાં. ક્યારેકહાથવડેઇશારોકરીઅમનેબોલાવીતેમનાબગીચાનાંજાંબુ, ચીકુકેજામફળઆપતાં. એમણેએકકૂતરોપાળ્યોહતો—ટાઈગર. એવરંડામાંબેઠોહોયતોકોઈનીહિંમતનહોતીકેત્યાંજાય. મિસમેકૅન્ઝીનાબંગલામાંગુલાબનાંમોટાંફૂલોથતાં. ફૂલજોઈમારુંમનઘણીવારલલચાતું; પરંતુટાઈગરનીબીકેબગીચામાંપગમૂકવાનીહિંમતથતીનહીં. મેકૅન્ઝીનીઉંમરએંસીથીવધારેહશે. એકવારતાનમાંઆવીઅમારાહાથપકડીએગાતાંહતાં: “આઈએમએઇટીએન્ડયુઆરએઈટ, બટસીબોય્ઝ! માયલવલીગેઈટ...” અમેબધાવિદ્યાર્થીઓએમનાહાથપકડીબગીચાનાફુવારાનીઆસપાસગોળગોળફરતા. હસતાકૂદતા. આનંદમાંનાચતા... એંસીવર્ષથીવધારેઉંમરનાંઅમારાં‘મેકીમાઈ’ ડોસીમાનીજેમવાંકાંવળીનેચાલતાંનહોતાં. પગનીપાનીસુધીલટકતુંમોટું, જૂનીફૅશનનુંરંગીનફ્રોકપહેરતાં. અઠવાડિયામાંબેત્રણવારસાંજેકેસવારેઅમેતેમનેમાલરોડનીદુકાનોમાંથીબ્રેડ, માખણ, ઈંડાંકેશાકભાજીખરીદતાંજોતા. એકદિવસઅમારીસ્કૂલકશાંકકારણોનેલીધેબેકલાકવહેલીબંધથઈહતી. હુંઘરતરફપાછોવળતોહતોત્યારેજોયુંતોમેકીમાઈવરંડામાંબેઠાંબેઠાંચાપીતાંહતાં. મેંહાથઊચોકરીકહ્યું: “ગુડઆફ્ટરનૂન, ગ્રેની...” “કમકમ, સની, આજેસ્કૂલવહેલીબંધથઈગઈ? એકલોકેમછે? તબિયતસારીછેને? આવ, ચાપી...” નાકપરસરીઆવેલાંચશ્માંઊચાંકરતાંમેકીમાઈબોલીઊઠ્યાં. બંગલાનાઝાંપામાંહુંદાખલથયો. વરંડાનાંપગથિયાંચડતાંચડતાંપૂછ્યું: “ગ્રેની, તમારોટાઈગરછૂટોતોનથીને?” “ના, પાછળનારૂમમાંએનેબાંધીરાખ્યોછે. ચિંતાકર્યાવિનાબેસ. બોલ, ચાપીશ? બનાવું?” તેમણેચાનીકીટલીઉપાડતાંપૂછ્યું. “ના, ના, ગ્રેની, ચાપીતોનથી.” “વૅલ, તોપછીઆકેકનેપેસ્ટ્રીખા. લે, કેકમેંઘેરબનાવીછે.” મારીસામેનાનાટેબલપરકેકઅનેપેસ્ટ્રીનીમોટીડિશમૂકી. કેકનોએકટુકડોલઈહુંખાવાલાગ્યો. “તારુંનામશુંછે? તારાપિતા. નોકરી. વતન.” મેકીમાઈપૂછવામાંડ્યાં. મેંટૂંકમાંબધુંજણાવ્યું. પછીપ્રશ્નકર્યો: “ગ્રેની, તમેઅહીંએકલાંજરહોછો?” એમણેચાનોકપનીચેમૂક્યો. નેપ્કિનવડેહોઠલૂછ્યા. ચશ્માંઊચાંકરીનેએબોલવાલાગ્યાં: “સની, હુંવર્ષોથીઅહીંએકલીજરહુંછું. પ્રથમવિશ્વયુદ્ધથી, એટલેકેસન૧૯૧૪થી. મારાંમાતાપિતા, ભાઈઓબધાંજમરીપરવાર્યાં. મારેબીજુંકોઈસગુંવહાલુંનથી. બીજીલડાઈવખતેમેંદહેરાદૂનહોસ્પિટલમાંનર્સતરીકેસેવાઓબજાવીહતી, એટલેસરકારથોડુંકપેન્શનઆપેછે. તેનાથીગુજરાનચાલેછે. ક્યારેકઇંગ્લેન્ડમાંરહેતીમારીસખીઓ, મિત્રોવગેરેભેટ-સોગાદમોકલતીરહેછે. ચાલેછે. ભગવાનનીદયાછે.” “તમારાંઅહીંકોઈમિત્રો. નથી?” પેસ્ટ્રીનોએકટુકડોમોંમાંમૂકતાંમેંપૂછ્યું. “ના, કોઈનથી. ક્યારેકઅહીંનાચર્ચનાપાદરીમનેમળવાઆવેછે. બાકીઆવનારામાંપોસ્ટમેન, દૂધવાળો, માળી... બસ. હા, મારોહંમેશનોસાથીછે, મારોવફાદારટાઈગર. અનિલ, તુંકયાસ્ટાન્ડર્ડમાંછે?” “દસમામાં... ટેન્થમાં.” “વેલ, ગુડ.—હજુતોતુંઅહીંબેવર્ષરહેવાનો, કેમ?” “હા, ગ્રેની.” “હોસ્ટેલમાંરહેછેને?” ઊનનોદડોતથાસોયોહાથમાંલઈગૂંથતાંગૂંથતાંતેમણેપૂછ્યું. “યસ, ગ્રેની, મારાંપેરન્ટ્સદિલ્હીમાંછે. બસ, હવેમનેરજાઆપો, જાઉં.” કહીહુંઊભોથયો. “ફરીથીપાછોઆવજે, અનિલ.” અનિલ?... મારાએકમિત્રનુંનામઅનિલહતું. મારુંનામમેંમેકીમાનેકહ્યુંહતું, છતાંએભૂલીગયાંહતાં. હુંકંઈબોલ્યોનહીં. અનેવરંડાનાંપગથિયાંઊતરતાં, હાથઊચોકરતાં, બોલ્યો: “બાય, ગ્રેની, સીયુઅગેન!”

મેકીમાઈનેફૂલછોડનોભારેશોખ. પોતાનાનાનકડાબગીચામાંચીકુ, સફરજન, જાંબુઅનેજામફળનાંવૃક્ષોતોઉગાડ્યાંજહતાં, પરન્તુસાથેસાથેદેશી-વિદેશીફૂલોનારોપાઓઘણાવાવ્યાહતા. હેલિયાઝ, ઓકિર્ડ, ક્રીથેન્સિયમ, ગ્લેડિઓલિ, બોગનજેવાંવિદેશીફૂલોઅનેમોગરો, ગુલાબ, ચંપો, જૂઈજેવાંદેશીફૂલોનીરંગીનસમૃદ્ધિથીમેકીમાઈનોબગીચોખૂબશોભીઊઠતો. ફૂલઝાડવિશેમેકીમાઈનુંજ્ઞાનઘણુંસારુંહતું. તદુપરાંતપક્ષીઓઅનેપ્રાણીઓનાંજીવનતથાટેવોનીતેમનેસારીમાહિતીહતી. આવિષયનાંઅસંખ્યરંગીનચિત્રોવાળાંપુસ્તકોતેમનીપાસેહતાં. વિવિધપ્રકારનાંરંગબેરંગીપતંગિયાંનાંચિત્રોનુંએકઆલ્બમજોઈહુંતોમુગ્ધથઈગયોહતો.

સપ્ટેમ્બરમહિનોચાલતોહતો. વરસાદનીમોસમલગભગપૂરીથવાઆવીહતી. મેકીમાઈનાબગીચામાંઆફ્રિકનમેરીગોલ્ડપૂરબહારમાંખીલ્યાંહતાં. શનિવારહતોએટલેસવારનીસ્કૂલહતી. અગિયાર, સવાઅગિયારવાગ્યાહશે. પુસ્તકોથીભરેલીવજનદારબૅગગળાનીઆગળલટકાવીહુંધીમેધીમેહોસ્ટેલભણીજતોહતો. મારીનજરમેકીમાઈનાંમેરીગોલ્ડફૂલપરસ્થિરથઈ. ફ્લાવરવાઝમાંમૂકવામાટેએસુંદરફૂલોહતાં. અમારીહોસ્ટેલમાંઅમારારૅક્ટરસાહેબનીઓફિસઆગળએકમોટુંગોળટેબલહતું. તેનાપરએકજૂનો, ખાલીવાઝપડ્યોરહેતો. મનેથયું, માઈનાબગીચામાંથીથોડાંકફૂલોતોડીપેલાવાઝમાંગોઠવીશતોરૅક્ટરસાહેબખુશથશે. જેકોઈજોશે, આનંદપામશે. વરંડામાંતડકોહતોએટલેમેકીમાઈએમનીમોટીઆરામખુરશીમાંબેઠાંનહોતાં. ધીમેથી, અવાજનથાયએમઝાંપોઉઘાડીહુંબંગલાનાકમ્પાઉન્ડમાંદાખલથયો. મેરીગોલ્ડનાંફૂલોથોડાંકતોડ્યાં, એટલામાંમેકીમાઈવરંડામાંઆવીપહોંચ્યાં. હુંએકછોડનીઆડમાંસંતાઈગયો. મેકીમાઈકદાચમનેજોઈગયાંહતાં. વરંડાનાંપગથિયાંઊતરી, સ્લીપરનોપટાક્પટાક્અવાજકરતાંએઆવીપહોંચ્યાંમારીપાસે. આવ્યાંએટલેપસીનાથીભીનાથયેલામારાચહેરાનેખમીસનીબાંયવડેલૂછતાં, અટકતાંઅટકતાંમેંકહ્યું: “ગુડમોર્નંગિ, ગ્રેની.” “ગુડમોર્નિંગ, સની. પણતુંઆમછુપાયોછેશામાટે? તારેફૂલોજોઈતાંહતાંતોમનેકહેવુંહતું. જોદીકરા, આમેરીગોલ્ડનાંફૂલમનેબહુગમેછે. ઝાડઉપરજએસુંદરલાગેછે.” “આઈએમવૅરીસોરી, ગ્રેની,” છોડનીઆડમાંથીબહારઆવતાંહુંબોલ્યો. “ડોન્ટવરી, ચાલથોડાંકફૂલબીજાંતોડીલે. પણશુંકરીશતુંઆબધાંફૂલોનું?” મારાખભેહાથમૂકતાંતેમણેપૂછ્યું. “ગ્રેની, અમારીહોસ્ટેલમાંએકવાઝઘણાદિવસોથીખાલીપડ્યોછે, તેમાંમૂકવાંછે.” ચાર-પાંચફૂલોદાંડીસાથેતોડીલીધાંઅનેમારીબૅગમાંથીએકપ્લાસ્ટિક-થેલીકાઢીતેમાંસાચવીનેમૂકીદીધાં. “ચાલઉપર, વરંડામાંબેસીવાતોકરીએ.” અમેવરંડામાંજઈનેબેઠાં. હાથમાંઊનનોદડોઅનેસોયોલઈતેમણેમનેપૂછ્યું, “અનિલ, તનેફૂલોેખૂબગમેછે, કેમ?” “હા, ગ્રેની, મારેબોટનિસ્ટથવુંછે.” “સરસ. પણતનેફૂલોનાંનામનીખબરછે?” “હા, તમારાબગીચાનાંઘણાંખરાંફૂલનાંનામહુંજાણુંછું. જુઓપેલાઝાંપાપાસેનોછોડ‘બટરકપ’નોછે. પેલીબોગનછે, તેનીપાસેએગ્ઝોરાછે, પેલાખૂણામાંડૅલિયા, પછીનીક્યારીમાંઓકિર્ડ. હા, પેલાંપીળાં-લાલફૂલોવાળા, બદામજેવાઆકારનાંપાંદડાંવાળાછોડનાનામનીખબરનથી.’ “એછેગોલ્ડબોગન, તેનેવાઇલ્ડબોગનપણકહેછે. વચ્ચેપેલીગોળક્યારીમાંછે—જાંબુડીરંગનાફૂલોવાળોછોડતેસેલ્વિયાનો. તેંફૂલોનુંપુસ્તકજોયુંછે? બેસ, હુંલઈઆવું...” કહીમેકીમાઈઊભાંથઈનેઅંદરગયાં. દસેકમિનિટબાદહાથમાંએકમોટુંપુસ્તકલઈનેઆવીપહોંચ્યાં. મનેતેમનીબાજુમાંબેસવાકહ્યું. “જોઅનિલ, આપુસ્તકનુંનામછે‘ફ્લોરાંહિમાલીઅન્સિસ’. ઘણુંજૂનુંછે.” મેકીમાઈએપુસ્તકનુંલાલપૂંઠુંખોલતાંકહ્યું. મેંઅંદરનજરનાંખી—સન૧૮૯૨માંપ્રકાશિતથયેલુંહતું. “હિન્દુસ્તાનમાંકદાચઆપુસ્તકકોઈનીપાસેહવેનહીંહોય. આપુસ્તકમાંહિમાલયનીવનસ્પતિવિશેવિપુલમાહિતીઆપવામાંઆવીછે. આનોલેખકવર્ષોસુધીહિમાલયનીતળેટીઓમાંફર્યોહતોઅનેબધીમાહિતીએકઠીકરીહતી. ફૂલોનાશોખીનલોકોમાટેઆપુસ્તકઅમૂલ્યછે. આમાંઘણાંઅજાણ્યાંજંગલીફૂલોનીજાતોનુંવર્ણનછે. તનેઆમાંખૂબરસપડશે. હા, અનેતારેબોટનિસ્ટથવુંછેને? એટલેતોતનેઘણુંઉપયોેગીથશે. ચાલોઆપણેજોઈએ.” કહીતેમણેપાનાંફેરવવામાંડ્યાં. એરંગબેરંગીચિત્રોબતાવતાંઅનેઓળખાવતાંગયાં. “આમાંનાંઘણાંફૂલઝાડમસૂરીમાંજોવામળતાંનથી. તારેહિમાલયનીતળેટીમાંબધેઘૂમવુંપડશે, આચિત્રોમાંબતાવેલાંફૂલઝાડશોધીકાઢવાંપડશે. તુંબોટનિસ્ટથવાનોછેને? અનેપછીઆવુંસુંદરપુસ્તકતુંપણતૈયારકરજેહોં..” “હા, ગ્રેની, જરૂરતૈયારકરીશ.” મેંહકારમાંમાથુંહલાવતાંકહ્યું. “ચાલહવેઅંદરજઈએ,” પુસ્તકબંધકરતાંએબોલ્યાં. “તનેસરસકોફીપિવડાવું. ચાલ.” થોડાકસંકોચસાથેહુંતેમનીપાછળગયો. રસોડાનાપ્લૅટફોર્મપરબેસ્ટવહતા, એકનાનોઅનેબીજોમોટો. બેઉવાટવાળાસ્ટવહતા. નાનાસ્ટવનીવાટોનેદીવાસળીવડેસળગાવીતેનાપરપિત્તળનીકીટલીમૂકી. કીટલીમાંપાણીભરેલુંહતું. પ્લૅટફોર્મઆગળબેમૂડાપડ્યાહતા. મનેમૂડાપરબેસવાનુંમેકીમાઈએકહ્યું. પછીતેપણમારીબાજુનામૂડાપરબેસીગયાં. ફૂલોનાંરંગીનચિત્રોવાળુંપુસ્તકમેકીમાઈએડાઇનિંગટેબલપરમૂક્યુંહતું. કોફીતૈયારથતીહતીતેદરમિયાનએપુસ્તકખોલીહુંફૂલોનાંનામવાંચતોહતોઅનેચિત્રોજોતોહતો. “ગ્રેની, હુંઆમાંથીથોડાંકફૂલોનાંનામમારીનોટબુકમાંલખીલઉં?” મેંપૂછ્યું. “જરૂર, નોંધીલે.” કીટલીમાંથીકપમાંકોફીરેડતાંતેમણેકહ્યું. “થોડાંકનામઅત્યારેલખીલઉં, બાકીનાંફરીથીઆવીશત્યારે.” “યુઆરવેલકમએનીટાઇમ. લે, પહેલાંકોફીઅનેબિસ્કિટ.” કોફીઅનેબિસ્કિટલઈ, થોડાંકફૂલોનીનોંધકરીહુંમારીહોસ્ટેલેજવાઊભોથયો. “ગુડબાય, ગ્રેની, એન્ડથેન્કયૂવેરીમચ. બાય!” “યૂઆરઓલ્વેઝવેલકમ, સની. બાય!” વરંડામાંઆવીહાથઊચોકરીમેકીમાઈએમનેવિદાયઆપી. પછીતોબસનવાંનવાંફૂલોનાંનામો, જાતો, રંગોનીવિવિધતા, અનોખીસુગંધવગેરેનીમારીઘેલછાખૂબવધીગઈ. સ્કૂલનીરિસેસમાં, ક્યારેકસાંજના, મસૂરીનીપહાડીઓમાંફૂલઝાડનીશોધમાંફરવાલાગ્યો. અજાણ્યાંનવાંફૂલોેલાવીમેકીમાઈનેબંગલેજતો; તેમનેબતાવીતેનાંનામજાણતો. પેલાપુસ્તકમાંફૂલોનાંજેચિત્રોહતાંતેનીસાથેતોડીઆણેલાંમારાંફૂલોનીસરખામણીકરતો.

સ્કૂલમાંભણવામાં, રમતોરમવામાં, ટમિર્નલપરીક્ષાનીતૈયારીમાંઅનેસમયમળેત્યારેજંગલીફૂલોવીણવામાં, રખડવામાં, મેકીમાઈસાથેવાતોકરવામાંદિવસોવીતતાગયા. અમારીસ્કૂલમાંઓક્ટોબરનાઅંતમાંવૅકેશનપડતું. ઓક્ટોબરપૂરોથવાનેદસદિવસબાકીહતા. સપ્ટેમ્બરનીશરૂઆતથીજક્યારેકતોમસૂરીમાંબરફપડવામાંડેછે. હિમાલયનાંઊચાંઊચાંશિખરોપરબરફજામતોજાયછે. હિમાચ્છાદિતશિખરોનીપાછળસ્વચ્છ, ભૂરુંઆકાશઝળૂંબતુંદેખાયછે. સૂર્યાસ્તનાસમયેશિખરોપરઅનોખીરંગલીલાનાંદર્શનથાયછે. નારંગીરંગમાંરંગાયેલાંશિખરપરએકાએકસોનેરીરંગનુંવિશાળમોજુંપથરાઈજાય... પછીક્ષણમાંલાલ. પ્રકાશક્ષીણથતાંનીસાથેશિખરોસૂવાનીતૈયારીકરતાંનહોયએમપોતાનાધુમ્મસનાબિસ્તરાઓખોલવામાંડે. રંગસાગરનાંમોજાંધીરેધીરેવિલીનથઈજાય. સ્કૂલનીટર્મનોછેલ્લોદિવસહતો. સાંજેહોસ્ટેલતરફજતીવખતેમેકીમાઈનેમળવાનુંમેંનક્કીકર્યુંહતું. તેમને‘ગુડબાય’ કહેવામાટેઝાંપોઉઘાડીચોગાનમાંદાખલથયો. બંગલાનાબારણેતાળુંજોયું. મેકીમાઈનીરાહજોતોવરંડામાંપડેલામૂડાપરબેઠો. પછીબગીચામાંફરવાલાગ્યો. થોડીકવારમાંમેકીમાઈઆવીપહોંચ્યાં. બેઉહાથમાંથેલીઓતથાપડીકાંહતાં. પાછળટાઈગરભસતોકૂદતોહતો. ટાઈગરનેજોઈહુંથોડોકડર્યો. એપાસેઆવ્યો, મારાપગસૂંઘ્યાઅનેજતોરહ્યો. એહવેમનેઓળખીગયોહતો. “હલોગ્રેની, ગુડઆફ્ટરનૂન.” મેંમેકીમાઈનાહાથમાંથીપડીકાંલેતાંકહ્યું. “ઓહઅનિલ, તુંક્યારેઆવ્યો?” મેકીમાઈએહાંફતાંહાંફતાંપૂછ્યું. “પંદર-વીસમિનિટથઈહશે. આવતીકાલેહુંમારેઘેર, દિલ્હીજવાનોછું. જતાંપહેલાંતમનેમળવાઆવ્યોછું.” “એમ? તારુંવેકેશનકાલથીજશરૂથશે? ઓહ, આઈવિલમિસયૂવેરીમચ, સની! તારાવગરમનેનહીંગમે. વેલ... વેલ...” અમેપગથિયાંચઢીવરંડામાંઆવ્યાં, તાળુંઉઘાડીઅંદરગયાં. રસોડાનાપ્લૅટફોર્મપરબધોસામાનમૂકીઅમેડ્રોઇંગરૂમમાંઆવ્યાંઅનેનેતરનાસોફાસેટપરબેઠાં. “કેટલાદિવસપછીપાછોઆવીશ, અનિલ?” તેમણેપૂછ્યું. “ક્રિસ્મસપછી.” “ક્રિસ્મસપછી? ઓહ, સોમેનીડેઝ! વેલ, યુકાન્ટહેલ્પ. બેસ, તારેમાટેચોકલેટડ્રિંકબનાવીલાવું.” “ગ્રેની! એનીજરૂરનથી.” “ના, ના, તુંલાંબાવખતમાટેજવાનોછે. તારેકંઈકલેવુંજજોઈએ.” એમકહીએઅંદરગયાંઅનેત્યાંસુધીહુંટેબલપરપડેલુંજૂનું‘ઇલસ્ટ્રેટેડવીકલી’ જોવાલાગ્યો. નાનીટ્રેમાંતેચોકલેટમિલ્કનોમોટોકપલઈઆવ્યાં. ‘વીકલી’ સોફાપરમૂકી, હુંદૂરદેખાતાંહિમાલયનાંશિખરોભણીજોઈરહ્યો. હાથઊચોકરીનેમેંપૂછ્યું: “ગ્રેની, પેલુંજેદેખાયછેતેશિખરકેટલુંઊેચુંહશે?” “ચારેકહજારમીટરઊચુંહશે. મનેઘણીવારત્યાંજવાનુંમનથાયછે. ત્યાંજેફૂલોથાયછેતેઅહીંકદીજોવામળતાંનથી. પેલાપુસ્તકમાંતેનાંચિત્રોપણછે. બ્લુજેન્ટેન, પર્પલકોલંબાઈન, એનિમોન. વગેરેફૂલોચારહજારમીટરનીઊચાઈપરજઊગેછે.” “ગ્રેની, હુંબોટનિસ્ટથઈશત્યારેએશિખરપરજરૂરજઈશ.” “જજે, ચોક્કસજજે.” કહીનેમેકીમાઈપાસેનાટેબલપરપડેલુંપેલુંપુસ્તક‘ફ્લોરાહિમાલીઅન્સિસ’ લઈનેબ્લુજેન્ટેન, પર્પલકોલંબાઈનવગેરેફૂલોનાંચિત્રોમનેબતાવવાલાગ્યાં. લગભગકલાકવીતીગયો. હુંઊભોથયો. “ગ્રેની, હુંજાઉંહવે. કાલેસવારનીબસમાંજવાનું. સામાન, પુસ્તકોવગેરેબાંધવાનુંબાકીછે.” “લે, આપુસ્તકતુંલઈજાતારીસાથે.” કહીનેમેકીમાઈએપુસ્તકમારીસામેધર્યું. “પરન્તુગ્રેની, હુંજાન્યુઆરીમાંતોઆવવાનોછું.” “ભલે, આવજે. પણઘરડાંનીજિંદગીનોશોભરોસો? આપુસ્તકપસ્તીવાળાનાહાથમાંજાયએવુંહુંનથીઇચ્છતી. લઈલે, તારાદફ્તરમાંમૂકીદે.” “પણગ્રેની...” “કંઈનથીસાંભળવુંમારે. લાવતારુંદફતર, હુંજમૂકીદઉં!” અનેતેમણેદફતરમાંએપુસ્તકમૂકીદીધું. “ગુડબાય, ગ્રેની, એન્ડથેન્કયુવેરીમચ,” કહીહુંબંગલાનાંપગથિયાંઊતરીઝાંપાભણીચાલવાલાગ્યો. અમેબેઉઉદાસહતાં. મારાપગભારેથઈગયાહતા.

દિલ્હીઆવ્યાપછીબે-ત્રણદિવસસુધીમનેકંઈગમ્યુંનહીં. મસૂરીયાદઆવતુંહતું. “ઘેરસુખરૂપપહોંચીગયોછું. કુશળછું. તમારાસમાચારલખશો,” એમકાર્ડમાંમેકીમાઈનેલખી, ટપાલપેટીમાંનાખ્યું. માતાપિતાતથાભાઈ-બહેનોસાથેવાતોકરવામાં, ટીવી-સિનેમાજોવામાં, મિત્રોનેઘેરજવામાં, બાગ-બગીચામાંફરવામાંદિવસોવીતવાલાગ્યા. દિવાળીતથાનવાવર્ષનાતહેવારઆનંદપૂર્વકઊજવ્યા. નવાવર્ષનીભેટરૂપેમેકીમાઈએમનેપોસ્ટ-પારસલમારફતેએકસુંદરગુલાબીરંગનુંઊનનુંમફલરમોકલ્યું. તેનીસાથેતેમનોપત્રપણહતો. આમફલરનેગૂંથતાંમેંતેમનેજોયાંહતાં. પત્રમાંલખ્યુંહતુંકેબરફઅનેવરસાદપડેછે. ઠંડીપણઅસહ્યછે. છતાંધીમેધીમેતેઓબધુંકામકરેછે. તબિયતસારીછે. મારાઆવવાનીપોતેરાહજુએછે. હિમવર્ષાનેલીધેતેમનાબગીચાનેઘણુંનુકસાનથયુંછે. મેંપણકાર્ડલખીમારાકુટુંબનાતથાદિલ્હીનાવાતાવરણનાસમાચારમેકીમાઈનેજણાવ્યા. દિવસોવીતતાગયા. નાતાલનાતહેવારઆવીપહોંચ્યા. મેકીમાઈનેમારેનાતાલનિમિત્તેભેટમોકલવીહતી. કોનીસાથેમોકલવીતેનીમૂંઝવણમાંહતો. ત્યાંજાણવામળ્યુંકેપી.ડબલ્યુ.ડી.માંનોકરીકરતામારાએકકાકાસરકારીકામેમસૂરીજવાનાછે. મેકીમાઈમાટેતેમનેભાવતાંફળો—સફરજન, દ્રાક્ષ, આલુવગેરેનોનાનકડોકરંડિયોતથાબરફીનુંપૅકેટમોકલ્યાં. તેમનાસામાન્યરીતેહવામાંઊડતાબોબ્ડહૅરમાટેએકમીનાકારીવાળીચાંદીનીહૅરપિનમોકલી. હૅરપિનપરરંગીનફૂલોનુંનકશીકામહતું. તેમનેગમશેએમહુંમાનતોહતો. અનેખરેખરતેમનેપિનખૂબગમી. તરતતેમનોપત્રઆવ્યો, તેમાંલાગણીપૂર્વકમારોતથામારાંમાતાપિતાનોઆભારતેમણેવ્યક્તકર્યોહતો. બરફીપણભાવીવગેરે.

જાન્યુઆરીનાંત્રણઅઠવાડિયાંપૂરાંથયાં. મસૂરીજવાનીહુંતૈયારીકરતોહતોત્યાંમનેમેકીમાઈનોપત્રમળ્યો. માઠાસમાચારહતા. તેમનોવફાદારઅનેપ્રિયકૂતરોટાઈગરઠંડીનેલીધેમૃત્યુપામ્યોહતો. મેંદિલગીરીઅનેઆશ્વાસનવ્યક્તકરતોપત્રમેકીમાઈનેલખ્યો. હુંએકાદઅઠવાડિયામાંમસૂરીઆવીજઈશ, એમજણાવ્યું. બેદિવસબાદહુંમસૂરીજવારવાનાથવાનોહતો. ટિકિટપણઆવીગઈહતી. અનેસાંજેતારમળ્યો, મારાપ્રિન્સિપાલનો. તેમાંતેમણેજણાવ્યુંકેમેકીમાઈન્યુમોનિયાથવાથીમરણપામ્યાંછે. ખૂબઆઘાતલાગ્યો. અનેકવિચારો, દૃશ્યો, લાગણીઓનાંમોજાંઊઠ્યાં, ટકરાયાં. મનખૂબબેચેનઅનેઅશાન્તબન્યું. રવિવારેબપોરેહુંમસૂરીપહોંચીગયો. હોસ્ટેલમાંસામાનમૂકી, ઉતાવળો‘મેકીહાઉસ’ ભણીચાલવાલાગ્યો. હોસ્ટેલનાપટાવાળાએકહ્યુંહતુંકેસાંજનામેકીમાઈનીદફનવિધિછે; પ્રિન્સિપાલસાહેબતથાબીજા‘ફાધરો’ પણત્યાંજગયાછે. ‘મૅકીહાઉસ’ આગળખાસ્સીભીડહતી. કૅથોલિકધર્મનાંસ્ત્રીપુરુષોકાળાંવસ્ત્રોપહેરીકમ્પાઉન્ડમાંઊભાંહતાં. કોફિનલઈજવાનીતૈયારીઓચાલતીહતી. બેઉહાથજોડી, આંખોબંધકરીહુંઝાંપાઆગળઊભોરહ્યો. મેકીમાઈનાઆત્માનેચિરશાન્તિમળેતેમાટેપ્રભુનેપ્રાર્થનાકરી. થોડીકમિનિટબાદઆંખોખોલીહુંબગીચાનુંનિરીક્ષણકરવાલાગ્યો. બરફ, વરસાદઅનેહિમપાતથીબગીચોનાશપામ્યોહતો. ફૂલનાછોડઝૂકીપડ્યાહતા. ઝાડનાંપાદડાંસુકાઈખરીગયાંહતાં. મેકીમાઈનાકોફિનપરથોડાંકફૂલોમૂકવાનીમારામનમાંખૂબઇચ્છાહતી. બજારમાંથીલઈઆવુંએટલોસમયપણનહોતો. ઝાંપાઆગળથીધીમેથીસરકીહુંબંગલાનીપાછળનાભાગમાંગયો. ત્યાંમેરીગોલ્ડફૂલનાંઝાડહતાં. એકપરત્રણફૂલોજોયાં. હળવેથીતોડી, રૂમાલમાંમૂકીદીધાં. સ્મશાનયાત્રાશરૂથઈ. સાંજવહેલીપડીગઈહતી, આકાશમાંથોડાંકવાદળાંહતાં. ચર્ચનાપાદરી, ધર્મગુરુતથાઅમારીસ્કૂલનાફાધર, બીજાથોડાકકૅથોલિકોસ્મશાનયાત્રામાંભેગાથયાહતા. સૌનીપાછળહુંચાલતોહતો. અમેકબ્રસ્તાનનીપાછળનાભાગમાંઆવ્યા. ત્યાંપાઈનવૃક્ષોનાંઝુંડનીચેકોફિનઉતારવામાંઆવ્યું. પ્રાર્થનાતથાઅન્યધામિર્કક્રિયાઓબાદકોફિનનેદફનાવવાનીઘડીઆવી. કોફિનપરફૂલોમૂકવાહુંઆગળગયો. ફૂલોચડાવી, હાથજોડીપ્રાર્થનાકરી. આંખોમાંથીઅનાયાસઆંસુટપકવાલાગ્યાં. પ્રિન્સિપાલમારીપાસેજઊભાહતાતેનીમનેખબરનહોતી. તેમારામાથાપરહાથફેરવી, આશ્વાસનઆપવાલાગ્યા. દફનવિધિપૂરીથતાંહુંપ્રિન્સિપાલસાથેહોસ્ટેલભણીચાલવાલાગ્યો. પ્રિન્સિપાલેમનેમેકીમાઈનીમાંદગી, મારાપ્રત્યેતેમનોસ્નેહ, ફૂલોનાપ્રેમવગેરેનીવાતોકરી. મેકીમાઈએમારેવિશેતેમનેબધીવાતોકહીહતી. ‘અનિલ’ નામનાગોટાળાનીવાતજાણી, પરંતુમારી‘બોન્ડ’ અટકપરથીતેમણેમનેઓળખીકાઢ્યોહતોઅનેમેકીમાઈનીઇચ્છામુજબતેમણેમનેદિલ્હીતારકર્યોહતો. ખૂબવરસાદઅનેહિમવર્ષાનેલીધેમેકીમાઈન્યુમોનિયામાંસપડાઈગયાંહતાંઅનેવૃદ્ધાવસ્થાનેલીધેએકાએકહાર્ટફેલથતાંમૃત્યુપામ્યાં. મારાંમાનસચક્ષુસમક્ષબધાંચિત્રોપ્રગટથયાં.

સ્કૂલથીહોસ્ટેલજતાંરોજ‘મેકીહાઉસ’ આગળમારાપગથંભીજાયછે. થોડીકવારઊભોરહીભૂતકાળનાંસુખદસ્મરણોનેવાગોળીલઉંછું. બગીચોઉજ્જડબન્યોછે. બંગલાનાદરવાજેતાળુંલટકેછે. ચારેકોરસૂમસામ, ઉદાસવાતાવરણછે. ગુલાબનાછોડસુકાઈગયાછે, ફૂલોકરમાઈખરીગયાંછે. મનેમેકીમાઈએપત્રમાંલખીમોેકલેલીકવિતાનીપંકિતઓયાદઆવેછે: Fairest things have fleetest end, Their scent survive their close; For roses’ scent is bitterness to him, That loved the rose. એકદિવસસાંજે‘મેકીહાઉસ’નોઝાંપોઉઘાડી, વરંડામાંનાંપગથિયાંપરજઈનેબેઠોઅનેત્યાંથીદેખાતાંહિમાલયનાંશિખરોભણીજોઈરહ્યો. ત્યાંભૂખરારંગનીરિબનજેવીએકપગદંડીદેખાતીહતી. તેનાકિનારાપરભૂરાં, ઘેરાઆસમાનીરંગનાંફૂલોનાંવૃક્ષોહતાં. મનેલાગ્યું, મેકીમાઈતેમનોઆસમાનીરંગનોગાઉનપહેરીત્યાંનવાંઅજાણ્યાંફૂલો, બ્લ્યુજેન્ટન, પરપલકોલંબાઈનશોધવાનીકળ્યાંછે. પગદંડીપર, વોકિંગસ્ટિકઠોકતાંએઉપરનેઉપરચડતાંજાયછે. (અનુ. ર. પ્રા. રાવલ)


[‘બુદ્ધિપ્રકાશ’ માસિક: ૨૦૦૫]


[ઘણાંવરસોપહેલાંમૂળઅંગ્રેજીવારતાવાંચીનેઅનુવાદકજાતેઅમદાવાદથીમસૂરીગયેલા—એબંગલો, એહોજ, એફુવારોજોવા.]