ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દારુણ કલ્પન
Revision as of 11:57, 26 November 2021 by KhyatiJoshi (talk | contribs)
દારુણ કલ્પન (Denigrating image) : ઓર્તેગાનું માનવું છે કે આધુનિક કલા નિમ્ન વાસ્તવ સાથે તેમજ પ્રાકૃત અર્ધમાનુષી અને અપકૃષ્ટ સ્તરે પ્રવૃત્ત થતાં દારુણ કલ્પન જન્માવે છે.
ચં.ટો.