ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સદ્યોદર્શન
Revision as of 07:41, 8 December 2021 by KhyatiJoshi (talk | contribs)
સદ્યોદર્શન(Apercu, એપેરસૂ) : આ ફ્રેન્ચ સંજ્ઞા લેખકની કોઈ સત્યશોધને કે એની નિષ્પત્તિને ચીંધે છે. ક્યારેક વાર્તાની રૂપરેખા કે એના સંક્ષેપને પણ સૂચવે છે.
ચં.ટો.