ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ટ/ટેલિમેક્સગ્રંથિ

From Ekatra Wiki
Revision as of 10:04, 26 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ટેલિમૅકસગ્રંથિ (Telemachus Complex) : પ્રાચીન બૌદ્ધિકોમાં પોતાનો વારસો શોધવાની વૃત્તિ. સંશોધનમાં બૌદ્ધિક વારસાને લક્ષમાં રાખી પૂર્વજોની પરંપરા સાથે અનુસન્ધાન કરતી ગ્રંથિ. આ અનુસન્ધાન દ્વારા સંશોધનમાં પોતાનાં તારણોનું સમર્થન મેળવવામાં આવે છે. ચં.ટો.