ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ખ/ખંડિત કથન

From Ekatra Wiki
Revision as of 16:21, 22 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ખંડિત કથન (Fractured Narrative) : કથાની સંરચના અને એના વિકાસને સહેતુક ખંડિત કરતો આ કથનનો તરીકો છે. ખંડિત કથન મૂળભૂત રીતે બે પ્રકારનું હોઈ શકે; ઘટનાઓની સંરચનાઓ પર આધારિત અને સાહચર્યની તર્કસંરચના પર આધારિત. વળી, આ બંનેને અખત્યાર કરતો પ્રયોગ પણ જોવા મળે છે. ચં.ટો.