ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તવારીખ નાટક
Revision as of 11:25, 26 November 2021 by KhyatiJoshi (talk | contribs)
તવારીખ નાટક (Chronicle Play) : ઐતિહાસિક ઘટનાઓને આધારે લખાયેલી નાટ્યકૃતિ. જેમકે ‘દર્શક’ની કૃતિઓ ‘જલિયાંવાલા’, ‘૧૮૫૭’.
પ.ના.